Headline »

આપણી આસપાસ બનતી ધટનાઓની ચિંતા કરવી ખરી?

August 23, 2018 – 10:00 am | 1,201 views

આપણી આસપાસ બનતી ધટનાઓની ચિંતા કરવી ખરી?
* ચિંતા કરવાથી ધટનાઓ પર સારી અસર થતી હોય તો ચિંતા કરી વાજબી ગણાય; પણ ધટનાઓમાં રૂપાંતર ન થતુ હોય તો ચિંતા કરવાને બદલે કાંઈ નક્કર થઈ શકતું હોય તો કરવું પુરુષાર્થ કરતો રહેવો.ચિંતા કરવાથી કોઈ કામ ઊકલતુ નથી; ઊલટુ કામ બગડવાની શક્યતા વધારે રહે છે.

Read the full story »
યુવા જીવનશૈલી

યુવા જીવનશૈલી

બિઝનેશ જીવનશૈલી

બિઝનેશ જીવનશૈલી

આધ્યાત્મિક જીવનશૈલી

આધ્યાત્મિક જીવનશૈલી

સ્ત્રી જીવનશૈલી

સ્ત્રી જીવનશૈલી

અન્ય…

અન્ય…

Home » Archive by Category

Articles in બિઝનેશ જીવનશૈલી

રસાયણોનો ભંડાર એટલે સમુદ્ર

February 20, 2012 – 1:50 pm | 1,918 views

સમુદ્ર એટલે રસાયણોનો ભંડાર
સમુદ્ર અંગે પૌરાણિક સંદર્ભ જોઇએ તો યાસ્‍કે આપેલી સમ-ઉદ-દ્રવન્તિ નધઃ એવી નિરૂકિત અનુસાર વળી વેદમાં આવતા સંદર્ભ પ્રમાણે પૃથ્‍વી પર રહેલા પાણીનો સમુહઃ અમરકોષમાં બધાને ભીંજવનાર જળભર્યા સાગરને સમુદ્ર કહ્યો છે. પૃથ્‍વીને સમુદ્ર મેખલા કહેવામાં આવે છે. શાસ્‍ત્રોમાં આની ઉત્‍પતી માટે ઘણું આપવામાં આવ્‍યું છે.

સમુદ્ર રસાયણો ફૂગ, જીવાણુઓ, સૂક્ષ્‍મ શેવાળ, દરિયાઇ છોડવા, વાદળી, નરમ પરવાળા, કરચલા, મૃદુ …

જીન ટેકનોલોજીના વિકાસ (વૈજ્ઞાનિકોને નોબેલ પુરસ્‍કાર)

February 20, 2012 – 1:33 pm | 1,045 views

તબીબી ક્ષેત્રે દરરોજ નીતનવા સંસોધનો થતા રહે છે. તેમજ નવા ઉપકરણો ઓપરેશન માટે શોધાતા હોય છે. આજે એવા ઘણા ઓપરેશન થાય છે કે જેમાં શરીરમાં કાપા મૂકવાની જરૂરિયાત રહેતી નથી. આંખના ઓપરેશનો જેવા કે મોતીયા વગેરે થોડી મિનિટોમાં થઇ જાય છે. અગાઉ એક માસ સુધી પાટા બાંધી રાખવા પડતાં, એ જ રીતે પેટ, આંતરડા, પથરી વગેરે ઓપરેશન સરળ બન્યા છે. …

ઇન્‍ફોર્મેશન ટેકનોલોજીના ક્ષેત્રે ભારત

February 20, 2012 – 1:18 pm | 1,082 views

જહોન મૌચલી અને જે. પ્રિસ્‍પેર ઇકર્ટે અને તેમની ટીમે મૂરે સ્‍કૂલ ઓફ એન્જિનિયરીંગ, ફિલાડેલ્‍ફીયા ખાતે ૧૯૪૫માં પ્રથમ કોમ્‍પ્‍યુટર બનાવ્‍યું. ‘એનિઆર્ક‘ તરીકે ઓળખવામાં આવતું જેમાં ર૦,૦૦૦ વધુ વાલ્‍વ હતા અને એક વિશાળ ઓરડામાં રાખવામાં આવેલ. જ્યારે ૧૯૫૪માં ટાટા ઇન્સ્ટિટયૂટ ઓફ ફન્‍ડામેન્‍ટલ રિસર્ચ ખાતે પ્રથમ ડીજીટલ કોમ્‍પ્‍યુટરના વિકાસની શરુઆત થઇ.
ભારતમાં ૧૯૫૫માં એઇસી-ર એમ કોમ્‍પ્‍યુટર ઇન્ડિયન સ્‍ટેટિસ્ટિકલ ઇન્સ્ટિટયૂટમાં લંડનથી આવેલ ૧૯૫૭માં મુંબઇ ખાતે …

વૃક્ષ વાવો…. સમૃદ્ધિ લાવો…

January 19, 2012 – 11:18 am | 2,427 views

વૃક્ષ વાવો…. સમૃદ્ધિ લાવો….
આગામી ઋતુમાં તમે પણ તમારી રાશિ મુજબ તમારા ઘરમાં, આંગણામાં, બગીચામાં, ઓફિસે, ફેકટરીમાં કે સ્કુલમાં વૃક્ષો વાવો અને દેવતાઓને તથા ધરતીમાતાને પ્રસન્ન કરો.
* કાગડા અને વૃક્ષથી થતાં શુકન
(૧) વૃક્ષો પર કાગડા બેસીને રમતાં હોય કે આનંદ પ્રમોદ કરતા હોય તો નીચે મુજબ લાભ થાય છે.
અ.નં.    વૃક્ષનું નામ      શું લાભ થાય
૧.    આસોપાલવ     = ધન લાભ
૨.    અખરોટ    =  …

આફતને અવસરમાં ફેરવતી મનની ૧૧ શક્તિઓ વિશે જાણો

January 17, 2012 – 12:00 pm | 2,610 views

આફતને અવસરમાં ફેરવતી મનની ૧૧ શક્તિઓ વિશે જાણો
૧.પ્રબળ ઇચ્છાશક્તિ
વ્‍યક્તિની કોઈપણ કારણથી ઈચ્છાશક્તિ તૂટે ત્યારે તે કાર્ય કરી શકતો નથી અને કાર્ય ન કરવાનાં કારણો શોધે છે. પ્રબળ ઈચ્છાશક્તિ ધરાવતી વ્યક્તિઓએ ઈતિહાસ રચ્યો છે અને માનવજાતને પ્રગતિના પંથે લઈ ગયા છે. ગાંધીજીની આઝાદી માટેની પ્રબળ ઇચ્છાશક્તિએ ભારતના લોકોને જાગૃત કરી આઝાદી મેળવી. તેનસીંગ જેવી પ્રબળ ઇચ્છાશક્તિ ધરાવતી વ્‍યક્તિઓએ જીવસટોસટનાં સાહસો કરી …

પુરાણકાળ અનુસાર સમય

December 23, 2011 – 10:21 am | 1,340 views

૧૮ નિમેષ (આંખનો પલકારો) = ૧ કાષ્ઠા

૪,૩૨,૦૦,૦૦,૦૦૦ વર્ષ = એક બ્રહ્ન રાત

ભારતરત્ન મેળવનારના નામની યાદી

December 23, 2011 – 8:42 am | 2,190 views
ભારતરત્ન મેળવનારના નામની યાદી

ભારતરત્ન મેળવનારના નામની યાદી
નામ                           ભારતરત્ન મેળવનાર વર્ષ
અત્યારે છેલ્લા ત્રણ વર્ષથી કોઇને પણ ભારતરત્ન પુરસ્કારથી સન્માનિત નથી કર્યા
પંડિત ભીમસેન જોશી (૪ફેબ્રુઆરી૧૯૨૨-૨૪જાન્યુઆરી૨૦૧૧)(સંગીત) =૨૦૦૮
લત્તા મંગેશકર   (૧૯૨૯ —)(સંગીત ) = ૨૦૦૧

 

બારે મેઘ ખાંગા થયાકયરે કહેવાય.

December 20, 2011 – 8:19 am | 553 views

૧. ફરફર : માત્ર રૂવાડાં ભીના થાય એવો વરસાદ
૨. છાંટા : ફરફર કરતાં વધુ પણ પ્રમાણમાં ઘણો ઓછો વરસાદ
૩. ફોરાં : છાંટા કરતા વધારે. જમીન પર પડતું ટીપું એકાદ ઈંચ જગ્યાને પલાળે એવો વરસાદ
૪. કરાં : ફોરાં કરતા મોટા ટીપાં, જે બરફ રૂપે વરસે
૫. પછેડી વા : પછેડી હોય તો રક્ષણ મળે તેવો વરસાદ
૬. નેવાંધાર : ઘરના નળિયા સંતુપ્ત થઈ …

આવી રીતે ચાલે છે શેર બજાર !!!!!

December 6, 2011 – 12:39 pm | 3,564 views

એક વાર એક ગામમાં એક માણસ આવ્યો. તેણે ગામવાસીઓને…
એક વાર એક ગામમાં એક માણસ આવ્યો. તેણે ગામવાસીઓને કહ્યું કે તેને વાંદરાઓ
પકડવા છે. પ્રત્યેક વાંદરા પાછળ તે ગામવાસીઓને ૧૦ રૂપિયા આપશે. ગામવાળા
તો ખુશ થઇ ગયા અને નજીકના જંગલમાં જઈને વાંદરાઓ પકડવા લાગ્યા.
વાંદરા પકડવા માટે ગામવાળાઓમાં તો જાણે સ્પર્ધા જ જામી ગયી. દરેક જણ
વાંદરાઓ પકડતા અને તે માણસ દરેક વાંદરા પાછળ ૧૦ …

તો ભ્રષ્ટાચાર આપોઆપ દુર થશે..!!

December 3, 2011 – 10:24 am | 2,128 views
તો ભ્રષ્ટાચાર આપોઆપ દુર થશે..!!

જે શુભ દિવસથી નીચેની બાબતોની શરુઆત પોતાનાથી કરીશું તો ભ્રષ્ટાચાર આપોઆપ દુર થશે..!!