મનુષ્યમાં કઈ ઇચ્છાઓ પ્રબલપણે કામ કરે છે ?
* વંશવેલો આગળ ચાલે તે માટે પુત્ર હોય.
* સુખથી જીવવા માટે પુરતી સંપતિ હોય.
* સમાજમાં સારા માન-પ્રતિષ્ઠા હોય અને લોકો દિર્ધ કાળ સુધી યાદ કરે એવું સ્મરણ પાછળ મુકવાની અભિલાષા.
કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે...
અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી....