भगवद गीता – विडियो प्रवचन – अध्याय २ – आत्मा की प्रकृति – Bhagavad Gita – Video Lecture/Chapter 2 – Nature of Soul – ભગવદ ગીતા – વિડિયો પ્રવચન અધ્યાય ૨ –  આત્માની પ્રકૃતિ   Bhagavad Gita – Video Lecture – Chapter 1 to 18  भगवद गीता – विडियो प्रवचन –  अध्याय  १ से १८ ભગવદ ગીતા – વિડિયો પ્રવચન – અધ્યાય ૧ થી ૧૮  

भगवद गीता – विडियो प्रवचन – अध्याय १ – विषाद योग –  Bhagavad Gita – Video Lecture/Chapter 1 –  Visada Yoga – ભગવદ ગીતા – વિડિયો પ્રવચન – અધ્યાય ૧૮ – વિષાદયોગ   Bhagavad Gita – Video Lecture – Chapter 1 to 18  भगवद गीता – विडियो प्रवचन –  अध्याय  १ से १८ ભગવદ ગીતા – વિડિયો પ્રવચન – અધ્યાય ૧ થી ૧૮  

भगवद गीता – विडियो प्रवचन – अध्याय ३ – कर्मयोग – Bhagavad Gita – Video Lecture/Chapter 3 – Karma Yoga – ભગવદ ગીતા – વિડિયો પ્રવચન અધ્યાય ૩ – કર્મયોગ   Bhagavad Gita – Video Lecture – Chapter 1 to 18  भगवद गीता – विडियो प्रवचन –  अध्याय  १ से १८ ભગવદ ગીતા – વિડિયો પ્રવચન – અધ્યાય ૧ થી ૧૮

ગાયમાતાની વ્યથા ગાયમાતાની વ્યથા

ગાયમાતાની વ્યથા સ્વર્ગ ભુવનમાંથી ઊતરી હું, નંદ ધેર રહેતી હું, ગોકુલની ગાવલડી… ખીલેથી છોડી મને ભલે છોડી,મને રઝડતી મેલવી નોતી.હું… રઝડતી મેલી મને ભલે મેલી,મુંબઈ મોકલવી નોતી.હું… મુંબઈ મેલી મને ભલે મેલી,મને કરવત કાપવી નોતી.હું… કરવતે કાપી મને ભલે કાપી,મને સિંડલે ભરવી નોતી.હું… સુંડલે ભરી મને ભલે ભરી,મને ચુલે ચડાવવી નોતી.હું… ચુલે ચડાવી મને ભલે ચડાવી,મને ખાવામાં લેવી નોતી.હું… ખાવામાં લીધી મને ભલે લીધી,મને માં કહેવી નોતી.હું…

શ્રીકૃષ્ણનું જીવનદર્શન શ્રીકૃષ્ણનું જીવનદર્શન શ્રીકૃષ્ણનું જીવનદર્શન શ્રીકૃષ્ણનું જીવનદર્શન

શ્રીકૃષ્ણનું જીવનદર્શન ઇશ્વર એક પણ નામ અનેક. વ્યક્તિ એક પણ સ્વરૃપ અનેક. ગોવાળ એક પણ ગાયો અનેક. ગોપ એક પણ ગોપીઓ અનેક. મૂર્તિ એક પણ મંદિરો અનેક. બ્રહ્માંડો ચૌદ પણ બ્રહ્મ એક. ભગવાન એક પણ ભક્તો અનેક. અવતારો અનેક પણ એ બધામાં ‘પૂર્ણ પુરૃષોત્તમ એક. બાળક એક પણ માતા પિતા બે… એ કોણ ? એ છે આપણો લાલો, કાનુડો, કાનજી. રાણીઓ અનેક પણ રાજા એક. પ્રેમીઓ અનેક પણ પ્રેમી એક. ચક્રો અનેક પણ પ્રસિદ્ધ સુદર્શન ચક્ર તો એક જ. પર્વતો અનેક પણ પુણ્યશાળી ગોવર્ધન પર્વત એક. યોગીઓ અનેક પણ યોગેશ્વર […]

ભારતના પંચકાશી : ભારતના પંચકાશી : ભારતના પંચકાશી : ભારતના પંચકાશી : ભારતના પંચકાશી :

