આધ્યાત્મિકતાનો મૂળ પાયો કયો ? * નિર્ભયતા અને નિશ્ચયબળ અધ્યાત્મમાર્ગે જવા શું અનિવાર્ય ? * સત્સંગ; અનુભવી વ્યક્તિઓનો સંગ. * આપણા વિચારમાંથી દેહ નીકળી જવો જોઈએ. * નામરૂપનો મોહ છુટી જવો. * બર્હિમ્રુખતાને બદલે અન્તર્મુખતા. * સાદુ જીવન,સંયમી જીવનસંતોષી વૃતિ * નિશ્ચયબળઃ આ માર્ગે જવાનો નિશ્ચય થઈ જવો જોઈએ. * હું પણાનો અને મારાપણાનો ભાવ શિથિલ કરતો જવો. * સંપૂર્ણ નિષ્ટા. * અવિરત પુરૂષાર્થ. * અનુભવી વ્યક્તિઓનું માર્ગદર્શન. * સૂઝ અને જાગૃતિ. * વાસના અને ભ્રમણામાંથી મુક્તિ. * શ્રધ્ધા.

અભિમાનના આઠ પ્રકાર છેઃ ૧ સત્તાનું અભિમાન ૨ સંપત્તિનું અભિમાન ૩ બળનું અભિમાન ૪ રુપનું અભિમાન ૫ કૂળનું અભિમાન ૬ વિદ્વતાનું અભિમાન ૭ કર્તવ્યનું અભિમાન પણ “મને અભિમાન નથી” એવો દાવો કરવો એના જેવું ભયંકર અભિમાન બીજું એકે ય નથી

જ્ઞાન કોને કહેવું ? *મૂળ વસ્તુને ઓળખવી તે. * પદાર્થ અને પરિથિતિ માત્રનો આત્મદર્શન માટે યોગ્ય ઉપયોગ કરવાની આવડત તે જ્ઞાન.     જ્ઞાનની હાજરીથી શું થાય ? * આચરણ દ્રારા અંતરને અજવાળતું હોય તેજ ખરુ જ્ઞાન. * જ્ઞાન આપણને દ્રન્દ્રાતીત કરે,રાગ-દ્રેષ,લાભ-હાનિ,હર્ષ-શોક,સુખ-દુઃખ,ગમા -અણગમા વગેરેથી પર કરે. *આશા અપેક્ષાના ભાવ ન જગાડૅ. * અનુકુળતા અને પ્રતિકુળતામાં સમતા રાખે. * અન્તકરણ શુધ્ધ રાખે. * દિવ્યમાર્ગ તરફ મનને વાળે.

જિલ્‍લાના વિજાપુરના બુદ્ઘિસાગરજી મહારાજે ઘંટાકર્ણવીરની સ્‍થાપના કરી હતી.ગુજરાતી વિશ્ર્વકોશ શ્રેણીની સ્‍થાપનામાં રસ લેનાર વિસનગરના સંનિષ્‍ઠ લોકસેવર સાંકળચંદ પટેલ ઉત્તર ગુજરાતની અનેક સામાજિક અને શૈક્ષણિક પ્રવૃતિઓના પ્રેરક તરીકે જાણીતા છે.ઉનાવામાં મીરાદાતારનું મુસ્લિમ તીર્થધામ સ્‍થાપનાર મીરાદાતાર પાટણ પાસેના પળી ગામના હતા.અમદાવાદમાં ભિક્ષુ અખંડાનંદજીએ ધાર્મિક સાહિત્‍યની પરબ માંડી સસ્‍તુ સાહિત્‍યવર્ધક કાર્યાલય દ્વારા લોકો સુધી ધાર્મિક સાહિત્‍ય પહોચાડયું હતું. તેમની સ્‍મૃતિમાં અમદાવાદમાં અખંડઆનંદ આયુર્વેદ મહાવિદ્યાલય અને હૉસ્પિ‍ટલ ચાલે છે.ગુજરાતના અલગ રાજયની સ્‍થાપના માટે અથાગ પરિશ્રમ કરનાર ઇન્‍દુલાલ યાજ્ઞિકની ફકીરી જાણીતી છે. તેમનો આશ્રમ નેનપુરમાં છે.સરસવણીમાં રવિશંકર મહારાજે ઠાકોરોને સન્‍માર્ગે વાળવા તથા લોકહિતના પ્રશ્ર્નો, ભૂદાન […]

