Headline »

આપણી આસપાસ બનતી ધટનાઓની ચિંતા કરવી ખરી?

August 23, 2018 – 10:00 am | 1,202 views

આપણી આસપાસ બનતી ધટનાઓની ચિંતા કરવી ખરી?
* ચિંતા કરવાથી ધટનાઓ પર સારી અસર થતી હોય તો ચિંતા કરી વાજબી ગણાય; પણ ધટનાઓમાં રૂપાંતર ન થતુ હોય તો ચિંતા કરવાને બદલે કાંઈ નક્કર થઈ શકતું હોય તો કરવું પુરુષાર્થ કરતો રહેવો.ચિંતા કરવાથી કોઈ કામ ઊકલતુ નથી; ઊલટુ કામ બગડવાની શક્યતા વધારે રહે છે.

Read the full story »
યુવા જીવનશૈલી

યુવા જીવનશૈલી

બિઝનેશ જીવનશૈલી

બિઝનેશ જીવનશૈલી

આધ્યાત્મિક જીવનશૈલી

આધ્યાત્મિક જીવનશૈલી

સ્ત્રી જીવનશૈલી

સ્ત્રી જીવનશૈલી

અન્ય…

અન્ય…

Home » Archive by Category

Articles in આધ્યાત્મિક પ્રશ્નોતરી

અંદરનો અંધકાર દુર કરવાનું સાધન કયું.

February 18, 2012 – 11:19 am | 498 views

અંદરનો અંધકાર દુર કરવાનું સાધન કયું.
* સત્સંગ,
* આંતરસુઝ.
* નામસ્મરણ.
* સત્યને પામવાની તાલાવેલી.
અંદરથી ઊજળો કોણ બની શકે ?
* જે તત્વમાં લીન રહે તે.
* જે ધસાઈ છે અથવા ધસારો ખમી શકે છે તે.
-ખેડુતની કોઅ પડી રહે તો સમય જતા કાળી પડી જાય છે જે અન્યને ઉપયોગી થાય છે તે સુવાળૂ અને ઉજળૂ થતુ જાય છે.જે કોઢુ ધસાઈ છે તે કાયમ ચળકતુ રહે …

ખરી ઉપાસના કઈ ?

February 17, 2012 – 6:34 am | 463 views

ખરી ઉપાસના કઈ ?
* ભગવાનના સાનિધ્યમાં બેસવા અધિકાર મેળવવા માટૅના પુરુષાર્થને સાચી ઉપાસના કહેવી જોઈએ.
* પરમાત્માની કૃપા ઝીલવા માટ સમગ્ર ચેતનતંત્રને ખુલ્લુ મુકવું.
* પ્રત્યેક વિચાર,વાણી અને કાર્યમાં પરમાત્માને આગળા રાખવા.
* કર્તાભાવ આવવા ન દેવો.
* સર્વના કલ્યાણનો ભાવ સેવ્યા કરવો.
* હ્રદય ભીનું રહે તે રીતે પુજા-પ્રાર્થના કરવી.
ઉપાશનાના પગથિયા કયાં ?
* આવાહન.
* પ્રસ્થાપન.
* સમર્પણ.

ભગવત્પ્રાપ્તિ માટેના સુલભ સાધનો કયાં છે?

February 15, 2012 – 9:18 am | 546 views

ભગવત્પ્રાપ્તિ માટેના સુલભ સાધનો કયાં છે?
* ભક્તિ.
* શીલ.
* સદાચાર.
* સત્કર્મમાં નિષ્ઠા.
આપણુ  લક્ષ્યાક શું છે?
* અસત્યમાથી મુકત થઈ સત્ય ભણી પ્રયાસ કરાવું.
* અંધકાર છોડી પ્રકાશ ભણી ગતિ કરવી.
* ક્ષણિક,ક્ષણભંગુર અને નાશવંતનો સથવારો છોડી નિત્ય-શાસ્વત-સનાતન ભણી ડગ ભરવા.

અંદરનો બગાડ દુર કરવાનું સાધન કયું ?

February 14, 2012 – 11:26 am | 537 views

અંદરનો બગાડ દુર કરવાનું સાધન કયું ?
* કર્તાપણાનો અને ભેકતાપણાનો ભાવ જાગે ત્યારે.
આપણી અંદર રહેલા મેલને દુર કરવા શું કરવું જોઇએ?
* યાંત્રીક જીવન જીવવાને બદલે નિત્ય જાગ્રત પણે જીવવું, જેથી આપણી નબળાઇઓનો ખ્યાલ આવે.
* નબળાઈઓને વળગી રહેવાને બદલે વીણીવીણીને બહાર કાઢવી.
* આપણી અંદરની શુભ શકિતઓ બળવાન બને તે માટે નિત્ય નામ સ્મારણ,શુભ વાંચન અને સત્સંગનું સેવન કરવું.
* સદગુણોનો સરવળૉ કરતા …

જાતને ઓળખવી એટલે શું ?

February 14, 2012 – 11:24 am | 456 views

જાતને ઓળખવી એટલે શું ?
* પોતે કોણ છે તે નક્કી કરી લેવું તે.
* પોતાને જે સ્વભાવ પ્રાપ્ત થયો છે તેના બંધનમાંથી છુટવું, તેની પકડમાંથી મુક્ત થવું.
* મનની પ્રક્રિયાઓને થંભાવી દેવી.

ભગવાન સાથે પાકુ જોડાણ થયુ છે એમ કયારે કહેવાય ?

February 12, 2012 – 10:53 am | 599 views

ભગવાન સાથે પાકુ જોડાણ થયુ છે એમ કયારે કહેવાય ?
* ચંચલ મનને ભગવાનના ચરણૉમાં સમર્પિત કર્યુ હોય તો.
* અહં સંપૂર્ણપણે ઓગળી ગયું હોય તો.
* નિષ્કામભાવે ભક્તિ થતી હોય તો.
* દેહના પાચ  વિષયોને (શબ્દ,સ્પર્શ,રૂપ,રસાને ગંધ)ભગવાનના ચરણોમાં સોપ્યા હોય તો.
આપણૅ પ્રભુમય કયારે થઈ શકીએ ?
* આપણા શ્વાસ-ઊચ્છવાસમાં,હ્રદયના પ્રત્યેક ધબકારમા,ઊધતાં-જાગતાં,સ્વપ્નમાં-સુષુપ્તિમાં,ખાતાં-પીતાં,બોલતાં ચાલતાં,કહો કે પ્રત્યેક ક્રિયા અને કર્મમાં અથવા નિષ્કામ કર્મમાં,આપણી અંદર રહેલા અવકાશ-નિરાવકાશમાં ભગવાનની …

અજ્ઞાનશક્તિનો ઉપયોગ શું ?

February 12, 2012 – 10:39 am | 409 views

અજ્ઞાનશક્તિનો ઉપયોગ શું ?
* ભૂતકાળાનું વિસ્મણ અને ભવિષ્યકાળનો વિચાર ન કરવો-ભવિષ્યકાળની ઉપાધી અત્યારથી શા માટે વહોરી લેવી?
* અન્યની બાબતમાં માથું ન મારવું તે.
– આપણે જાણીએ છીએ એમ માનીને બીજામાં માથું મારીએ છીએ.
અજ્ઞાનનો ધર્મ કયો
* અંધકાર

ભગવત્શક્તિ આપણને શેમાથી ઉગારે છે ?

November 29, 2011 – 7:53 am | 748 views

ભગવત્શક્તિ આપણને શેમાથી ઉગારે છે ?
* વાસનાના વમળમાથી.
* અહંકારની ભ્રમણામાથી.
* મિથ્થાભિમાનની છલનામાંથી.
 
કર્તાભાવ ટાળવઆ કેવી સમજણની જરૂર ?
* મારાથી જે કાંઈ થયુ છે તે સર્વશક્તિમાન પરમાત્માની ઇચ્છાને કારણે થયુ છે.ીમની ઇચ્છા વિના હુ કાંઈ કરી શકત નહિ.એમની હાજરી ને લીધે જ બધુ બને છે એવી સંભાવના રાખવી.
 
જ્ઞાનના અધિકારી થવામાં શુ આડુ આવે?
* બુધ્ધિની મંદતા.
* મિથ્થાજ્ઞાનનો દુરાગ્રહ.
* કુતર્ક અને
* વિષયાશક્તિ.
 

– વિજ્ઞાનીઓ પણ …

મનુષ્યે કયે માર્ગે ન જવું ?

September 10, 2011 – 11:46 am | 965 views

મનુષ્યે કયે માર્ગે ન જવું ?
* જે માર્ગ જવામાં મહાપુરુષોની સંમતિ ન હોય.
* જે માર્ગે લક્ષ્ય ભણી જવાને બદલે આડો-અવળો જાય.
* અહંકાર વધે.
* સ્વાર્થને પોષણ મળે.
* અન્તઃકરણમાં વહેતા પ્રેમ, કરુણા અને મૈત્રીના ભાવ સુકાઈ જાય.
* સંકુચિતતાને અવકાશ મળે.
* કામ,ક્રોધ,લોભ અને મોહને ઉત્તેજન મળે.
* બહિમ્રુખતા પ્રબળ બને.
* આપણી અને અન્યની શાંતી હણાય અને આનંદ લુટાઈ જાય.
* ટ્રન્ટ્રસુષ્ટિમાં રચ્યાપચ્યા રહેવાય.