ઉમરેઠ

February 16, 2014 – 5:04 pm | 293 views

ઉમરેઠ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના આણંદ જિલ્લાના ઉમરેઠ તાલુકામાં આવેલું નગર છે, જે આ તાલુકાનું મુખ્ય મથક પણ છે. ઉમરેઠ અંગે વધુ કહીયે તો, ગુજરાત રાજ્યના ચરોતર પ્રદેશના મધ્યભાગમાં વસેલું ઉમરેઠ શહેર પૃથ્વીના ઉત્તરઅક્ષાંસ ૨૨.૪૫‘તથા પૂર્વરેખાંશ ૭૩.૭‘ઉપર આવેલું છે.વિક્રમ સંવત ૫૫૫ ની સાલમાં લેઉઆ પાટીદાર જૂહા પટેલે ઉમરેઠ ગામ વસાવેલું છે. માત્ર ૮ કુટુંબના વસવાટથી વસેલું આગામ …

સોજિત્રા

February 16, 2014 – 4:55 pm | 168 views

સોજિત્રા
સોજિત્રા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્ય ના આણંદ જિલ્લા ના સોજિત્રા તાલુકાનું મુખ્ય મથક છે.
 

ઠાસરા

February 16, 2014 – 4:41 pm | 372 views

ઠાસરા તાલુકો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ખેડા જિલ્લાનો મહત્વનો તાલુકો છે. ઠાસરા આ તાલુકાનું મુખ્ય મથક છે.
ઠાસરા – વિકિપીડિયા માંથી

મહેમદાબાદ

February 16, 2014 – 4:32 pm | 206 views

મહેમદાવાદ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ખેડા જિલ્લામાં આવેલા મહેમદાવાદ તાલુકાનું મુખ્ય મથક છે. એક અંદાજ મુજબ આશરે ૭૫,૦૦૦ની વસ્તી ધરાવતું શહેર છે. આ શહેર મહેમુદશાહ બાદશાહે વસાવ્યું હતું અને તેના નામ પરથી આ શહેરનું નામ મહેમુદાબાદ રાખવામાં આવેલું હતું, જે સમય જતાં અપભ્રંશ થઇને મહેમદાવાદ થઇ ગયું.
શહેર મધ્યે એક મોટી વાવ બાદશાહે બનાવડાવી છે. આ ઉપરાંત દેશી …

નડિયાદ

February 16, 2014 – 4:22 pm | 186 views

નડિયાદ:
ગોવર્ધનરામ ત્રિપાઠી
ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી (જન્મ: ઓક્ટોબર ૨૦, ૧૮૫૫) નો જન્મ ખેડા જિલ્લા ના નડિયાદ ના ધર્મ પ્રિય બ્રાહ્મણ માધવરામ ત્રિપાઠી ને ત્યાં થયો

મહુધા

February 16, 2014 – 4:04 pm | 219 views

મહુધા તાલુકો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ખેડા જિલ્લાનો મહત્વનો તાલુકો છે. મહુધા આ તાલુકાનું મુખ્ય મથક છે.
મહુધા – વિકિપીડિયા માંથી

માતર

February 16, 2014 – 3:55 pm | 231 views

માતર તાલુકો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ખેડા જિલ્લાનો મહત્વનો તાલુકો છે. માતર આ તાલુકાનું મુખ્ય મથક છે.
માતર – વિકિપીડિયા માંથી

કપડવંજ

February 16, 2014 – 3:43 pm | 295 views

કપડવંજ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ખેડા જિલ્લામાં આવેલું શહેર છે, જે કપડવંજ તાલુકાનું મુખ્ય મથક પણ છે. ખેડા જિલ્લામાં આવેલો કપડવંજ તાલુકો આ જિલ્લાનો સોથી જુનો અને નડિયાદ પછીનો સૌથી મોટો તાલુકો છે.
કપડવંજ – વિકિપીડિયા માંથી

બાલાસિનોર

February 16, 2014 – 3:35 pm | 235 views

બાલાસિનોર અથવા વાડાસિનોર ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ખેડા જિલ્લામાં આવેલું એક શહેર છે. બાલાસિનોર ખાતે બાલાસિનોર તાલુકાનું મુખ્ય મથક આવેલું છે.
બાલાસિનોર – વિકિપીડિયા માંથી

કાલોલ

February 15, 2014 – 7:23 pm | 241 views

કાલોલ તાલુકો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના મધ્ય પૂર્વ ભાગમાં આવેલા પંચમહાલ જિલ્લાનો મહત્વનો તાલુકો છે. કાલોલ આ તાલુકાનું મુખ્ય મથક છે. કાલોલ ગામ વાપીથી શામળાજી જતા રાજ્ય ધોરી માર્ગ નં. ૫ અ પર ગોધરા અને હાલોલ વચ્ચેનું મહત્વનું કેન્દ્ર છે. આથી અહીંથી રાજ્યના વિવિધ સ્થળોએ જવા માટે સરળતાથી વાહનો મળી શકે છે. અહીંથી પશ્ચિમ દિશામાં ત્રણ કિલોમીટર …