ચોપટા-ઉત્તરાખંડ-ભારતના  પ્રસિદ્ધ જોવા લાયક સ્થળ

ચોપટા-ઉત્તરાખંડ-ભારતના પ્રસિદ્ધ જોવા લાયક સ્થળ ઉત્તરાખંડ મા આવેલ ચોપટા-તુંગનાથ એ કુદરતી સૌન્દર્ય ધરાવતું સ્થળ છે પ્રકૃતિ પ્રેમીઓ અને ટ્રેકીંગના શોખીનો માટે ચોપટા ઉત્તમ જગા છે તે પર્વતાળ વિસ્તારમાં ૨૯૨૬ મીટર ઉંચાઈએ આવેલું હોવાથી, અહીંનું વાતાવરણ અત્યંત ખુશનુમા રહે છે. ચોપટાની આજુબાજુ ગાઢ જંગલો છે. ડિસેમ્બરમાં અહીં પુષ્કળ ઠંડી પડે છે અને રસ્તાઓ બરફથી ઢંકાઈ ગયા હોય છે.ચોપટાની આજુબાજુ ગાઢ જંગલો છે. ચોપટા ભારતનું મીની સ્વીત્ઝર્લેન્ડ કહેવાય છે. આ ટ્રેકની વધુ એક ખાસિયત એ અહીં આવેલું 5000 કરતાં વધુ વર્ષો જૂનું વિશ્વનું સૌથી ઊંચું શિવ મંદિર છે. તે પાંચ કેદારો ( […]

મુક્તેશ્વર-ઉત્તરાખંડ-ભારતના  પ્રસિદ્ધ હિલ સ્ટેશન

મુક્તેશ્વર-ઉત્તરાખંડ-ભારતના પ્રસિદ્ધ હિલ સ્ટેશન ઉત્તરાખંડ સ્થિત મુક્તેશ્વર હિલ સ્ટેશન ખુબ સુંદર છે. પ્રકૃતિના ખોળામાં બનેલા આ હિલ સ્ટેશનમાં આપને નદી, પહાડ, ઝરણા, ખીણ અને બીજા અનેક પર્યટન સ્થળ જોવા મળશે. ચં આ વર્ષે આપ ઉત્તરાખંડના મુક્તેશ્વરમાં ફરવા જવાનું પસંદ કરી શકો છો. આ જગ્યાઓ ખુબ જ સુંદર છે. અને આ જગ્યા પર દેશના ખુણે ખુણેથી સહેલાણીઓ આવતા હોય છે. આ બંને હિલ સ્ટેશન પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી હોય છે. જેના કારણે પ્રવાસીઓ અહીં આવવાનું વધુ પસંદ કરે છે. આ જગ્યાઓ પર આપ પહાડી ગામોની મજા માણી શકો છો. અને […]

માણસને જ માણસ થવાનું અહી કહેવું પડે છે

માણસને જ માણસ થવાનું અહી કહેવું પડે છે, નથી કોઈ રહેતું અહીં, જેમ અહીં રહેવું પડે છે. દરત કોઈને પણ, ક્યારેય નથી છોડતી યારો, દુઃખ આપવાનું કામ કરે છે, એને સહેવું પડે છે. પોતાની મનમાની કરનારાને અંતે ભોગવવું પડે, બાકી સમાજ જે પ્રવાહે વહે ત્યાં વહેવું પડે છે. ફરજ ચુકનારાને, કદી હકની અપેક્ષા ના કરવી, જિંદગી નાટક છે, મળતું પાત્ર નિભાવવું પડે છે. ‘અહી થુકવું નહી’ ત્યાં થુકનારને શું કહે “શ્યામ” સારું જ લણવા માટે સૌએ સારું વાવવું પડે છે. ” શ્યામ ગોયાણી “

દાર્જિલિંગ-પશ્ચિમ બંગાળ-ભારતના  પ્રસિદ્ધ હિલ સ્ટેશન

દાર્જિલિંગ-પશ્ચિમ બંગાળ-ભારતના પ્રસિદ્ધ હિલ સ્ટેશન ઉનાળો પ્રવાસીઓનો પ્રિય સમય છે. અને આપણે પર્વતો વિશે વિચારવાનું બંધ કરી શકતા નથી. તેઓ શરીરને ઠંડક આપે છે અને આત્માને આરામ આપે છે અને કોઈપણ મોસમ માટે યોગ્ય છે, ભારત દેશના પૂર્વ ભાગમાં આવેલા પશ્ચિમ બંગાળ રાજ્યમાં આવેલા દાર્જિલિંગ જિલ્લામાં આવેલું એક મહત્વનું શહેર છે. બરસત શહેરમાં દાર્જિલિંગ જિલ્લાનું વહીવટી મુખ્ય મથક આવેલું છે.દાર્જિલિંગ ભારતનું સૌથી સુંદર હિલ સ્ટેશન છે દાર્જિલિંગને ભારતમાં હિલ્સની રાણી તરીકે પણ ઓળખવામાં આવે છે. દાર્જિલિંગ, તમે હવામાં ચોક્કસ પ્રકારની હૂંફ અનુભવશો, જેનાથી તમે ઉત્સાહિત અને શાંતિનો અનુભવ કરશો. લીલી […]

આપણે અંદરના પ્રકાશનો અનુભવ કેમ કરી શકતા નથી ?

આપણે અંદરના પ્રકાશનો અનુભવ કેમ કરી શકતા નથી ? * દેહરૂપ આવરણ ખસેડવાનો કયારેય પ્રયત્ન કરતા નથી એટલે. * તમોગુણ અને રજોગુણની પ્રબળતમ હાજરીને કારણે.

નેલોંગ વેલી -પર્યટન સ્થળ-ઉત્તરાખંડ

નેલોંગ વેલી -પર્યટન સ્થળ-ઉત્તરાખંડ નેલોંગ વેલી ઃ ગંગોત્રી રાષ્ટ્રીય ઉદ્યાનમાં એક ખડકાળ રણ છે, નેલોંગ ખીણ સમુદ્ર સપાટીથી 11,000 ફૂટની ઊંચાઈ પર સ્થિત છે. ખીણને 2015 માં પ્રવાસીઓ માટે ખોલવામાં આવી હતી, અને ત્યારથી તે ઉત્તરાખંડમાં સાહસિક જંકીઓ માટે એક પ્રખ્યાત સ્થળ બની ગયું છે. ચીને તિબેટ પર કબજો જમાવ્યો તે પહેલા નેલોંગ વેલી ભારત અને તિબેટ વચ્ચેનો આવશ્યક વેપાર માર્ગ હતો. આ ખીણમાં હવામાન, લેન્ડસ્કેપ સમાન છે અને તે તિબેટ, સ્પીતિ અને લદ્દાખ પ્રદેશો જેવું જ દેખાય છે. આ ખીણ ગંગોત્રી રાષ્ટ્રીય ઉદ્યાનમાં આવેલી હોવાથી ત્યા રાત્રિ રોકાણ કરવા […]

અમે નિસરણી બનીને દુનિયામાં ઊભા રે ચડનારા કોઈ નો મળ્યા અમે દાદરો બનીને ખીલા ખૂબ ખાધા રે તપસ્યાના ફળ નો મળ્યા માથડાં કપાવ્યા, અમે ઘંટીએ દળાણા ચૂલે ચડ્યા ને પછી પીરસાણાં રે જમનારા કોઈ નો મળ્યા નામ બદલાવ્યા અમે પથિકોને કાજે કેડો બનીને જુગ જુગ સૂતાં રે ચાલનારા કોઈ નો મળ્યા કુહાડે કપાણા અમે, આગ્યુંમાં ઓરાણા કાયા રે બાળીને ખાખ કીધી રે ચોળનારા કોઈ નો મળ્યા પગે બાંધ્યા ઘૂઘરાં ને માથે ઓઢી ઓઢણી ઘાઘરીયુ પહેરીને પડમાં ઘૂમ્યાં રે જોનારા કોઈ નો મળ્યા સ્વયંવર કીધો, આવ્યા પુરુષો રૂપાળાં, કરમાં લીધી છે […]

jeevanshailee-requirement-ad
 
 
 
virtual follow
 
 
Spread the Word - jeevan shailee
 
market decides
 
Gujarati Social Network
કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે... અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી.... jeevanshailee-requirement-ad
 
Sponsors