કનૈયાલાલ મુનશી

નામઃકનૈયાલાલ માણેકલાલ મુનશી

જન્મ:ડિસેમ્બર ૩૦,૧૮૮૭ ભરૂચ

કુટુંબઃ માતાનું નામ :તાપીબા
પિતાનું નામ : ,માણેકલાલ

લગ્ન:અતિલક્ષ્મી,લીલાવતી

અભ્યાસ:બી.એ. એલ.એલ.બી.

જીવનઃવકીલાત,સાહિત્યકાર
૧૯૦૪- ભરૂચમાં મફત પુસ્તકાલય ની સ્થાપના

૧૯૧૨ – ‘ભાર્ગવ’ માસિકની સ્થાપના

૧૯૧૫-૨૦ \’હોમરુલ લીગ’ ના મંત્રી

૧૯૧૫- ગાંધીજી આફ્રિકાથી પાછા આવ્યા તેમને આવકારવા સંમેલન યોજ્યું

અલારખીયાના ‘વીસમી સદી’ માસિકમાં પ્રસિધ્ધ ધારાવાહિક નવલકથાઓ લખતા.

૧૯૨૨- ‘ગુજરાત’ માસિક નું પ્રકાશન

૧૯૨૫- મુંબઇ ધારાસભામાં ચુંટાયા

૧૯૨૬- ગુજરાતી સાહિત્ય પરિષદના બંધારણના ઘડવૈયા

૧૯૩૦- ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાં પ્રવેશ

૧૯૩૦-૩૨ – સ્વાતંત્ર્ય સંગ્રામમાં ભાગ માટે જેલવાસ

૧૯૩૩- કોંગ્રેસના બંધારણનું ઘડતર

૧૯૩૭-૩૯ – મુંબઇ રાજ્યમાં ગૃહપ્રધાન

૧૯૩૮- ભારતીય વિદ્યાભવનની સ્થાપના

૧૯૩૮- કરાંચીમાં ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ

૧૯૪૨-૪૬- ગાંધીજી સાથે મતભેદ અને કોંગ્રેસ ત્યાગ અને પુનઃ પ્રવેશ

૧૯૪૬- ઉદયપુરમાં અખિલ ભારત હિન્દી સાહિત્ય પરિષદના પ્રમુખ

૧૯૪૮- સોમનાથ મંદીરનો જિર્ણોદ્ધાર

૧૯૪૮- હૈદરાબાદના ભારતમાં વિલીનીકરણમાં મહત્વની ભૂમિકા

૧૯૪૮- ભારતનું બંધારણ ઘડવા રચાયેલી સમિતિમાં સભ્ય

૧૯૫૨-૫૭ ઉત્તર પ્રદેશના રાજ્યપાલ

૧૯૫૭- રાજાજી સાથે સ્વતંત્ર પક્ષમાં ઉપપ્રમુખ

૧૯૫૪- વિશ્વ સંસ્કૃત પરિષદની સ્થાપના અને પ્રમુખ

૧૯૫૯ – ‘સમર્પણ’ માસિકનો પ્રારંભ

૧૯૬૦- રાજકારણમાંથી નિવૃત્ત

રચનાઃ     \”ગુજરાત નો નાથ\”
\”પાટણની પ્રભુતા\”
\”પૃથીવી વલ્લભ\”
કૃષ્ણાવતાર ભાગ ૧ થી ૭
\”રાજાધિરાજ\”
\”જય સોમનાથ\”
\”ભગવાન કૌટિલ્ય\”
\”ભગ્ન પાદુકા\”
\”લોપામુદ્રા\”
\”લોમહર્ષિણી\”
\”ભગવાન પરશુરામ\”
\”વેરની વસુલાત\”
\”કોનો વાંક\”
\”સ્વપ્નદ્રષ્ટા\”
\”તપસ્વિની\”
\”અડધે રસ્તે\”
\”સીધાં ચઢાણ\”
\”સ્વપ્નસિદ્ધિની શોધમાં\”
\”પુરંદર પરાજય\”
\”અવિભક્ત આત્મા\”
\”તર્પણ\”
\”પુત્રસમોવડી\”
\”વાવા શેઠનું સ્વાતંત્ર્ય\”
\”બે ખરાબ જણ\”
\”આજ્ઞાંકિત\”

આ સિવાય ઘણી કૃતિઓ તેમણે અંગ્રેજીમાં પણ લખી છે.

\”Gujarat & its Literature\”
\”I Follow the Mahatma\”
\”Early Aryans in Gujarat\”
\”Akhand Hindustan\”
\”The Aryans of the West Coast\”
\”The Indian Deadlock\”
\”The Imperial Gurjars\’
\”Ruin that Britain Wrought\”
\”Bhagavad Gita and Modern Life“\”
\”The Changing Shape of Indian Politics“\”
\”The Creative Art of LIfe\”
\”Linguistic Provinces & Future of Bombay“\”
\”Gandhi : The Master\”
\”Bhagavad Gita – An Approach\”
\”The Gospel of the Dirty Hand\”
\”Glory that was Gurjaradesh\”

સન્માનઃ પાંચ વિશ્વવિધાલયો તરફથી \”ડી.લિટ\” ની માનદ પદવી

અવસાન : ફેબ્રુઆરી ૮,૧૯૭૧ મુંબઇ

By Jitendra Ravia

Jitendra RaviaIndian Journalist/Reporter, Editor of Daily News Paper, Writer/author of Magazine jeevanshailee, with responsibility of the Electronic media channel, GTPL.

jeevanshailee-requirement-ad
 
 
 
virtual follow
 
 
Spread the Word - jeevan shailee
 
market decides
 
Gujarati Social Network
કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે... અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી.... jeevanshailee-requirement-ad
 
Sponsors