શ્રી શનિ ૧૦૮ નામાવલી

શ્રી શનિ ૧૦૮ નામાવલી

ૐ  શનેશ્વરાય નમઃ

ૐ  ધનસારવિલેપનાય નમઃ

ૐ  શાન્તાય નમઃ

ૐ  સર્વાભીષ્ટપ્રદાયિને નમઃ

ૐ  ખધોતાય નમઃ

ૐ  મંદાય નમઃ

ૐ  શરણ્યાય નમઃ

ૐ  મન્દચેષ્ટાય નમઃ

ૐ  વરેણ્યાય નમઃ

ૐ  મહનીયગુણાત્મને નમઃ

ૐ  સર્વેશાય નમઃ

ૐ  સૌમ્યાય નમઃ

ૐ  મત્ર્યપાવન પાદાય નમઃ

ૐ  સુરલોકવિહારિણે નમઃ

ૐ  મહેશાય નમઃ

ૐ  છાયાપુત્રાય નમઃ

ૐ  સુખાસનોપવિષ્ટાય નમઃ

ૐ  શર્વાય નમઃ

ૐ  શરતુણીરધારિણે નમઃ

ૐ  સુંદરાય નમઃ

ૐ  ધનાય નમઃ

ૐ  ચરસ્થિરસ્વભાવાય નમઃ

ૐ  ધનરુપાય નમઃ

ૐ  ધનાભરણધારિણે નમઃ

ૐ  ચંચલાય નમઃ

ૐ  નીલવર્ણાય નમઃ

ૐ  નિત્યાય નમઃ

ૐ  ગૃધ્રાવાહનાય નમઃ

ૐ  નિલાંજનનિભાય નમઃ

ૐ  ગુઢાય નમઃ

ૐ  કૂર્માગાય નમઃ

ૐ  નીલામ્બરવિભુષાય નમઃ

ૐ  કુરુપિણે નમઃ

ૐ  કુત્સિતાય નમઃ

ૐ  નિશ્ચલાય નમઃ

ૐ  ગુણાઢયાય નમઃ

ૐ  વિધિરુપાય નમઃ

ૐ  ગોચરાય નમઃ

ૐ  વેધાય નમઃ

ૐ  અવિધામુલનાશનાય નમઃ

ૐ  વિરોધાધારભુમયે નમઃ

ૐ  વિધાડવિધાસ્વરુપિણે નમઃ

ૐ  વેદાસ્પદસ્વભાવાય નમઃ

ૐ  આયુષ્યકારણાય નમઃ

ૐ  વજ્રદેહાય નમઃ

ૐ  વૈરાગ્યદાય નમઃ

ૐ  આપદુદ્રત્રે નમઃ

ૐ  વીરાય નમઃ

ૐ  વિષ્ણુ ભકતાય નમઃ

ૐ  વીતરોગભયાય નમઃ

ૐ  વશિને નમઃ

ૐ  વિપત્પરંપરેશાય નમઃ

ૐ  વિવિધાગમવેદિને નમઃ

ૐ  વિશ્ચવન્ધાય નમઃ

ૐ  વિધિસ્તુત્યાય નમઃ

ૐ  વન્ધાય નમઃ

ૐ  ભાનવે નમઃ

ૐ  વિરુપાક્ષાય નમઃ

ૐ  ભાનુપુત્રાય નમઃ

ૐ  વરિષ્ઠાય નમઃ

ૐ  ભવ્યાય નમઃ

ૐ  ગરિષ્ઠાય નમઃ

ૐ  પાવનાય નમઃ

ૐ  વજ્રાંકુશધરાય નમઃ

ૐ  ધનુર્મણ્ડલસંસ્થાય નમઃ

ૐ  વરદાય નમઃ

ૐ  અભયહરસ્તાય નમઃ

ૐ  ધનુષ્મતે નમઃ

ૐ  તનુપ્રકાશદેહાય નમઃ

ૐ  વામનાય નમઃ

ૐ  જયેષ્ઠાનપત્નીસમેતાય નમઃ

ૐ  તામસાય નમઃ

ૐ  અશેષજનવન્ધાય નમઃ

ૐ  શ્રેષ્ઠાય નમઃ

ૐ  મિતભાષિણે નમઃ

ૐ  વિશેષફલયિને નમઃ

ૐ  અષ્ટૌધનાય નમઃ

ૐ  વશીકૃતજનશાય નમઃ

ૐ  આર્યપુષ્ટિદાય નમઃ

ૐ  સ્તુત્યાય નમઃ

ૐ  પશુનાંપતયે નમઃ

ૐ  સ્તોત્રગમ્યાય નમઃ

ૐ  ખેચરાય નમઃ

ૐ  ભક્તિવશાય નમઃ

ૐ  ધનનીલામ્બરાય નમઃ

ૐ  કાઠિન્યમાનસાય નમઃ

ૐ  આર્યજનગણ્યાય નમઃ

ૐ  ક્રુરાય નમઃ

ૐ  ક્રુરચેષ્ટાય નમઃ

ૐ  નીલચ્છત્રાય નમઃ

ૐ  કામક્રોધકરાય નમઃ

ૐ  નિત્યાય નમઃ

ૐ  નિર્ગુણાય નમઃ

ૐ  કલત્રપુત્રશત્રુત્વ નમઃ

ૐ  ગુણાત્મને નમઃ

ૐ  કારણાય નમઃ

ૐ  નિરામયાય નમઃ

ૐ  પરિપોષિતભકતાય નમઃ

ૐ  નિન્ધાય નમઃ

ૐ  વન્દનીયાય નમઃ

ૐ  પર ભીતિહરાય નમઃ

ૐ  ધીરાય નમઃ

ૐ  દિવ્યદેહાય નમઃ

ૐ  ભકતસંધમનો નમઃ

ૐ  દીનાર્તિહરણાય નમઃ

ૐ  ભીષ્ટ ફલદાય નમઃ

ૐ  દૈન્યનાશનાય નમઃ

By Jitendra Ravia

Jitendra RaviaIndian Journalist/Reporter, Editor of Daily News Paper, Writer/author of Magazine jeevanshailee, with responsibility of the Electronic media channel, GTPL.

jeevanshailee-requirement-ad
 
itinerary plus
Price 799 Rs.
 
itinerary plus
Price 599 Rs.
 
travel gujarati
Price 399 Rs.
 
 
 
market decides
 
 
Spread the Word - jeevan shailee
 
market decides
 
Gujarati Social Network
કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે... અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી.... jeevanshailee-requirement-ad
 
Sponsors