મનુષ્યની મોટી કસોટીઓ કઈ?
* કામ, ક્રોધ અને લોભની ભીસ.
* આકસ્મિત ધટાનાઓ તથા સંજોગો વખતે સ્વસ્થતા જાળાવવામાં
* દૈનિદિન જીવનમાં આધ્યાત્મિક નિષ્ટા જાળવી રાખવામાં
* કોલાહલો અને ઉશ્કેરાટ વચ્ચે વિચાર અને લાગણીની સમતુલા જાળવી રાખવામાં.
* સામાન્ય પરિસ્થિતિમાં પણ અસામાન્યપણે જીવવામાં.
કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે...
અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી....