તત્વ સાથે અનુસંધાન રહે તે માટે કઈ બાબતની જાગૃતિ રાખવા જેવી?
* સંસારનું કોઈ પણા આકર્ષણ સામે આવે ત્યારે \’મારે જે જોઈએ છીએ તે આ નથી\’એવી સાવધાની રહે તો મન કયાંય ચોટવાનો પ્રશ્ન ન રહે.
પરમ તત્વની સમીપ લઈઅ જતાં સાધનો કયાં?
* ક્ષણે ક્ષણેની જાગુતિ.
* નામસ્મરણ.મનન.પ્રાર્થના.
* સત્સંગ.
* સંત-સમાગમ.
* અનિભવી પુરૂષોની વાણીનો અભ્યાસ.
* તત્વ પ્રત્યેની નિષ્ઠા.