ધરગથ્થુ ઉપચારઃ કમરનો દુખાવો-સંધિવા માટે * અજમો અને ગોળ સરખે ભાગે મેળાવી સવાર-સાંજ ખાવાથી કમરનો દુખાવો મટે છે. * સુંઠ અને ગોખરુ સરખે ભાગે લઈ તેનો ઉકાળો કરી રોજ સવારે પીવાથી કમરનો દુખાવો મટે છે. * સીંઠનું ચુર્ણ ગરમ પાણી સાથે ફાકવાથી કમરનો દુખાવો મટે છે. * ખજુરની પાંચ પેશીનો ઉકાળૉ કરી,તેમાં અર્ધો તોલો મેથી માખી પીવાથી કમરનો દુખાવો મટે છે. * સૂંઠ,લસણ, અજ્મો અને રાઈ નાખીને તેલ ગરમ કરી તેની માલિસ કરવાથી કમરનો દુખાવો તેમજ દુંખતા સાંધામાં આરામ થાય છે. * સુંઠ અને હિગ નાખીને તેલ ગરમ કરી તેનું […]
ધરગથ્થુ ઉપચારઃ ખીલ માટે * તુલસીના પાનના સરમાં લીંબુ રસ અથવા આદુનો રસ ઉમેરી મોઢા ઉપર લગાડવાથી અને સુકાઈ જાય પછી પાણીથી ધોઈ નાંખવાથી મોઢા પરના કાળા ડાઘ મટે છે. * પાકા ટમેટાને કાપીને તેની ચીર ખીલ ઉપર ધીરે ધીરે લગાડીને થોડીવાર સુકાવા દો ત્યાર બાદ સહેજ ગરમ પાણીથી સાફ કરવાથી ખીલ મટે છે. * લોબાન સુખડ અને આમળાનો પાવડર મોઢા ઉપર ચોપડીને થોડા સુકાયા બાદ, લીમડાના પાન નાખી પાણીથી ધોવાથી ખીલ મટે છે. * કાચી સોપારી અથવા જાયફળને પાણીમાં ઘસીને લગાડવાથી ખીલ મટે છે. * મૂળાના પાનનો રસ ચોપડવાથી […]
ધરગથ્થુ ઉપચારઃ તાવ માટે * આદું,લીબુ અને તુલસીના રસ સાથે મધ ઉમેરીને ઉપયોગ કરવાથી ઉધરસ,શરદી કે તાવ તેમજ શમગ્ર શરીરમાં થતું કળતર મટે છે. * તુલસી અને સુરજમુખીના પાન વાટીને તેનો રસ પીવાથી બધી જાતના તાવ મટે છે. * કોઈપણ જાતનો તાવ આવ્યો હોય તો અડધી ચમચી મીઠું ગરમ પાણિમાં દિવસમાં ત્રણવાર લેવાથી તાવ ઉતરી જાય છે અને તાવ ઉતર્યા પછી સવાર-સાંજ પા ચમચી મિંઠુ બે દિવસ લેવાથી તાવ પાછો આવતો નથી * કોઈપણ જાતનો તાવ આવ્યો હોય તો ફુદીનાનો અને આદુનો ઉકાળો પીવાથી તાવ ઉતરી જાય છે. * સખત […]
ધરગથ્થુ ઉપચારઃ કફ માટે * કાંદાનો ઉકાળો પીવાથી કફ મટે છે. * રાત્રે સુતી વખતે ત્રણચાર તોલા શેકેલા ચણા ખાઈ ઉપર પાશેર દુધ પીવાથી શ્વાસનળીમાં એકઠો થયેલો કફ નીકળી જાય છે. * અર્ધા તોલા જેટાલું મધ દિવસમાં ચાર વાર ચાટવાથી કફ મટે છે. * દરરોજ થોડી ખજુર ખાઈ ઉપર પાંચ ધુંટડા ગરમ પાણી પીવાથી કફ પાતળૉ થઈને બહાર નીકળૅ છે અને ફેફસા સાફ બને છે. * દોઢથી બે તોલા આદુના રસમાં મધ મેળાવી પીવાથીકફ મટે છે. * તુલસીનો રસ ૩ ગ્રામ,આદુનો રસ ૩ ગ્રામ અને ૧ચમચી મધ લેવાથી કફ મટે […]
રસોડાનું અમૂલ્ય ઔષધ અજમો … રસોડાના મસાલામાં અજમો ભલે રોજ ન વપરાતો હોય છતાં ગૃહિણીઓ અજમો પોતાના રસોડામાં જરૃર રાખે છે. ગુવાર કે ફણસી ઢોકળીનું શાક અજમાના વઘાર વગર સામાન્યે જ થતું હોય છે. જે શાક પચવામાં વાયડું હોય તેમાં અજમાનો વઘાર કરવાથી સરળતાથી પાચન થાય છે. * અજમો રૃચિ પેદા કરે છે તેમજ પેટમાં વાયુ થવા દેતો નથી. ડોશીમાના વૈદુમાં અજમો મહત્વનું સ્થાન ધરાવે છે. * ગૃહિણીઓ અજમાના લીલા પાનના ભજિયાં પણ કરે છે. * કફ-શરદીની ઉધરસમાં લોખંડની કડાઇમાં પ્રથમ અજમો શેકવો ને પછીથીતેમાં દૂધ છમકાવી તેમજ હળદર નાખી […]
