મનુષ્યના જીવનમાં કોનો વાસ છે?
* બે પુરુષોનો.
તે છે ક્ષર અને અક્ષર પુરુષ.
-ક્ષરપુરુષ એ ભુતાત્મા છે અને દેહભાવ સાથે સંકળાયેલ છે નાશવંત શરીર સાથે પોતાને નાશવંત માને છે અને જન્મ,જરા તેમજ મૃત્યુને વશ બને છે.
-અક્ષરપુરુષ જીવાત્મા છે તે સ્થુલ શરીરમાં રહી કર્માનુસાર સુખ દુઃખ ભોગવે છે,સુખદુઃખ ભોગવનાર અક્ષર પુરુષ અનેક રૂપે,અનેક સ્થળે બીજની જેમ ઊગ્યા કરે છે.કર્મના તંતુને લીધે જયાં સુધી સંસાર છે ત્યાં સુધી તેનું આવાગમન ચાલ્યા કરે છે.
કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે...
અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી....