ખરો માર્ગદર્શક કોણ થઈ શકે?
* વયોવુધ્ધ અનુભવી.
* લાભ અને ગેરલાભની જેના પર અસર ન થાય.
* અનુકુળતા કે પ્રતિકુળતાને ધ્યાનમાં રાખી સલાહસુચન ન આપે;પણ સત્ય વાત કહે.
* સ્નેહીઓના કે વિરોધીઓના આક્ષેપોથી કે એમની પ્રશંસાથી મુકત રહે અથવા પ્રભાવિત ન થાય.
* ઓચિંતી ધટનાઓથી કે સારામાઠા સમાચારોથી ફુલાઈ ન જાય કે ચિંતાગ્રસ્ત ન થાય.
* જે સ્વાર્થથી મુકત હોય.
* જેને પરિસ્થિતિની સમજણ હોય.
* જીવનનો ઊડો અનુભવ હોય.
કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે...
અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી....