Home » Archive by Category

Articles in રસોઇ

લીંબુનું તીખુ અથાણૂ

January 26, 2013 – 9:29 am | 728 views
લીંબુનું તીખુ અથાણૂ

લીંબુનું તીખુ અથાણૂ
સામગ્રીઃ
પાતળી છાલ વાળા લીંબુ-૨૦ નંગ
મીઠું – પોણી વાટકી
રાઈ-પા વાટકી
મરચુ – બે વાટકી
મેથીના કુરિયા-૧ ચમચી
હળદર – ૧ ચમચી
હિંગ – અડધી ચમચી
રીતઃ
લીબુને પાણીથી ધોઈ નાખો.તેમાંથી પાચ લીબુનો રસ કાઢી લો.બાકીના લીબુના નાના નાના ટુકડા કરી લો.ઉપરના બધ જ મસાલાને એક પછી એક શેકી લો.વધારે શેકાઈ ના જાય તેનુ ધ્યાન રાખો.મસાલા ઠંડા પડે પઈ તેની અંદર મીઠુ નાખી ધ્યો.બધા મસાલાને ભેગા …

ગાજરનું અથાણૂ

January 26, 2013 – 9:05 am | 742 views

સામગ્રીઃ
ગાજર – ૫ નંગ
મીઠું – દોઢ ચમચી
રાઈના કુરિયા – દોઢ ચમચી
મરચુ – એક ચમચી
હળદર – અડધી ચમચી
હિંગ – ચમટી
લીબુનો રસ – ૧ ચમચો
સરસિયું – ૧ ચમચો
રીતઃ
ગાજરને છોલીને તેના ૨ ઇચ જેટ્લા નાના ટુકડા કરવા.
તેને ધીને તેના કોરા કપડામાં સુકવી નાખો.પાણી શોષાઈ જાય એટલે તેને ઉપરના બધા મસાલા બરાબર મિકસ કરી લો.તેમાં ગાજરને નાખી મિકસ કરો.બધુ બરાબર મિકસ થયા બાદ તેને …

વિવિધ મસાલા

December 23, 2012 – 11:10 am | 2,579 views

પાંઉભાજીનો મસાલો
સામગ્રીઃ આખા ધાણા ૨ ચમચી,
જીરૂ ૧ ચમચી,
આખા લાલ મરચા ૩-૫ નંગ,
હળદર પા ચમચી,
આમચુર ૧ ચમચો,
લવિંગ ૫-૬ નંગ,
એલચી ૧ નંગ,
મરી ૨-૩ નંગ,
તજ ૧ નાનો,
ટુકડો,ચણાની દાળ ૧ ચમચી,
સુંઠનો પાવડર પા ચમચી,
હિંગ પા ચમચી
રીતઃ કડાઈમાં હિંગ,ચણાની દાળ્,આખા ધાણા,જીરૂ,લાલ મરચા,એલચી,લવિંગ,વ અને તજને શેકો.પચી તેનેગેસ પરથી ઉતારીને ક્રશ કરી લો.તેમાં હળદર,સુંઠનો પાવડર અને આમચુર ભેળવો.પાંઉભાજીનો મસાલોનો મસાલો તૈયાર છે.
 
શાકનો મસાલો
 
સામગ્રીઃ
હિંગ પા ચમચી,
આખા ધાણા ૨ …

ટોમેટો સેવપુરી ચાટ

October 10, 2012 – 4:50 pm | 1,519 views

સામગ્રી – ૨ ડુંગળી, ૧ ગાજર, ૨-૩ ટામેટાં, ૧ કેપ્સિકમ મરચું, ૨-૩ લીલા મરચાં, ૭-૮ સેવ પુરી, ૧ ચમચી ચાટ મસાલો, ૧ ચમચી જીરું પાવડર, ૧ ચમચી લાલ મરચું પાવડર, અડધી ચમચી આમચુર પાવડર, ૨ ચમચી સેવ, સ્વાદ અનુસાર મીઠું, ૨ ચમચી કોથમીર.
બનાવવાની રીત – એક વાટકામાં કાપેલાં ડુંગળી, ગાજર, લીલા મરચા અને કેપ્સિકમ મરચું લઇ તેમાં મીઠું, લાલ મરચું, …

કોપરાના લાડુ

July 30, 2012 – 12:55 pm | 998 views

સામગ્રી :
કન્ડેન્સ્ડ મિલ્ક ૪૦૦ ગ્રામ,
સમારેલી કિસમિસ ૧ ચમચી,
બદામના ટુકડા 1 ચમચી,
છીણેલું કોપરું ૪ કપ,
એલચીનો ભૂકો અડચી ચમચી.
રીત :
સૌ પ્રથમ એક તપેલી ગરમ કરી તેમાં કન્ડેન્સ્ડ મિલ્ક રેડો. એ સાઈડ પરથી છૂટું પડે ત્યાં સુધી હલાવતાં રહી થવા દો. ગેસ પરથી ઉતારી ઠંડું કરો. તેમાં કિસમિસ, બદામનાં ટુકડા અને એલચી પાવડર મિક્સ કરો. એ મિશ્રણના નાના નાના ભાગ કરી લાડુ વાળો. …

સાબુદાણા-બટાટાના વડાં

July 30, 2012 – 12:53 pm | 1,529 views

સામગ્રી :
બટાટા ૧ કિલો,
સાબુદાણા ૨૫૦ ગ્રામ,
કોથમીર ૧ ઝૂડી,
૬ વાટેલાં લીલાં મરચાં,
૧ લીંબુનો રસ, તજ ૪ ટુકડા,
લીલા નાળિયેરનું ખમણ ૫૦ ગ્રામ,
લવીંગનો ભૂકો ૨ ચમચી, મીઠું પ્રમાણસર
રીત :
સૌપ્રથમ બટાટાને બાફીને તેની છાલ ઉતારીને તેનો છૂંદો કરવો. ત્યારબાદ સાબુદાણાને ધોઈને બે કલાક પલાળી રાખવા. સાબુદાણા ફૂલી જાય એટલે તેને ચાળણીમાં કાઢીને કોરા કરવા. ત્યારબાદ બટાટાના માવામાં સાબુદાણા, મીઠું વાટેલાં મરચાં, ઝીણી સમારેલી કોથમીર, …

મકાઈની કચોરી

July 30, 2012 – 12:52 pm | 1,150 views

સામગ્રી :
લીલી મકાઈ ૫૦૦ ગ્રામ,
લીલાં મરચાં ૧૦ નંગ,
કોથમીર ૫૦ ગ્રામ,
લીંબુ ૧ નંગ, મેંદો ૨૫૦ ગ્રામ,
મીઠું-હળદર, ધાણા-જીરું સ્વાદ મુજબ,
તળવા માટે તેલ, ૧ ચમચી તલ,
૧ ચમચી વરિયાળી, ૫૦ ગ્રામ કોપરાની છીણ,
તળવા માટે તેલ
રીત :
સૌપ્રથમ મકાઈનાં છોતરાં ઉખાડી આખાને આખા મકાઈ દાણા સાથે કૂકરમાં ચાર સીટી મારી બાફી લો. ઠંડા પડે એટલે ચાકુ વડે દાણા ઉતારી લેવા. તે દાણા પાણીમાં નીતારી નાંખવા, જેથી …

રવા ના લાડુ

July 30, 2012 – 12:49 pm | 1,275 views

સામગ્રી :
રવો 250 ગ્રામ,
દળેલી ખાંડ 250 ગ્રામ,
ઘી 150 મિલી,
કાજુ 30 ગ્રામ, કિસમિસ 30 ગ્રામ,
એલચી 10 ગ્રામ.
રીત :
સૌપ્રથમ રવાને આછો બદામી રંગનો શેકીને મિક્સરમાં દળી લો. તેમાં ખાંડ અને એલચી મિક્સ કરો. હવે થોડા ઘીમાં કાજુના ટૂકડા અને કિસમિસ સાંતળીને રવાના મિશ્રણમાં નાંખો. બાકી રહેલું ઘી ગરમ કરીને ઓગળે એટલે રવના મિશ્રણમાં નાંખી દો. મિશ્રણને બરાબર એકરસ કરો જેથી લાડુ વાળતી …

ફરાળી ચેવડો

July 30, 2012 – 12:48 pm | 741 views

સામગ્રી :
બટાટા 500 ગ્રામ,
તલ 30 ગ્રામ, કાજુ 50 ગ્રામ,
લાલ મરચું 2 ચમચી, મીઠો લીમડો 3-5 પાન,
બુરુખાંડ ર ચમચી, શીંગદાણા 100 ગ્રામ,
વરિયાળી 30 ગ્રામ, મીઠું પ્રમાણસર,
લીલા મરચાં 2 નંગ, તળવા માટે તેલ, લીંબુના ફૂલ એક ચપટી.
રીત :
સૌપ્રથમ બટાટાને છોલીને છીણી નાંખવા, તે પછી બટાટાના છીણને પાણીમાં નાંખીને કોરા કપડાં પર પાથરી દેવું. ત્યારબાદ એક કડાઈમાં તેલ લઈ ગેસ પર ગરમ કરવા …

ચ્‍યવનપ્રાશ અવલેહ (જીવન)

May 25, 2012 – 12:28 pm | 1,456 views

સામગ્રી :
તાજા રસીલા આંમળાં ૨.૨૫ કિલો,
મધ ૨૦૦ ગ્રામ,
ખાંડ ૩.૫ કિલો
વાંસકપૂર ૫૦ ગ્રામ,
એલચી ૫ ગ્રામ,
આસન ૫ ગ્રામ,
બદામ ૧૦ ગ્રામ,
બરાસપૂર ૫ ગ્રામ,
તજ-લવિંગ ૫-૫ ગ્રામ,
તમાલપત્ર ૫ ગ્રામ,
અવક, ચિપ્રક ૫-૫ ગ્રામ.
કેસર ૨ ગ્રામ
બનાવવાની વિધિ :
પહેલાં તો આમળાને ધોઇ લો. ત્‍યારબાદ તેમાં વાંસની સળી કે સ્‍ટીલના કાંટા વડે કાણાં પાડી લો. અને તેને ૧ રાત માટે ચૂનાના નિતર્યા પાણીમાં પલાળી રાખો. બીજા દિવસે તેને પાણીથી …