મનુષ્ય અન્યને કયારે ઉપયોગી થઈ શકે ?
* આંતરસુઝ પ્રગટે ત્યારે.
* પોતાના મનની મુંઝવણોનો ઉકેલ કરતાં આવડતું હોય તો.
* પોતાના મનને સાચી રીટે સમજતાં અને તેની પાસેથી કામ લેતા આવડતું હોય તો.
* પોતે પોતાના મિત્ર બને તો.
* પોતાના સુખ, સમય અને શક્તિનો ભોગ આપવાની તૈયારી હોય તો.
કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે...
અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી....