ઓખાહરણ-કડવું-૪૩

ઓખાહરણ-કડવું-૪૩ (રાગ-આશાવરી)
ભરથારનું કહ્યુ ન માનવાથી….

ઊંઘ્યા પિયુને જગાડીએ, ભર નિદ્રામાંથી ઊઠાડીએ,
મન સંગાથે એવાં બીજીએ, બ્રહ્મહત્યા તો શીદ લીજીએ. (૧)

ભરથાર પહેલી ભામની, જે અન્ન રાંધીને ખાય;
વાગોળ થઈને અવતરે, ઊંધે મસ્તક ટંગાય. (૨)

ભરથાર પહેલી ભામિની, સુવે સજ્યા માંય;
આંધળી ચાકરણ અવતરે; પડે મારગ માંય. (૩)

ભરથારનું કહ્યું જે ન માને, આપમતી જે નારી,
તે તો નારી અવતરે, કાંઈ બિલાડી મંઝારી. (૪)

ભરથારનું જે કહ્યું ન માને, તરછોડે નિજ કંથ;
હડકાઇ કૂતરી અવતરે, એને માથે પડશે જંત. (૫)

ઓખા કહે છે ચિત્રલેખાને, તું તો બોલ આપ;
પિયુ પોઢ્યો હોય પારણે, કરડવા આવ્યો હોય સાપ (૬)

By Jitendra Ravia

Jitendra RaviaIndian Journalist/Reporter, Editor of Daily News Paper, Writer/author of Magazine jeevanshailee, with responsibility of the Electronic media channel, GTPL.

jeevanshailee-requirement-ad
 
 
 
market decides
 
 
Spread the Word - jeevan shailee
 
market decides
 
Gujarati Social Network
કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે... અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી.... jeevanshailee-requirement-ad
 
Sponsors