ભારતના પંચકાશી : ૧. કાશી (વારાણસી) ૨. ગુપ્તકાશી (ઉત્તરાખંડ) ૩. ઉત્તરકાશી (ઉત્તરાખંડ) ૪. દક્ષિણકાશી (તેનકાશી – તમિલનાડુ) ૫. શિવકાશી (તમિલનાડુ) ૧. કાશી (વારાણસી) કાશી : ઉત્તર પ્રદેશ રાજ્યના વારાણસી જિલ્લાનું મુખ્ય મથક છે.વારાણસી ગંગા નદીને તીરે વસેલું શહેર છે અને તેની ગણના વિશ્વનાં સૌથી જુના વસેલા અને સતત વસવાટ ધરાવતા શહેરોમાં થાય છે તે બનારસ કે કાશી તરિકે પણ જાણીતું છે.કાશી આ સંસારની સૌથી પુરાણી નગરી કહેવાય છે. પ્રાચીન ગ્રંથ ઋગ્વેદમાં કાશી નગરીનો ઉલ્લેખ જોવા મળે છે. આ નગરી ભગવાન વિષ્ણુ (માધવ) પુરી હતી. જે સ્થળે શ્રીહરિકના આનંદાશ્રુ પડ્યાં હતાં, […]

હિમાલય ના ચાર ધામ,ગંગા નદી,ગંગોત્રી

ગંગા નદી બ્રહ્મવૈવર્ત પુરાણમાં ગંગાને સંબોધિત કરનાર એક વાક્યમાં ભગવાન પોતે કહે છે કે- પૃથ્વી પર લાખો જન્મ જન્માંતરો બાદ એક પાપી જે પાપનો ઘડો ભરી લે છે તેના પાપ પણ ગંગાના સ્પર્શ માત્રથી જ પાપ ગુમ થઈ જાય છે.ગંગા એ હિંદુઓ દ્વારા પરમ પૂજનીય પૃથ્વી પરની સૌથી પ્રાચીન નદી છે. શિવના હિમાલય અને ગંગા નદી સાથેના સંબંધ  ખુબ જ પ્રખ્યાત છે. હિંદુઓ માટે બધું જ પાણી ભલે ને તે નદી હોય કે સમુદ્ર, ઝરણું હોય કે વરસાદનું પાણી બધું જ જીવનના પ્રતિક સમાન છે અને તેની પ્રકૃતિને તેની દેવી […]

કોને વૃધ્ધાવસ્થા આવતી નથી? * તૃષ્ણાને.

સેવા લેવામાં ગેરલાભ શું? * આળસુ અને બેદરકાર બની જવાય. * અહં બળવાન બને. * સુખ-સગવડમાં ધ્યાન રહ્યા કરે.

સંસ્‍કાર એ જગતના કોઇ પણ ધર્મનું મહત્‍વપૂર્ણ અંગ છે. સંસ્‍કાર (સંસ્‍કારની ધા‍ર્મિક વિધિ) એ જગતના કોઇ પણ ધર્મનું અને તેમાંયે ખાસ કરીને હિંદુ ધર્મનું મહત્‍વપૂર્ણ અંગ છે. ઇતિહાસના પ્રારંભથી સંસ્‍કારો ધાર્મિક તથા સામાજિક એકતાનું પ્રભાવક માધ્‍યમ રહ્યા છે. સંસ્‍કારોનો સંબંધ સંપૂર્ણ જીવન સાથે હોવાથી કોઇ પણ સંસ્‍કૃતિને પૂર્ણ રૂપથી સમજવા માટે સંસ્‍કારોનું અધ્‍યયન મહત્‍વપૂર્ણ છે. ‘સંસ્‍કાર’નો અર્થઃ ‘સંસ્‍કાર’ શબ્‍દની વ્‍યુપતિ સંસ્‍કૃત सम+कृ માંથી થઇ છે, જેનો અર્થ શુદ્ઘ કરવું, પવિત્ર કરવું,સંસ્‍કરણ કરવું એવો થાય છે. અંગ્રેજી Ceremony અને લેટિન Caerimonia (Sanctity) શબ્‍દ દ્વારા સંસ્‍કારનો અર્થ પૂર્ણતયા સમજાવતો નથી. Ceremony શબ્‍દનો […]

jeevanshailee-requirement-ad
 
itinerary plus
Price 799 Rs.
 
itinerary plus
Price 599 Rs.
 
travel gujarati
Price 399 Rs.
 
 
 
market decides
 
 
Spread the Word - jeevan shailee
 
market decides
 
Gujarati Social Network
કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે... અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી.... jeevanshailee-requirement-ad
 
Sponsors