સપ્તપદીના સૂત્ર (સફળ લગ્નની ગાઈડ) હું+તું=આપણે ૧ આપણા વિચાર અને વર્તનમાં સંવાદિતા ધરાવતા એવા સારા સહચર બનીએ. ૨ આપણે જીવનમાં તડકા-છાયા સાથે ઝીલીએ. ૩ આપણે સુસંતાન માટે પ્રભુને પ્રાથીએ. ૪ આપણે સુખી અને પ્રસન્નદાંપત્ય જીવનના સથીદાર બનીએ. ૫ આપણે ઉદ્દાત અને આદર્શ જીવન જીવીએ. ૬ આપણે સક્રિય અને ગતિશીલ જીવનના સહભાગી બનીએ. ૭ આપણે જીવન પથનું પ્રથમ પગલું સાથે માંડીએ.

એક આશાવાદી વિચારે છે કે ગ્લાસ અધુરો ભરેલો છે નિરાશાવાદી વિચારે છે કે ગ્લાસ અડધો ખાલી છે અને યર્થાથવાદી વિચારે છે કે તે થોડી વાર વધારે ઉભો રહેશે તો અંતે ગ્લાસ તેને જ ધોવો પડશે.

પ્રભુ ઉપર શ્રધ્ધા રાખનાર કયારેય નિરાશ થતો નથી.

જયારે આત્મા કઈ કહે અને બુધ્ધિ સાવ બીજું જ કહે, એવા સમયે તમે આત્માનું કહ્યું જ કરજો. -સ્વામી વિવેકાનંદ

જેમ સૂર્ય સ્વયં ધરધરમાં પ્રકાશ ફેલાવે છે તે રીતે સજજનો કહ્યા વિના જ બીજાની આશા પૂરી કરે છે.કાલીદાસ

If it’s culture you’re looking for, London has got you covered. If it\’s museums you want, the only question is where to start. The most popular museum would have to be the British Museum, filled with over four million exhibits including the Elgin Marbles and the Rosetta Stone, whilst Norman Foster\’s futuristic curved glass roof over the courtyard is well worth a look.  On the art front there\’s plenty of choice, with the National Gallery  and the National Portrait Gallery; the Tate Modern, with a collection of and exhibitions of […]

* સાચવવા પડે એ સંબંધો કદી સાચા નથી હોતા, અને જો સંબંધો સાચા હોય તો એને સાચવવા નથી પડતા.. * સંજોગો બદલાય છે,વ્યવહાર નથી બદલાતા માણસ નથી બદલાતા ખાલી તેમના અભીગમ બદલાય છે… * માણસને સાચા સ્વરૂપમાં ઓળખવો હોય તો તેને સતાસ્થાને બેસાડો. * જીવન માં એટલી બધી ભૂલો ના કરવી કે પેન્સિલ પેહલા જ રબર ઘસાઈ જાય !! * જીવન માં ફક્ત એક સારી વ્યક્તિ નો સાથ હોય તો આખી જિંદગી જીવી શકાય છે, પણ ક્યારેક ફક્ત એ એક સારી વ્યક્તિ ની શોધ માં આખી જિંદગી વીતી જાય છે. […]

સુરતથી પ્રકાશિત થતા ‘જીવનયાત્રી’ સામાયિકમાંથી સાભાર.] [1] હે ભગવાન ! જગતને તું જ સુધારજે પણ એની શરૂઆત મારાથી કરજે. [2] જિંદગીમાં જે માગીએ છીએ તે બધું જ નથી મળતું અને મળે છે તેમાનું ઘણું જ માગેલું પણ નથી હોતું. [3] પોતાની જવાબદારીઓમાંથી છટકી શકાય પણ પરિણામોથી નથી છટકી શકાતું. [4] દુ:ખી થયેલો માણસ પરિસ્થિતિ અથવા પ્રારબ્ધને દોષ દઈ દે છે, પરંતુ પોતાનાં કર્મ દોષને યાદ નથી કરી શકતો. [5] પોતાના સંતાનને પુરુષાર્થની ટેવો પાડે છે તે મા-બાપ મોટા વારસા કરતાં પણ વધુ સારી વસ્તુ તેમને આપે છે. [6] દીકરીને સાસરે […]

– આરતી ઓઝા \”કોઈનાં ભીનાં પગલાં થાશે, એવો જ એક વરતારો છે, સ્મિત અને આંસુ બંનેમાંથી જોઈએ કોનો વારો છે ?\” આ કાવ્યપંક્તિ ડિસેમ્બર અને જાન્યુઆરીનાં વર્તમાનપત્રો તેમ જ સામયિકો વાંચીને યાદ આવી. ભારત જેવા અતિ પ્રાચીન રાષ્ટ્રના નવયુવકો-યુવતીઓ \’ગુડ બાય ૨૦૦૯, વેલકમ ૨૦૧૦\’ માટે પાગલ બની ઊઠે તે માનવામાં આવતું નથી અને છતાં પશ્ચિમના ભૌતિકવાદી વાવાઝોડાં સામે અડીખમ ન ઊભા રહી શકનાર ભારતીય યુવાધન સાથે ૨૦૧૦ના પ્રારંભમાં કેટલીક મન મૂકી વાત કરવાની ઇચ્છા થાય છે. વ્યક્તિ-વ્યક્તિત્વ-સમાજ ઇન્ટરનેટનો દિન-પ્રતિદિન ઉપયોગ યુવા પેઢીમાં વધતો જાય છે ત્યારે ૨૦૦૫-૦૬-૦૭-૦૮-૦૯નો તુલનાત્મક અભ્યાસ કરવાની […]

સ્ત્રીઓના બદલેલા રૂપને જો આઝાદીનુ નામ આપવામાં આવે છે તો તેની પાછળ તર્ક છે. તેમા સૌથી પ્રથમ આવે છે સ્ત્રીઓના વિકસિત હોવાની તર્ક-ક્ષમતા. બે દસકા પહેલાની તુલનામાં આજે સ્ત્રીઓ શિક્ષા પ્રત્યે ઘણી જ જાગૃત છે. સ્ત્રીઓમાં શિક્ષાનુ સ્તર વધવાથી તેમના સમજવા-વિચારવાની ક્ષમતાનો પણ વિકાસ થાય છે. આ વિકાસે જ તેમને દીન-દુનિયાની માહિતી આપી અને પોતાને માટે વિચારવાની સમજ વિકસિત કરી છે. સમાજ સ્ત્રીઓની આ જ સમજને તેમના વિકાસનુ નામ આપે છે. સ્ત્રીઓની આઝાદીની શાળામાં પ્રવેશ અપાવવા માટે શિક્ષા જ પ્રથમ અધ્યાય માનવામાં આવી શકે છે. પરંતુ આ અધ્યાય સુધી કેટલી […]

jeevanshailee-requirement-ad
 
 
 
virtual follow
 
 
Spread the Word - jeevan shailee
 
market decides
 
Gujarati Social Network
કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે... અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી.... jeevanshailee-requirement-ad
 
Sponsors