વૃક્ષ વાવો…. સમૃદ્ધિ લાવો…

વૃક્ષ વાવો…. સમૃદ્ધિ લાવો….
આગામી ઋતુમાં તમે પણ તમારી રાશિ મુજબ તમારા ઘરમાં, આંગણામાં, બગીચામાં, ઓફિસે, ફેકટરીમાં કે સ્કુલમાં વૃક્ષવાવો અને દેવતાઓને તથા ધરતીમાતાને પ્રસન્ન કરો.
* કાગડા અને વૃક્ષથી થતાં શુકન
(૧) વૃક્ષો પર કાગડા બેસીને રમતાં હોય કે આનંદ પ્રમોદ કરતા હોય તો નીચે મુજબ લાભ થાય છે.
અ.નં.    વૃક્ષનું નામ      શું લાભ થાય
૧.    આસોપાલવ     = ધન લાભ
૨.    અખરોટ    =  સ્ત્રી લાભ
૩.    શાબોર =  વિદ્યાલાભ
૪.    કેળ/આંકડો    =  પ્રભુ પ્રાપ્તિ
૫.    નારિયેળી    =  મધુર ભોજન પ્રાપ્ત
૬.    વડ    =  દ્રવ્ય લાભ
૭.    આંબો    =  મનનું ધાર્યું કામ સફળ થાય
૮.    લીમડો    =  વિવાદ કરાવે
૯    ફળ/ફૂલવાળા ઝાડ =    ખૂબજ લાભપ્રદ

(૨) કોઈપણ વૃક્ષ/ઝાડ પર કાગડા કઈ દિશામાં માળો નાખે છે. તેના આધારે ફળ નીચે મુજબ છે.
(સૂકા ઝાડ પર માળો કરે તો દુકાળ પડવાની સંભાવના રહે છે.)
અ. નં.    ઝાડ પર કઈ દિશામાં માળો છે.    ફળ
૧.    પૂર્વ    =    સુકાળ જાણવો
૨.    અગ્નિ ખૂણો     = પાણીની તકલીફ દૂર થાય
૩.    દ‍ક્ષિ‍ણ = બે માસમાં વરસાદ થાય
૪.    નૈઋત્ય ખૂણો = સારો વરસાદ થાય
૫.    પશ્ચિમ = બે માસમાં વરસાદ થાય, સુકાળ થાય.
૬.    વાયવ્ય ખૂણો = પવન ફૂંકાય, પાણીની અછત ઉભી થાય.
૭.    ઉત્તર = સુકાળ થાય.
૮.    ઈશાન ખૂણો = અન્ન સારૂ ઉગે પણ છત્ર ભંગ થાય
૯.    વૃક્ષની ટોચ પર કે મથાળે = વધુ અનાજ પાકે

By Jitendra Ravia

Jitendra RaviaIndian Journalist/Reporter, Editor of Daily News Paper, Writer/author of Magazine jeevanshailee, with responsibility of the Electronic media channel, GTPL.

jeevanshailee-requirement-ad
 
 
 
market decides
 
 
Spread the Word - jeevan shailee
 
market decides
 
Gujarati Social Network
કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે... અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી.... jeevanshailee-requirement-ad
 
Sponsors