સ્વાસ્થ વિશે જાણકારી

* આમળા અને શેરડીનો રસ ભેગો કરી આપવાથી પેશાબમાં થતી બળતરા દુર થાય છે. તેમજ ઉતરતા પેશાબમાં રાહત થાય છે,

*લીમડાના પાનનો રસ તથા મધ સવારના નરણે કોઠે પીવાથી કમળો મટે છે.

* શેરડીને રાત્રે ઝાકળમાં રાખી સવારે તેને ચુસીને ખાવાથી કમળૉ મટે છે

* લીબુની ચીર પર ખાવાનો સડા નાખીને સવારના પહોરમાં ચુસવાથી કમળો મટે છે.

* ૧૦૦થી૨૦૦ ગ્રામ દહીમાં ૧ થી ૪ ગ્રામ પાપડખાર મેળવીને વહેલી સવારે નરણા કોઠે લેવાથી ત્રણ દિવસમાં કમળો મટે છે

* હિંગને પાણીમાં ધસીને આંખમાં લગાડવાથી કમળો મટે છે.

* ઠંડા પાણીમાં ચીકણી સોપારી ધસી લેપ કરવાથી.નાગોરના પાન વાટી લેપ કરવાથી કે શેકેલા જવનો લોટ અને જેઠીમધનું ચુર્ણ ધીમાં મેળવી લેપ કરવાથી રતવા મટે છે.

* કપુર સ્ફટિકમય,સુગંધી,શ્વેત તરલશીલ પદાર્થ છે.તમાંથી જે રસ ઝરે છે તે

કપુર છે જે પાણીમાં દુબી જાય તે કપુર ઉત્તમ સમજવું.

* કપુર દુર્ગધનાશક છે તેથી મોઢાની,મળની અને આપતવાયુની દુર્ગધ દુર કરે

છે.મુખ શુધ્ધિ માટેની ખદીરાદીમાં તે પડે છે.

* પેટના દુખાવામાં,સ્સ્ફરામાં,આદમાનમાં તે ઉપયોગી છે. તેથી હિગકપુર

વટીમાં તે પડે છે.તે મરડો તથા ઝાડા મટાડે છે તેથી તેની અફીણ સાથેની બનાવટ

કપુર રસ પ્રખ્યાત છે.તેનો કપુરાસવ પણ ઝડાઔલડી,મરડા માટે સારો છે.

* દાઝયા ઉપર તુલસીનો રસ અને કોપરેલ બરાબર હલાવીને લગાડવાથી બળતરા મટે છે.

* દાઝયા ઉપર થોડુ મધ લગાડવાથી ફોલ્લો નહી પડે અને બળતરામાં રાહત થાશે.

* દાઝયા ઉપર તરત જ કોપરેલ અથવા કાચિ બટેટું ધસી લેવુંઆથી ફોલ્લો નહી ઉઠે.

* જવને બાલી તેની ભસ્મને તેલમાં ખરલ કરી દાઝેલા ઉપર લગાડવાથી રૂઝ આવે છે.

ટીબી

* ટી.બી ના રોગીએ લસણની આઠ-દસ કળી ધીમાં ગુલાબી થાય તેરીતે સાંતળી ખાવી જોઈએ.

* ક્ષયના રોગીએ બકરીનું દુધ જ પીવું જોઈએ બકરીનું દુધ,દહી,છાશ,માખણ અને

ધી ક્ષયના રોગી માટે ખુબ સાર છે.

* અરડુસીનો રસ ગળનૉ ઉકાળૉ રોજ નિયમીત પીવાથી ક્ષય કાયમ માટે મટૅ છે.

* સાત લીડીંપીપરને ૨૫૦ ગ્રામ દુધમાં ખુબ ઉકાળવી,એ દુધ પીપર સાથે જ પી

જવાનું.બીજે દિવસે એક પીપર મેળવવી.એમ ૧૧ દિવસ ૧-૧ પીપરુમેરતા જવી. જરૂર

પ્રમાણે દુધ પણ ઉમેરવું ને પછી ૧- ૧ પીપર ધટાડતી જવી. અને ૨૧માં દિવસે

મુલ સ્થિતિમાં આવી જવું આ પ્રયોગથી ક્ષયના રોગીને ખુબ લાભ થાય છે.

By Jitendra Ravia

Jitendra RaviaIndian Journalist/Reporter, Editor of Daily News Paper, Writer/author of Magazine jeevanshailee, with responsibility of the Electronic media channel, GTPL.

jeevanshailee-requirement-ad
 
 
 
virtual follow
 
 
Spread the Word - jeevan shailee
 
market decides
 
Gujarati Social Network
કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે... અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી.... jeevanshailee-requirement-ad
 
Sponsors