આ પણ કરી તો જુઓ.

* ટુથબ્રસ,ટુથપેસ્ટના બદલે સરસવનુંતેલ,સિંધવ મીઠું અને હળદર દ્રારા મંજન કારવું.
* ભારતીય પધ્ધતિથી મલ વિસર્જન સમયે દાંતોને ભિંસીને રાખો.
* ચા,કોફી,પાન,ગુટખા,ચોકલેટ તથા અપ્રાકૃતિક ઠંડા પીણાનું સેવન ના કરવાથી દાંતોની કોઈ બિમારી નહી થાય.
* તાંબાના ધડાન પાણીથી ભરી આખી રાત લાકડાના પાટીયા પર રાખો.આ પાણીને વહેલી સવારે પીતા સમય ચપ્પલ પહેરીને અથવા આસન પર ઊભડક બેસીને ધુંટડે ધુંટડે પાણી પીવું.
* દુનિયાની કોઊ પણ કંપની આજ સુધી તળાવની ચીકણી માટીથી ઉત્તમ શૈમ્પુ બનાવી શકી નથી.
* ન્હાતી વખતે પગના તળીયાને બરાબર રગડો,જેટલા વધારે તળીયા ચમકશે તેટલોજ વધારે ચહેરો ચમકશે.
* જયાં સુધી ખુબજ ભુખ ના લાગે ત્યા સુધી ના જમો.
* ભોજન ચાવી ચાવીને જમો ભોજન કર્યા પછી એક કલાક પછી પાણી પીઓ.
* ભોજન કર્યા પછી વજ્રાસનમાં બેસો.રાતે ખાધા પછી ચાલવા(ફરવા)જવું આવશ્યક છે.
* સુતી વખતે ડાબી બાજુ સુવુ.માથુ દક્ષિણમાં અને પગ ઉત્તરમાં રાખો.
* સુતી વખતે ઓશીકુ ના લો.આપણા હાથ સિવાય બીજુ કોઈ ઉત્તમ ઓશિકું નથી.
* નિયમિતરૂપમાં ૧૫ સેકન્ડ સુધી તાળી બજાવો.કયારેય બિમાર નહિ થાવ.

By Jitendra Ravia

Jitendra RaviaIndian Journalist/Reporter, Editor of Daily News Paper, Writer/author of Magazine jeevanshailee, with responsibility of the Electronic media channel, GTPL.

jeevanshailee-requirement-ad
 
 
 
market decides
 
 
Spread the Word - jeevan shailee
 
market decides
 
Gujarati Social Network
કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે... અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી.... jeevanshailee-requirement-ad
 
Sponsors