મનુષ્ય સુખદુઃખના ભાવ અનુભવે છે તેનાં મૂળમાં શું છે?
* અજ્ઞાન.
* ઇન્દ્રિયો દ્રારા ભોગવાતા ભોગ પોતે જ ભોગવી રહ્યો છે એમે દઢ પણે સમજે છે એમાં પોતાની રુચિને અનુકુળ હોય તેવા ભોગને તે પરાધીન થાય એ અને તેને સુખ માની લે છે પણ જે પોતાની રુચીની વિરુધ્ધ હોય તેનાથી તે દુર રહેવાનો પ્રયત્ન કરે છે અને તે આવી પડે તો દુઃખનો અનુભવ કરે છે.
* પાચેય કર્મેન્દ્રિયોથી થતી ક્રિયામાં તે હુ પણુ લાવે છે અને જ્ઞાનેદ્રિયો સાથે પણ એ જ રીતે વર્તે છે ટુકમાં દસેય ઇન્દ્રિયો દ્રારા થતી ક્રિયામાં તે પોતાપણૂ માનતો હોવાથી એના પરિણામોરુપે આવતાં ફળાથી તે સુખદુઃખના ભાવ અનુભવે છે.