કઈ મર્યાદાઓ મનુષ્યને વિશેષ અનુકુળ નથી ? * વિષયો પર નિયંત્રણ લાવનારી મર્યાદાઓ. * નિયમનની મર્યાદા. – જગતમાં જે કાંઈ મોટી ધટનાઓ બને છે તેના પર તેનો કાબુ કે નિયમન નથી ત; મનુષ્યના હાથમાં બાજી હોત તો એ પ્રતિકુળ કે દુઃખરુપ ધટઓને કયારેય બનવા ન દેત. * કાળની મર્યાદા. -મનુષ્ય અનંત કાલ સુધી અહી રહેવા ઇચ્છે છે પણ પ્રતિક્ષણ કાળ તેને ગળાતો જાય છે. -કયાં જન્મ લેવો અને મૃત્યુ પામવું તે એના હાથમાં નથી તેનો મનુષ્યને ભારે વસવસો રહે છે મૃત્યુના ભય તેને સતત સતાવે છે. * અજ્ઞાનની મર્યાદા. -સમગ્રનું […]