ટોમેટો સેવપુરી ચાટ

સામગ્રી – ૨ ડુંગળી, ૧ ગાજર, ૨-૩ ટામેટાં, ૧ કેપ્સિકમ મરચું, ૨-૩ લીલા મરચાં, ૭-૮ સેવ પુરી, ૧ ચમચી ચાટ મસાલો, ૧ ચમચી જીરું પાવડર, ૧ ચમચી લાલ મરચું પાવડર, અડધી ચમચી આમચુર પાવડર, ૨ ચમચી સેવ, સ્વાદ અનુસાર મીઠું, ૨ ચમચી કોથમીર.

બનાવવાની રીત – એક વાટકામાં કાપેલાં ડુંગળી, ગાજર, લીલા મરચા અને કેપ્સિકમ મરચું લઇ તેમાં મીઠું, લાલ મરચું, ચાટ મસાલો, જીરું પાવડર, આમચુર પાવડર સારી રીતે મિક્સ કરો. ટામેટાને સ્લાઇસમાં કાપો અને એક પ્લેટમાં બે-ચાર સ્લાઇસ ફેલાવી દો. હવે તેમારા હાથથી સેવ મસળો અને વાટકામાં બધા શાકભાજી સાથે મિક્સ કરો. પછી તેમાં સેવ પુરી ક્રશ કરીને નાંખો અને જરૂર જણાય તો લીંબુનો રસ નાંખી મિશ્રણ ટામેટાની સ્લાઇસ પર પાથરી દો. તો તમારી સેવ પુરી ચાટ તૈયાર છે.

By Jitendra Ravia

Jitendra RaviaIndian Journalist/Reporter, Editor of Daily News Paper, Writer/author of Magazine jeevanshailee, with responsibility of the Electronic media channel, GTPL.

jeevanshailee-requirement-ad
 
 
 
market decides
 
 
Spread the Word - jeevan shailee
 
market decides
 
Gujarati Social Network
કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે... અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી.... jeevanshailee-requirement-ad
 
Sponsors