\”નારાયણસ્તોત્રમ્‌\”

નારાયણસ્તોત્રમ્‌

નારાયણ નારાયણ જય ગોવિંદ હરે
નારાયણ નારાયણ જય ગોપાલ હરે, ધ્રુ.
કરુણાપારાવારા વરુણાલયગમ્ભીરા,નારાયણ
ઘનનીરદસંકાશા કૃતકલિકલ્મષનાશા, નારાયણ
યમુનાતીરવિહારા ધૃતકૌસ્તુભમણિહારા, નારાયણ
પીતામ્બરપરિધાના સુરકલ્યાણનિધાના, નારાયણ
મંજુલગુંજાભૂષા માયામાનુષવેષા, નારાયણ
રાધાઽધરમધુરસિકા રજનીકરકુલતિલકા, નારાયણ
મુરલીગાનવિનોદા વેદસ્તુતભૂપાદા, નારાયણ
બર્હિનિવર્હાપીડા નટનાટકફણિક્રીડા, નારાયણ
વારિજભૂષાભરણા રાજિવરુક્મિણિરમણા, નારાયણ
જલરુહદલનિભનેત્રા જગદારમ્ભકસૂત્રા, નારાયણ
પાતકરજનીસંહર કરુણાલય મામુદ્ધર, નારાયણ
અધબકક્ષયકંસારે કેશવ કૃષ્ણ મુરારે, નારાયણ
હાટકનિભપીતામ્બર અભયં કુરુ મે માવર, નારાયણ
દશરથરાજકુમારા દાનવમદસ્રંહારા, નારાયણ

ઇતિ શ્રીમચ્છંકરાચાર્યવિરચિતં નારાયણસ્તોત્રં સમ્પૂર્ણમ્‌

By Jitendra Ravia

Jitendra RaviaIndian Journalist/Reporter, Editor of Daily News Paper, Writer/author of Magazine jeevanshailee, with responsibility of the Electronic media channel, GTPL.

jeevanshailee-requirement-ad
 
itinerary plus
Price 799 Rs.
 
itinerary plus
Price 599 Rs.
 
travel gujarati
Price 399 Rs.
 
 
 
market decides
 
 
Spread the Word - jeevan shailee
 
market decides
 
Gujarati Social Network
કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે... અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી.... jeevanshailee-requirement-ad
 
Sponsors