Not sure about the correctness of the links below (or even if it\’s just a spam message). But if the links are correct then some of them could be quite useful. Subject: Fwd:INDIA GOVERNMENT INTRODUCED ONLINEIndian Government Online!! – Really Marvellous Effort Obtain: 1.  Birth Certificate < http://www.india.gov.in/howdo/howdoi.php?service=1 > . 2.  Caste Certificate < http://www.india.gov.in/howdo/howdoi.php?service=4 > . 3.  Tribe Certificate < http://www.india.gov.in/howdo/otherservice_details.php?service=8 > . 4.  Domicile Certificate <http://www.india.gov.in/howdo/howdoi.php?service=5 > . 5.  Driving Licence < http://www.india.gov.in/howdo/howdoi.php?service=6 > . 6.  Marriage Certificate <http://www.india.gov.in/howdo/howdoi.php?service=3 > . 7.  Death Certificate < http://www.india.gov.in/howdo/howdoi.php?service=2 > . […]

એક ખેડૂત પાસે એક ઘરડું ખચ્ચર હતું. એક દિવસે એ ખચ્ચર ખેડૂતના કૂવામાં પડી ગયું. ખેડૂતે એની ચીસો સાંભળ

જ્યારથી સૃષ્ટિનો જન્મ થયો, જ્યારથી બંનેનું બૌદ્ધિક સ્તર વધ્યું, ત્યારથી એક બીજાં પ્રત્યે ફરિયાદોમાં પણ વૃદ્ધિ થઈ. તે આવી કેમ છે ? / તે આવો કેમ છે ? બંનેની વચ્ચે આ દ્વંદ્વાત્મક સ્થિતિ પેદા થયા કરે છે. આખરે કઈ છે સામાન્ય ફરિયાદો… જે બંને એક-બીજાં માટે કર્યા કરે છે ? એકમેકને સમજવા માટે બંનેએ શું કરવું જોઈએ, બંને આ ફરિયાદોની સાથે પણ કેવી રીતે શાંતિથી જીવી શકે છે. એ વિશે વાંચીએ હળવી શૈલીનો એક જીવન સંજીવની લેખ… સ્ત્રીઓની સામાન્ય ફરિયાદો * તમે મારી ભાવનાઓને ભલા કેવી રીતે સમજશો ? * […]

સંબંધો બહુ અટપટી ચીજ છે. સંબંધો વગરનો સમાજ શકય નથી. સંબંધો વગર સંસ્કૃતિ શકય નથી. આપણે સહુ સંબંધો રાખતા નથી પણ સંબંધો જીવીએ છીએ. સંબંધો જ માણસને માણસ સાથે જૉડી અને જકડી રાખે છે. દરેક સંબંધો જુદા જુદા હોય છે. કેટલાક સંબંધો સાથે જીવવાના હોય છે અને કેટલાક સંબંધો માત્ર શબ્દોના હોય છે. દરેક સંબંધોની એક સીમા હોય છે. દરેક લોકો માટે આપણે અલગ અલગ વર્તુળો દોરી રાખ્યાં હોય છે અને કોને કયાં સુધી આવવા દેવો તે આપણે નક્કી કરી રાખ્યું હોય છે. આપણા સંબંધો આપણા વર્તન દ્વારા વ્યકત થાય […]

ભારતના હોનહાર,જે ભવિષ્યના નાગરિક છે,તે શું સ્વસ્થ છે ? નગરના અને કસબાનાં ક્ષેત્રમાં એક મોજણી કરવામાં આવી,ખુબ ચોકાવનારાં આકડા સામે આવ્યા છે- (૧) ૩૨ ટકા બાળકો પિઝા,બર્ગર,નુડલ્સ,પાસ્તા વગેરે જકફુડ ખાય છે.ી એમનું મુખ્ય ભોજન છે.ઓછામાં ઓછા અઠવાડિયામાં ત્રણ દિવસ. (૨) ૪૯ ટકા બાળકો પ્રોટિન બહુ ઓછુ લે છે.૪૩ ટકા બાળકો ફળ ,શાકાહાર વગેરેમાં રસ લેતા નથી,એ તેમને દંડ જેવું લાગે છે. (૩) ૬૨ ટકા બાળકો અનિયમિત રીતે ભોજન લે છે,જેમાં મોટે ભાગે સ્નેક્સ હોય છે,આપણાં દાળ-ભાત,શાક-રોટલી નહિ.૩૭ ટકા બાળકો દરરોજ ચોકલેટ ખાય છે.૪૦ ટકા બાળકો મેદસ્વિતાના પાશમાં છે. (૪) પરિણામ […]

મળીને શોધીએ આધુનિક ભારતના ધડવૈયા આજની આઝાદીના લડવૈયા દેશને આઝાદી મળી પરંતુ દેશવાસીઓ હજી ગરીબી,મોંધવારી.બેકારી,કુપોષણ,મહિલાઓનું શોષણ.પ્રદુષણ,ભ્રષ્ટાચાર અને વહિવટીતંત્રની લાલફીતાશાહી-લાસરીયાવૃતિમાંથી આઝાદ થયા નથી.ભારતીય લોકશાહી પુખ્ત બની છે,પરંતુ નેતાઓ નહિ. આઝાદી સમયે ધર્મના નામે ભારત અને પાકિસ્તાનના બે ભાગલા થયા.વામણા નેતાઓ આજે ૬૩ વર્ષ બાદ જ્ઞાતીવાદ,ધર્મવાદ,ભાષાવાદ,પ્રાતવાદ,કોમવાદના નામે સતત દેશનું વિભાજન કરી રહ્યા છે.દેશનું બજેટ પ્રજા સુખાકારીને બદલે સુરક્ષામાં વધુ વપરાય છે. વિશ્વમાં સૌથી વધુ ગરીબો આજે ભારતમાં વસે છે.૪૨% ભારતીય ગરીબીરેખા નીચે જીવે છે.ભારતના ૮ રાજયોની ગરીબીનું સ્તર અફ્રિકાના ૨૬ સૌથી ગરીબ રાષ્ટ્રો કરતા પણ વરવું છે. ભારતમાં દર ૧૫ સેકન્ડે એક […]

ઍટલા અતડા ના થાઓ કે લોકો તમને મળી પણ ન શકે ! ઍટલા મોંધા ના બનો કે લોકો તમને બોલાવી ના શકે   ! ઍટલા સરળ ના થાઓ કે લોકો તનમે મુરખ બનાવે     ! ઍટલા ગરમના થાઓ કે લોકો તમને અડી પણ ના શકે  ! ઍટલા સસ્તા ના બનો કે લોકો તમને નચાવ્યા કરે     ! ઍટલા નરમ ના થાઓ કે લોકો તમને ખાઈ જાય      ! ઍટલા ગંભીર ના બનો કે લોકો તમારાથી કંટાળી જાય   ! સમય સે પહેલે ઓર ભાગ્ય સે અધિક કિસીકો કુછ મિલને વાલા નહિ હૈ!

યૌવન તું શું ચાહે ? આજનો યુવાન ગુમરાહ છે કે બેદરકાર! તેને શું જોઈએ છે. કઈ દિશામાં આંધળી દોટ મૂકે છે. પશ્ચિમની હવા તેના અંગ અંગમા પ્રસરી છે.  દેખાદેખી અને ધન પાછળ પાગલ તે શું કરે છે તે પણ વિસારે પાડે છે. સવારનો પહોર હતો. સુંદર ઉષાનું સામ્રાજ્ય ફેલાયું હતું. વહેલી સવારે હંમેશની આદત પ્રમાણે ચાલવા નિકળી હતી. કલકત્તાનું’ ‘વિક્ટોરિયા’ માનવ મેદનીથી ઉભરાતું હતું. અમેરિકાના લાંબા વસવાટ પછી પણ  માતૃભૂમિને આંગણે સવારની આહલાદક હવાની મહેક મનને પ્રફુલ્લિત કરી મૂકે છે.  જો કે ત્યાંની જીંદગી હવે માફક આવી ગઈ છે. બંને ભૂમિ પ્રત્યે […]

શુન્યથી જ જીવનની શરૂઆત થાય છે, સમય વીતે એમ સંખ્યાની રજુઆત થાય છે. થોડી ભીની થોડી સુકી જીંદગીનો અહેસાસ થાય છે, વણ માગેલી ચીજોનો વરસાદ થાય છે. વખત વીતે એમ યૌવનનું આગમન થાય છે, કોઇ પરાયુ રાજ કરે દિલ પર એવી દિલની ફરીયાદ થાય છે. ઘેલછા પ્રેમની વધે હદ બહારને, ચારે કોર નામ બદનામ થાય છે. આ બધા આવેશ લાગેને સમજીથી પ્રેમની શરૂઆત થાય છે. મળી જાય જો ગઝલ હૃદયથી શુધ્ધ પાત્ર તો અનંત જીંદગી સુધી યાદ રહી જાય છે. અને જો ભટકાઇ ગયા મૃગજળ પાછળ તો સહરાના રણની સફર […]

લાંબી આ સફરમાં જીંદગીના ઘણા રૂપ જોયા છે તમે એકલા શાને રડો છો? સાથી તો અમેય ખોયા છે આપ કહો છો આમને શું દુઃખ છે! આ તો સદા હસે છે અરે આપ શું જાણો આ સ્મિતમાં કેટલા દુઃખ વસે છે મંઝીલ સુધી ના પહોંચ્યા તમે એ વાતથી દુઃખી છો? અરે ચાલવા મળ્યો રસ્તો તમને એટલા તો સુખી છો આપને છે ફરીયાદ કે કોઈને તમારા વિશે સૂઝ્યુ નહીં અરે અમને તો “કેમ છો?” એટલુંય કોઈએ પૂછ્યું નથી જે નથી થયુ એનો અફસોસ શાને કરો છો આ જીંદગી જીવવા માટે છે આમ […]

jeevanshailee-requirement-ad
 
itinerary plus
Price 799 Rs.
 
itinerary plus
Price 599 Rs.
 
travel gujarati
Price 399 Rs.
 
 
 
market decides
 
 
Spread the Word - jeevan shailee
 
market decides
 
Gujarati Social Network
કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે... અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી.... jeevanshailee-requirement-ad
 
Sponsors