અન્ય પ્રાણીની સરખામણીમાં મનુષ્યને વિશેષ શું મળ્યુ છે ? * પોતે કોણ છે અને પ્રેમ તત્વ શું છે તે જાણાવાની ક્ષમતા. * વિવેકબુધ્ધિ. * અભિવ્યક્તિ માટૅ વાણી અને કેળવાયેલી શક્તિઓ.
કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે...
અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી....