પ્રસિદ્ઘ કૃતિઓ અને કર્તાઓ

અકબરનામા – અબ્‍દુલ ફઝલ

અભિજ્ઞાનશાકુંતલ – કાલિદાસ

અનટોલ્‍ડ સ્‍ટોરી – બી. એન. કૌલ

અવર ફિલ્‍મ્સ, ધેર ફિલ્‍મ્‍સ – સત્‍યજિત રે

આઇન-એ-અકબરી – અબુલ ફઝલ

આઝાદી – ચમન ન્‍હાલ

આનંદમઠ – બંકિમચંદ્ર ચેટરજી

ઇન્ડિયા થ્રુ એઇસજી – જદુનાથ સરકાર

ઇન્ડિયા ફ્રૉમ કર્ઝન ટુ નેહરુ ઍન્‍ડ આફ્ટર – દુર્ગાદાસ

ઉર્વશી – દિનકરજી

ઉત્તરરામચરિત – ભવભૂતિ

કામસૂત્ર – વાત્‍સયાયન

કાદંબરી – બાણભટ્ટ

કુમારસંભવ – કાલિદાસ

કૂલી – મુલ્‍કરાજ આનંદ

ગણદેવતા – તારાશંકર બંદોપાધ્‍યાય

ગાઇડ – આર. કે. નારાયણ

ગ્લિમ્‍પસીસ ઑફ વર્લ્‍ડ હિસ્‍ટ્રી – પંડિત જવાહરલાલ નેહરુ

ગીતા પ્રવચનો – વિનોબા ભાવે

ગીતા રહસ્‍ય – બાળ ગંગાધર ટિળક

ગીતાંજલી – રવીન્‍દ્રનાથ ટાગોર

ગોદાન – પ્રેમચંદજી

ચરકસંહિતા – ચરક ઋષિ

જજમેન્‍ટ – કુલદીપ નાયર

ટુ સર્વોદય – જયપ્રકાશ નારાયણ

નાટ્યશાસ્‍ત્ર – ભરતમુનિ

પંચતંત્ર – પંડિત વિષ્‍ણુ શર્મા

હિતોપદેશ – પંડિત વિષ્‍ણુ શર્મા

પ્રથમ પ્રતિશ્રુતિ – આશાપૂર્ણાદેવી

પ્રિઝન ડાયરી – જયપ્રકાશ નારાયણ

પ્રાચીન સાહિત્‍ય – રવીન્‍દ્રનાથ ટાગોર

પેસેજ ટુ ઇંગ્‍લૅન્‍ડ – નીરદ સી. ચૌધરી

બાબરનામા – બાબર

ભારતમાં અંગ્રેજી રાજ – પંડિત સુન્‍દરલાલ

મધુશાલા – ડૉ. હરિવંશરાય બચ્‍ચન

મહારાજા – દિવાન જર્મનીદાસ

રસ સિદ્ઘાંત – ડૉ. નગેન્‍દ્ર

રામાયણ – મહર્ષિ‍ વાલ્‍મીકિ

સત્‍યના પ્રયોગો – મહાત્‍મા ગાંધી

શૃંગારશતક – ભર્તૃહરી

રામચરિતમાનસ – તુલસીદાસ

રોઝિઝ ઇન ડિસેમ્‍બર – એમ. સી. ચાગલા

લાઇફ ડિવાઇન – મહ‍ર્ષિ‍ અરવિંદ

વી ધ પીપલ – નાની પાલખીવાલા

વ્‍હીલ ઑફ હિસ્‍ટ્રી – ડૉ. રામમનોહર લોહિયા

સર્વોદય દર્શન – દાદા ધર્માધિકારી

સેતાનિક વર્સિઝ – સલમાન રશ્‍દી

હંગરી સ્‍ટોન્‍સ – રવીન્‍દ્રનાથ ટાગોર

By Jitendra Ravia

Jitendra RaviaIndian Journalist/Reporter, Editor of Daily News Paper, Writer/author of Magazine jeevanshailee, with responsibility of the Electronic media channel, GTPL.

jeevanshailee-requirement-ad
 
itinerary plus
Price 799 Rs.
 
itinerary plus
Price 599 Rs.
 
travel gujarati
Price 399 Rs.
 
 
 
market decides
 
 
Spread the Word - jeevan shailee
 
market decides
 
Gujarati Social Network
કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે... અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી.... jeevanshailee-requirement-ad
 
Sponsors