કોઈ પણ મનુષ્ય જ્ઞાનના પરમ ઉજજવળ શિખરે પહોચી શકે ખરો?
Posted by niharika.ravia , jeevanshailee
Posted on Nov - 27 - 2026
0 views
(No Ratings Yet)
કોઈ પણ મનુષ્ય જ્ઞાનના પરમ ઉજજવળ શિખરે પહોચી શકે ખરો?
* હા.પ્રત્યેક મનુષ્યમાં પરમ જ્ઞાનની પ્રાપ્તિની ક્અમતા નિઃશંકપણે રહેલી છે; એ ક્ષમતાને મનુષ્ય ઢંડોળતો નથી.
* જે ભીષણ સંકલ્પ કરે છે તે વહેલો-મોડો કર્ય શિધ્ધ કરી શકે છે. ભીષણ સંકલ્પ એટલે ભલે દેહ પડી જતો પણ સંકલ્પ શિધ્ધ નહી થાય ત્યાં સુધી જંપીશ નહી એવું નિશ્ચયબળ.
કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે...
અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી....