Headline »

આપણી આસપાસ બનતી ધટનાઓની ચિંતા કરવી ખરી?

August 23, 2018 – 10:00 am | 290 views

આપણી આસપાસ બનતી ધટનાઓની ચિંતા કરવી ખરી?
* ચિંતા કરવાથી ધટનાઓ પર સારી અસર થતી હોય તો ચિંતા કરી વાજબી ગણાય; પણ ધટનાઓમાં રૂપાંતર ન થતુ હોય તો ચિંતા કરવાને બદલે કાંઈ નક્કર થઈ શકતું હોય તો કરવું પુરુષાર્થ કરતો રહેવો.ચિંતા કરવાથી કોઈ કામ ઊકલતુ નથી; ઊલટુ કામ બગડવાની શક્યતા વધારે રહે છે.

Read the full story »
યુવા જીવનશૈલી

યુવા જીવનશૈલી

બિઝનેશ જીવનશૈલી

બિઝનેશ જીવનશૈલી

આધ્યાત્મિક જીવનશૈલી

આધ્યાત્મિક જીવનશૈલી

સ્ત્રી જીવનશૈલી

સ્ત્રી જીવનશૈલી

અન્ય…

અન્ય…

રાશિ પ્રમાણે તમારા પ્રેમી / જીવનસાથી નો સ્વભાવ જાણૉ…

November 24, 2014 – 6:10 pm | 3,078 views
રાશિ પ્રમાણે તમારા પ્રેમી / જીવનસાથી નો સ્વભાવ જાણૉ…

રાશિ પ્રમાણે તમારા પ્રેમી / જીવનસાથી નો સ્વભાવ જાણૉ…
એવું કહેવામાં આવે છે કે, જીવનમાં એકવાર તો પ્રેમ બધાને થાય છે. પ્રેમનો પાયો વિશ્વાસ પર સ્થિત હોય છે. આ બધા પછી પણ પ્રેમી અથવા પ્રેમિકાના મનમાં એક સવાલ જરૂર ઉભો થાય છે કે, તેના  પાર્ટનરનો સ્વભાવ કેવો હોવો જોઇએ, જેવો તે દેખાવાની કોશિશ કરે છે કે તેની સિવાય પણ તેનો અલગ …

માત્ર એક ફોનકોલ જીવન બદલી શકે છે!

November 23, 2014 – 7:45 pm | 1,367 views
માત્ર એક ફોનકોલ જીવન બદલી શકે છે!

માત્ર એક ફોનકોલ જીવન બદલી શકે છે!
 
શું તમે હતાશ છો? મનમાં આત્મહત્યાના વિચાર આવે છે ? એઈડસની કે કોઈ ગુપ્તરોગની માહિતી મેળવવી છે ? અત્યાચારનિ ભોગ બનેલ કોઈ મહિલાએ માર્ગદર્શન મેળવવું છે કે અસ્તે રઝળતા કોઈ બાળકને આશ્રયસ્થાને મોકલવું છે આ તમામ સેવાઓનો લાભ હેલ્પલાઈનની મદદથી માત્ર એક ફોન કોલ કરીને મેળવી શકો છો.મોટાભાગની હેલ્પલાઈન ટોલ ફ્રી છેેટલે કે ફોન …

મુક્ત મને ચર્ચા કરો અને બનાવો સારી સેક્સ લાઇફ…

November 22, 2014 – 10:58 pm | 1,466 views
મુક્ત મને ચર્ચા કરો અને બનાવો સારી સેક્સ લાઇફ…

મુક્ત મને ચર્ચા કરો અને બનાવો સારી સેક્સ લાઇફ
શા માટે મુક્તમને ચર્ચા થતી નથી – આવશ્યકતા શા માટે?
ઈમાનદારીથી વાત કરાય તો છોકરીઓને માત્ર … આ મીઠીં પ્યારી વાતો જ ગમે છે  … ખરુ ને  ? છોકરાઓ તો સેક્સ પછી ઉઠીને બીજી તરફ મોઢું  કરીને  સૂઈ જાય છે કે  ટીવી જોવામાં મગ્ન થઈ જાય છે  .. ખરુ ને  ? પણ કેટલાક …

કુપાત્રની પાસે વસ્તુનાં વાવીએ રે…

November 22, 2014 – 10:28 pm | 406 views

કુપાત્રની પાસે વસ્તુનાં વાવીએ રે…
સમજીને રહીએ આપણે ચુપ રે,
લાલચ આપે ને દ્રવ્ય કરે ઢગલા રે,
ભલે હોય શ્રીમંત કે ભૂપ રે …. કુપાત્રની પાસે ..
ભજની જનોએ ભક્તિમાં રે’વું ને,
કરવો સ્મરણ નિરધાર રે….
અજ્ઞાની આગળ નવ ઉચ્ચરવું ને,
બાંધવા સૂરતા કેરા તાર રે … કુપાત્રની પાસે
ઉપદેશ દેવો તો ભક્તિ દેખાડવી રે
ગાળી દેવો રે તેનો એવો મોહ રે,
દયા રે કરીને તેને પાત્ર બનાવો ત્યારે,
રાખવો રે …

સ્નાન કરવાની પ્રાચીન પદ્ધતિ અને સ્નાનના કેટલા પ્રકારો વિશે….

November 14, 2014 – 11:28 am | 1,345 views
સ્નાન કરવાની પ્રાચીન પદ્ધતિ અને સ્નાનના કેટલા પ્રકારો વિશે….

સ્નાન કરવાની પ્રાચીન પદ્ધતિ અને સ્નાનના કેટલા પ્રકારો વિશે….

સારા આરોગ્ અને સુંદર શરીર માટે દરરોજ સ્નાન જરૂરી છે.જે લોકો દરરોજ સ્નાન કરતા હોય છે સ્વાસ્થ્ય દ્રષ્ટિએ તેમને ઘણા લાભ થતા હોય છે.આપણે ધર્મના દ્રષ્ટિકોણથી જોઈએ તો સૂર્યોદય પહેલા સ્નાન કરવાથી ધણા ફાયદા થાય છે.પ્રાચીન સમયમાં, વિદ્વાનો અને ઋષિઓ સૂર્યોદય પહેલાં અથવા સૂર્ય સ્નાન કરતા હતા.સૂર્ય સ્નાન પછી સૂર્યને જળ અર્પણ …

રાશિ અનુસાર ધરમાં પ્રયોગ કરો અને સફળતાનું બારણું ખોલો.

November 13, 2014 – 4:50 pm | 1,123 views
રાશિ અનુસાર ધરમાં પ્રયોગ કરો અને સફળતાનું બારણું ખોલો.

રાશિ અનુસાર ધરમાં પ્રયોગ કરો અને સફળતાનું બારણું ખોલો.
 
જ્યોતિષ શાત્ર અનુસાર એવું માનવામાં આવે છે કે તમે સાશિને અનુસાર પગલાં લો તો તમને આર્થિક સમસ્યાઓ ઘટાડવા અને દરેક કામ માં સફળતા મેળવવા લાભ થાય છે. કેટલાક ખાસ પગલાં નીચે મુજબ આપવામાં આવ્યા છે જો તને તમારા જીવનમાં અપનાવશો તો જરુર લાભ થશે.
મેષ – ઘરની દક્ષિણ ભાગમાં ગોળનો એક ભાગ મુકીને …

સુખી દામ્પત્ય જીવન માટૅ અપનાવો આ પ્રયોગઃ

November 4, 2014 – 5:29 pm | 1,187 views
સુખી દામ્પત્ય જીવન માટૅ અપનાવો આ પ્રયોગઃ

સુખી દામ્પત્ય જીવન માટૅ અપનાવો આ પ્રયોગઃ
 
કહેવાય છે કે લગ્ન એક લોટરી જેવા હોય છે.લાગે તો જીવનમાં મજા આવી જાય અને ના લાગે તો.તે તો આપ જાણૉ જ છો. પણ આજે તમારે તમારુ દામ્પત્ય જીવન જો સુખી રાખવું હોય તો અમુક બાબતો
ગાંઠ બાંધીને રાખી લો.
 
આજકાલના વ્યસ્ત શિડ્યુલમાં લોકોં પાસે પોતાના જીવનસાથી માટે પણ સમય રહેતો નથી. એકબીજાને સમય આપવો પણ …

ચોળાફળી

November 4, 2014 – 5:01 pm | 446 views

ચોળાફળી
સામગ્રી-
ચણાનો લોટ ૨ વાડકી,મગનો લોટ ૧ વાડકી,અડદનો લોટ ૧ વાડકી,સાજીના ફૂલ,મીઠું,તેલ,મરચું અને સંચળ
રીત :
ઉપર આપેલા ત્રણેય લોટ લઈને તેમાં મીઠું તેમજ સાજીના ફૂલ નાખી કઠણ લોટ બાંધવો. તેને તેલ વાળા હાથ કરી બરાબર મસળવો. હવે તેના લુઆ બનાવી તેને મેંદાના અટામણ માં રગદોળી ને ભાખરી જેટલી સાઈઝ ના વણવા. વણ્યા બાદ તેને સહેજ સુકાવા દઈ તેના વચ્ચેના ભાગમાં કાપા પાડવા. …

મઠિયા

November 4, 2014 – 4:57 pm | 474 views

મઠિયાઃ

 
 
 
 
સામગ્રીઃ
૫૦૦ ગ્રામ મઠનો લોટ,૩૦૦ ગ્રામ અડદનો લોટ,૬ ટેબલ સ્પૂન મીઠું,૧૫૦ ગ્રામ ખાંડ,અજમો ૨ ટી સ્પૂન,ચપટી હળદર,૨ ટે. સ્પૂન સફેદ મરચું.
રીત :
મીઠું તથા ખાંડ જુદા જુદા ઉકાળવા, લોટમાં ઉપર મુજબનો મસાલો નાખવો, મીઠું અને ખાંડના પાણીને ભેગા કરી તેનાથી કઠણ લોટ બાંધવો. તેમ જ બરાબર કૂટવો. એક સરખા લુઆ પાડવા. ઘી અને લોટને ફીણી લુઆને તેમાં રગદોડવા. પછી તપેલીમાં ભરી લેવા. …

સુંવાળી

November 4, 2014 – 4:54 pm | 409 views

સુંવાળીઃ

 
 
 
 
 
 
 
 
 
સામગ્રીઃ
૧ કિલો મેંદો,૨૦૦ ગ્રામ દળેલી ખાંડ,૪ ચમચા ઘી,૪ ચમચા તલ,લોટ બાંધવા માટે દૂધ,તળવા માટે ધી.
રીત :
મેંદાને ચાળણીથી ચાળી નાંખવો પછી તેમાં ઘીનું મોણ નાંખી લોટ બરાબર મસળવો. તેમાં અધકચરા ખાંડેલા તલ નાંખવા. દૂધમાં દળેલી ખાંડ ઓગાળી દૂધથી લોટ બાંધવો. લોટને દસ્તા વડે થોડો કચરવો અને નરમ બનાવવો. ત્યારબાદ એક સરખા નાના લુઆ કરી સુંવાળી વણી લેવી. બહુ સુકાવા દેવી નહીં.ઘીમાં …