Headline »

આપણી આસપાસ બનતી ધટનાઓની ચિંતા કરવી ખરી?

August 23, 2018 – 10:00 am | 1,193 views

આપણી આસપાસ બનતી ધટનાઓની ચિંતા કરવી ખરી?
* ચિંતા કરવાથી ધટનાઓ પર સારી અસર થતી હોય તો ચિંતા કરી વાજબી ગણાય; પણ ધટનાઓમાં રૂપાંતર ન થતુ હોય તો ચિંતા કરવાને બદલે કાંઈ નક્કર થઈ શકતું હોય તો કરવું પુરુષાર્થ કરતો રહેવો.ચિંતા કરવાથી કોઈ કામ ઊકલતુ નથી; ઊલટુ કામ બગડવાની શક્યતા વધારે રહે છે.

Read the full story »
યુવા જીવનશૈલી

યુવા જીવનશૈલી

બિઝનેશ જીવનશૈલી

બિઝનેશ જીવનશૈલી

આધ્યાત્મિક જીવનશૈલી

આધ્યાત્મિક જીવનશૈલી

સ્ત્રી જીવનશૈલી

સ્ત્રી જીવનશૈલી

અન્ય…

અન્ય…

Home » Archive by Category

Articles in Headline

પ્રશ્નો ઉકેલવા શું કરવું જરુરી ?

March 8, 2014 – 5:13 pm | 366 views

પ્રશ્નો ઉકેલવા શું કરવું જરુરી ?
* પ્રુર્વગ્રહ વિના પ્રશ્નોને તપાસવા.
* સામી વ્યક્તિના દષ્ટિકોણનો વિચાર કરવો.
* અન્ય વ્યક્તિઓને કે સંયોગોને દોષ ન આપવો.
* બધા વિકલ્પો વિચારી જોવા.
* નિષ્ણાતની સલાહ લેવી.
* વ્યવહારુ બનવું.
* પ્રશ્નને સમજવા પુરતો સમય લેવો.
* પ્રશ્નની તરફેણમાં અને વિરુધ્ધમાં શું છે તે સમજી લેવું.

પ્રકૃતિ શું છે?

March 7, 2014 – 11:19 am | 615 views

પ્રકૃતિ શું છે?
* ઇચ્છાશક્તિ અને તેના અંતર્ગત ત્રણ ગુણ સહિત ચોવિસ તત્વોનો સમુહ અથવા પરમાત્માની ક્રિયાશક્તિ.
* પ્રગટીકરણનો મૂળ સ્રોત.
* સર્વનું સ્થુલ કારણ.
* પ્રરમાત્માનું પ્રગટ સ્વરુપ.
* પ્રરમાત્માની વિષયો પરત્વેની ગતિ.
* અવ્યક્ત ગર્ભબીજ.
* સર્વ રુપોનું આદિ સ્થાન.

કંટાળૉ કેમ આવે છે ?

March 6, 2014 – 10:58 am | 371 views

કંટાળૉ કેમ આવે છે ?
* જીવનનું ધ્વેય સ્પષ્ટ નથી.
* ઓછી મહેનતે વધારે રળાવું છે અથવા મેહનત કર્યા વિના વધુ મેળવવું છે.

ખરો શિક્ષિત કોણ ?

March 5, 2014 – 5:12 pm | 368 views

ખરો શિક્ષિત કોણ ?
* અનેક વિકલ્પો વચ્ચે સ્વસ્થ રહી શકે તે.
* વિવિધ શકયતાઓ વચ્ચે જેનો આત્મવિશ્વાસ ડગી જતો નથી તે.

આ જગતમાં અપ્રગટ શું છે?

March 4, 2014 – 2:14 pm | 355 views

આ  જગતમાં અપ્રગટ શું છે?
* સુક્મ શરીરના ધટાકો.
* જીવ,આત્મા અને પરમાત્મા.
* જન્મ પહેલાની અને મરણ પછીની સ્થિતિ.

સૃષ્ટિમાં અને લોકાન્તરમાં શું ભેદ છે ?

February 28, 2014 – 10:18 pm | 420 views

સૃષ્ટિમાં અને લોકાન્તરમાં શું ભેદ છે ?
* સૃષ્ટિમાં ચોવીસ તત્વો રહેલા છે;
-પાચ મહાભુત+પાંચ જ્ઞાનેદ્રિયો+પાંચ કર્મેન્દ્રિયો+શબ્દ સ્પર્શ,રૂપ,રસ અને ગંધ એ પાંચ એ પાંચ તન્માત્રાઓ+અન્તઃકરણ=મન, બુધ્ધિ,ચિત અને અહંકાર.
* લોકાન્તરમાં ઓગણિસ જ તત્વો રહેલા છે.
-પાંચ મહાભુતો સિવાયના બધા જ તત્વો.

સંસારમાં અમૃતનો અનુભવ કયાં થાય?

February 27, 2014 – 3:46 pm | 332 views

સંસારમાં અમૃતનો અનુભવ કયાં થાય?
* અસીમ પ્રેમમાં.

વાણીનો કયારે ઉપયોગ ન કરવો?

February 26, 2014 – 11:50 am | 424 views

વાણીનો કયારે ઉપયોગ ન કરવો?

* ક્રોધની પળોમાં મૌન રહેવું.

-તલવારનો ધા રુજાઈ જાય છે પણ વાણીનો ધા જીવનભર અંક્તિ થઈ જતો હોય છે.
* કોઈનું અહિત થતું હોય તેવી વાણી ન ઉચ્ચારવી.
* સામી વ્યક્તિ સાંભળાવા તૈયાર ન હોય ત્યારે ન બોલવું.

પ્રાયશ્ચિત કોને કહેવાય ?

February 25, 2014 – 11:17 am | 444 views

પ્રાયશ્ચિત કોને કહેવાય ?
* કરેલા દુરાચાર કે ક્રોધને ભુલી જવા માટેની તપશ્ચર્યા;એટલે કે ફરી એ દોષ ન થાય એ જાગૃતિ.

હ્રદયને કોણ ટાઢક આપી શકે ?

February 24, 2014 – 10:32 am | 395 views

હ્રદયને કોણ ટાઢક આપી શકે ?
* નિર્મળ પ્રેમ.