નારાયણસ્તોત્રમ્‌ નારાયણ નારાયણ જય ગોવિંદ હરે નારાયણ નારાયણ જય ગોપાલ હરે, ધ્રુ. કરુણાપારાવારા વરુણાલયગમ્ભીરા,નારાયણ ઘનનીરદસંકાશા કૃતકલિકલ્મષનાશા, નારાયણ યમુનાતીરવિહારા ધૃતકૌસ્તુભમણિહારા, નારાયણ પીતામ્બરપરિધાના સુરકલ્યાણનિધાના, નારાયણ મંજુલગુંજાભૂષા માયામાનુષવેષા, નારાયણ રાધાઽધરમધુરસિકા રજનીકરકુલતિલકા, નારાયણ મુરલીગાનવિનોદા વેદસ્તુતભૂપાદા, નારાયણ બર્હિનિવર્હાપીડા નટનાટકફણિક્રીડા, નારાયણ વારિજભૂષાભરણા રાજિવરુક્મિણિરમણા, નારાયણ જલરુહદલનિભનેત્રા જગદારમ્ભકસૂત્રા, નારાયણ પાતકરજનીસંહર કરુણાલય મામુદ્ધર, નારાયણ અધબકક્ષયકંસારે કેશવ કૃષ્ણ મુરારે, નારાયણ હાટકનિભપીતામ્બર અભયં કુરુ મે માવર, નારાયણ દશરથરાજકુમારા દાનવમદસ્રંહારા, નારાયણ ઇતિ શ્રીમચ્છંકરાચાર્યવિરચિતં નારાયણસ્તોત્રં સમ્પૂર્ણમ્‌

નિત્ય કર્મ માટેના મંત્રોઃ પ્રાતઃકાળે પથારીમાંથી ઊઠીને હાથનું દર્શન ગુજરાતી ભાષાંતરઃ રોજ પાચ મહાયજ્ઞ કરીને પ્રસાદીરુપે રહેલું અન્ન જમનાર એવા સદાચારી જનો બધાં પાપમાથી મુકત થાય છે.પરંતુ જેવો પોતાના માટે જ રાધે છે તે પાપીઑ પાપ જ ભોગવે છે. શયન કરતી વખતે બોલવાનો શ્ર્લોકઃ કૃષ્ણાય વાસુદેવાય હરયે પરમાત્મને| પ્રણતઃ કલેશનાશાય ગોવિન્દાય નમો નમઃ|| ગુજરાતી ભાષાંતરઃ વાસુદેવના પુત્ર એવા શ્રીકૃષ્ણ ભગવાનેને,દુઃખ હરનાર પરમાત્માને,શરણૅ આવનારનાણ કલેશો ટાળનાર ગોવિન્દને વારંવાર નમસ્કાર હો.

સંઘર્ષ વિના સફળતા નહીં !.. જીવશાસ્ત્રના એક શિક્ષક પોતાના વિદ્યાર્થીઓને એક ઈયળનું રૂપાંતર પતંગિયામાં કેવી રીતે થાય છે, તે સમજાવતા હતા. તેમણે પોતાના વિદ્યાર્થીઓને કહ્યું કે હવે થોડા જ કલાકોમાં પતંગિયું પોતાના કોશેટામાંથી બહાર આવવા મથશે, પરંતુ કોઈએ એને કશી મદદ કરવાની નથી. આટલું કહીને એ બહાર ગયા. આ બાજુ વિદ્યાર્થીઓ રાહ જોતા રહ્યા અને છેવટે ન થવાનું જ થયું. પતંગિયું કોશેટામાંથી બહાર આવવા તરફડતું હતું અને એક વિદ્યાર્થીને એની દયા આવી ગઈ અને શિક્ષકની આજ્ઞાને અવગણીને પતંગિયાને મદદ કરવાનું એણે નક્કી કર્યું. એણે પેલા કોશેટાને જ તોડી નાંખ્યું, જેથી […]

વિષ્ણુમહિમ્નઃ સ્તોત્રમ્‌ મહિમ્નસ્તે પારં વિધિહરફણીન્દ્રપ્રભૃતયો વિદુર્નાદ્યાપ્યજ્ઞશ્ચલમતિરહં નાથ નુ કથમ્‌ . વિજાનીયામદ્ધા નલિનનયનાત્મીયવચસૌ વિશુદ્ધ્‌યૈ વક્ષ્યામીષદપિ તુ તથાપિ સ્વમતિતઃ ૧ યદાહુર્બ્રહ્મૈકે પુરુષમિતરે કર્મ ચ પરેઽપરે બુદ્ધં ચાન્યે શિવમપિ ચ ધાતારમપરે . તથા શક્તિં કેચિદ્નણપતિમુતાર્કં ચ સુધિયો મતીનાં વૈ ભેદાત્ત્વમસિ તદશેષં મમ મતિઃ ૨ શિવઃ પાદામ્ભસ્તે શિરસિ ધૃતવાનાદરયુતં તથા શક્તિશ્ચાસૌ તવ તનુજતેજોમયતનુઃ . દિનેશં ચૈવામું તવ નયનમૂચુસ્તુ નિયમાસ્ત્વદન્યઃ કો ધ્યેયો જગતિ કિલ દેવો વિભો ૩ ક્વચિન્મત્સ્યઃ કૂર્મઃ ક્વચિદપિ વરાહો ન રહરિઃ ક્વચિત્ખર્વો રામો દશરથસુતો નન્દતનયઃ . ક્વચિદ્બુદ્ધઃ કલ્કિર્વિહરસિ કુભારાપહૃતયે સ્વતન્ત્રોઽજો નિત્યો વિભુરપિ તવાક્રીઇનમિદમ્‌ ૪ હૃતામ્નાયેનોક્તં સ્તવનવરમાકર્ણ્ય વિધિના દ્રુતં માત્સ્યં ધૃત્વા વપુરજરશંખાસુરમથો . ક્ષયં […]

ત્ર્યંબકમ યજામહે સુગન્ધિ પુષ્ટિવર્ધનમ ઉર્વારૂકમિવ બન્ધનાન્મૃત્યોર્મુક્ષીય મામૃતાત.

જટાટવીગલજ્જલપ્રવાહપાવિતસ્‍થલે ગલેવલમ્‍બ્‍યલમ્‍બિતાંભુજંગતુંગમાલિકામ્‌| ડમડ્ડમડ્ડમડ્ડમન્નિનાદવડ્ડમર્વયં ચકારચંડતાંડવંતનોતુ નઃ શિવઃ શિવમ|| ગુજરાતી અનિવાદઃ  સઘન જટામંડલ રૂપ વનથી પ્રવાહિત થઈને શ્રી ગંગાજીની ધારાઓ જે શિવજીના પવિત્ર કંઠ પ્રદેશને પ્રક્ષાલિત (ધોવે) કરે છે, અને જેમના ગળામાં લાંબા લાંબા અને મોટા મોટા સાપોની માળાઓ લટકી રહી છે તેમજ જે શિવજી ડમરૂને ડમ-ડમ વગાડીને પ્રચંડ તાંડવ નૃત્‍ય કરે છે, તે શિવજી અમારૂ કલ્‍યાણ કરેં. મદાંધ સિંધુ રસ્‍ફુરત્‍વગુત્તરીયમેદુરે મનો વિનોદદ્ભુતં બિંભર્તુ ભૂતભર્તરિ || ગુજરાતી અનિવાદઃ જટાઓંમાં લપેટાયેલ સર્પના ફણના મણિયોંના પ્રકાશમાન પીળા પ્રભા-સમૂહ રૂપ કેસર કાંતિથી દિશા બંધુઓંના મુખમંડળને ચમકાવનાર, મતવાળા, ગજાસુરના ચર્મરૂપ ઉપરવાથી વિભૂષિત, પ્રાણિયોંની રક્ષા કરનાર શિવજીમાં […]

jeevanshailee-requirement-ad
 
 
 
market decides
 
 
Spread the Word - jeevan shailee
 
market decides
 
Gujarati Social Network
કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે... અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી.... jeevanshailee-requirement-ad
 
Sponsors