મનુષ્ય સમક્ષ મોટૂં આવરણ કયું?
* અજ્ઞાનનું.બહુ ઓછી વ્યક્તિઓ તેને ભેદી શકે છે.
* દેહ સાથે એકરુપપણે વર્તવાનું.
* કુસંગનું.
* તમોગુણ,રજોગુણ અને સત્વ્વગુણ-એ ત્રણ ગુણનું આવરણ પણા બળાવાન ગણાય છે.
કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે...
અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી....