કઈ મર્યાદાઓ મનુષ્યને વિશેષ અનુકુળ નથી ?
* વિષયો પર નિયંત્રણ લાવનારી મર્યાદાઓ.
* નિયમનની મર્યાદા.
– જગતમાં જે કાંઈ મોટી ધટનાઓ બને છે તેના પર તેનો કાબુ કે નિયમન નથી ત; મનુષ્યના હાથમાં બાજી હોત તો એ પ્રતિકુળ કે દુઃખરુપ ધટઓને કયારેય બનવા ન દેત.
* કાળની મર્યાદા.
-મનુષ્ય અનંત કાલ સુધી અહી રહેવા ઇચ્છે છે પણ પ્રતિક્ષણ કાળ તેને ગળાતો જાય છે.
-કયાં જન્મ લેવો અને મૃત્યુ પામવું તે એના હાથમાં નથી તેનો મનુષ્યને ભારે વસવસો રહે છે મૃત્યુના ભય તેને સતત સતાવે છે.
* અજ્ઞાનની મર્યાદા.
-સમગ્રનું જ્ઞાન પ્રાપ્ત કરવાની મનુષ્યની ઝંખના તીવ્ર છે પણ તેની એ ઇચ્છા જવલ્લે જ પુરી થાય છે.જ્ઞાનનાં શિખરો તે જેમ જેમ સર કરતો જાય છે તેમ તેમ અજ્ઞાન ના શિખરો વધુ ને વધુ સંખ્યામાં દેખાતા જાય છે.