રોગોમાં ઉપયોગી આયુર્વેદ આયુર્વેદમાં મનના મુખ્ય બે રોગ બતાવવામાં આવ્યા છે. ઇચ્છા અને દ્વેષ. શરીરમાં રોગ થવાનાં ત્રણ દોષ કારણભૂત છે. વાયુ, પિત્ત અને કફ. મનના રોગ થવામાં બે દોષ કારણભૂત છે. રજ અને તમ. આનો સીધો અર્થ એ જ થાય છે કે કોઇપણ રોગ થાય રોગ કોઇપણ અપવાદ વિના કાં તો શરીરને લાગુ પડે છે. કેટલાક રોગોમાં આપવામાં આવેલી ઔષધિથી માનસિક બિમારીઓ જન્મે છે. રોગો મટાડતાં દર્દીની માનસિક સ્થિતિ બગડી જાય છે. આ પરિસ્થિતિ લાંબા સમય સુધી રહેવાથી શરીરમાં તૂટ હાથપગમાં કળતર માથાનો દુખાવો કમરનો દુખાવો માથું ભારે લાગવું, […]
શરીર સ્વસ્થ સમતોલ આહાર અને યોગ જરૂરી છે, તેમ મસાજ પણ શરીરને તંદુરસ્ત રાખવા માટે મહત્વનો ફાળો છે. મસાજ થી શરીર ખડતલ થાયછે.અને માંસપેશીઓને નવજન મળે છે તેથી જ ડિલિવરી પછી થોડા દિવસ massaged કરે છે.મસાજ શરીરને સીધુ પોષણ નો ડોઝ પહોંચે છે. મસાજ નબળા વ્યક્તિ માટે અકસીર ઈલાજ છે.શરીરથી સ્થૂળ વ્યક્તિ રોજ મસાજ કરે તો તેની સ્થુળતા ઓછી થાય છે. મસાજ લાભ ૧. મસાજથી રક્તનો સંચાર સારો થાય છે અને શરીર જે ઓછીવતી અવ્યવસ્થા સર્જાતી હોય છે […]
ધરગથ્થુ ઉપચારઃ કબજીયાત માટે * અજમો અને સોનામુખીનું ચુર્ણ હુંફળા ગરમ પાણી સાથે લેવાથી કબજીયાત મટૅ છે. * પાકાં ટમેટાનો એક કપ રસ પીવાથી આંતરડાનો મળ છુટો પડી કબજીયાત મટૅ છે. * નરણે કોઠે સવારમાં થોડું ગરમ પાણી પીવાથી કબજીયાત મટૅ છે. * રાત્રે સહેજ ગરમ કરેલા પાણીમાં થોડું મીઠું નાખી પીવાથી કબજીયાત મટૅ છે. * લીંબુનો રસ ઠંડા અથવા ગરમ પાણીમાં સવારે અને રાત્રે પીવાથી કબજીયાત મટૅ છે. * ખજુર રાત્રે પલાળી રાખી,સવારે મસળી,ગાળીને આ પાણી પીવાથી કબજીયાત મટૅ છે. * કાળી દ્રાક્ષને રાત્રે ઠંડા પાણીમાં પલાળી રાખી,સવારે દ્રાક્ષને […]
* ખજૂર થોડા મહિના નિયમિત ખાવાથી વારંવાર મૂર્છા આવતી હોય તેવી સ્ત્રીઓની હિસ્ટીરીયા મટે છે. * લસણને પીસીને નાકથી સુંઘવાથી હિસ્ટીરિયાની મૂર્છા મટે છે. * સ્ત્રીઓને માસિક વખતે ખૂબ પીડા થતી હોય કે માસિક બરાબર ન આવતું હોય તો તલ ખાવા, એક તોલા કાળા તલને વીસ તોલા પાણીમાં ઉકાળવું, પાંચ તોલા પાણી બાકી રહે એટલે તેમાં ગોળ નાખી ઉકાળી પીવાથી માસિક સાફ આવે છે. * પાકાં કેળા, આમળાંનો રસ ને સાકર એકત્ર કરી પીવાથી સ્ત્રીઓના પ્રદર અને બહુમુત્ર રોગ મટે છે. * જીરા અને સાકરનું ચૂર્ણ પચીસ પૈસાભાર, ચોખાના ધોવાણમાં […]
•ગાજરનો રસ પીવાથી શરીરમાં સારી શક્તિ આવે છે. જેને અશક્તિ રહેતી હોય તેને ગાજરનો રસ ખૂબ ફાયદાકારક થાય છે. •જમ્યા પછી ત્રણચાર પાકાં કેળાં ખાવાથી અશક્તિ દૂર થાય છે. •એક કપ દૂધમાં એક ચમચી મધ નાખી પીવાથી અશક્તિ દૂર થાય છે. •અંજીરને દૂધમાં ઉકાળીને ખાવાથી અને દૂધ પીવાથી શક્તિ આવે છે. લોહી વધે છે. •ખજૂર ખાઈ, ઉપરથી ઘી મેળવેલું ગરમ દૂધ પીવાથી, ઘા વાગવાથી કે ઘામાંથી પુષ્કળ લોહી વહી જવાથી આવેલી નબળાઈ-અશક્તિ દૂર થાય છે. •રોજ સવારે અને રાત્રે સૂતી વખતે સાકર અને સોનામૂખી સરખે ભાગે લઈ ચૂ્ર્ણ ફાકવાથી અશક્તિ […]