વ્યક્તિ સાથે સંબંધ જોડતી વેળા શું કાળાજી રાખવી?
* તેની ઉદાર ચિતની.
* તેનાં આંતરિક ગુણો ખ્યાલમાં આવે તેની.
-તેનામાં નમ્રતા,ધેર્ય,સુઝ,સત્યને સમજવાની તાલાવેલી,હ્રદયની વિશાળતા,નિષ્ઠાઔધમવૃતિ,સાહસિકતા વગેરે ગુણૉ છે કે નહી તે જોવું,તેની આંતરિક સમૃધ્ધિ સારી હોય પછી બ્રાહ્ય બાબતો ગૌણ બની જાય છે.
* તેની ચાલચલગતની.
* તેની આદતોની અથવા ટૅવોની.
* તેના મિત્રમંડળની.
* તેનું જીવનધ્વેય શું છે તેની.
કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે...
અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી....