Headline »

સફળતા પ્રાપ્ત કરવા માટેની ભુમિકા કઈ ?

July 4, 2018 – 6:05 pm | 195 views

સફળતા પ્રાપ્ત કરવા માટેની ભુમિકા કઈ ?
* હેતુની સ્થિરતા.
* દઢ નિશ્ચય.
* ધ્વેયની દિશામાં ગતિ.
* આત્મવિશ્વાસ.
* આળસ અને બેદરકારીપણાનો.ત્યાગ.

Read the full story »
યુવા જીવનશૈલી

યુવા જીવનશૈલી

બિઝનેશ જીવનશૈલી

બિઝનેશ જીવનશૈલી

આધ્યાત્મિક જીવનશૈલી

આધ્યાત્મિક જીવનશૈલી

સ્ત્રી જીવનશૈલી

સ્ત્રી જીવનશૈલી

અન્ય…

અન્ય…

Home » Archive by Category

Articles in બિઝનેશ જીવનશૈલી

ગુજરાત અર્થતંત્ર – કૃષિ ઔદ્યોગિક ઉત્પાદન

June 24, 2018 – 10:37 am | 12 views
krishi-agro

 
ગુજરાત અર્થતંત્ર ભારત અંદર નોંધપાત્ર તેમજ કૃષિ ઔદ્યોગિક ઉત્પાદન છે. ગુજરાત ભારતમાં સૌથી વ્યવસાયો કેટલાક નિયંત્રણો [1] રાજ્યના મુખ્ય કૃષિ ઉત્પાદન કપાસ સમાવેશ થાય છે. Groundnuts (મગફળી), તારીખો, શેરડી, દૂધ, અને દૂધ ઉત્પાદનો. ઔદ્યોગિક ઉત્પાદનો સિમેન્ટ અને પેટ્રોલ સમાવેશ થાય છે. ફાળો આ વિશ્વના સૌથી મોટા વહાણ ભાંગવાનો વાડો Alang ખાતે ભાવનગર નજીક ગુજરાત છે. રિલાયન્સ પેટ્રોલિયમ, એક રીલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ …

પૈસા…પૈસા…પૈસા…

July 31, 2013 – 6:59 am | 1,556 views
પૈસા…પૈસા…પૈસા…

પૈસા…પૈસા…પૈસા…
 
પૈસા…પૈસા…પૈસા… અરે હા ભાઈ
રૂપિયા રૂપિયા રૂપિયા
આ જગતમાં જયાં જુઓ ત્યાં સહુને
વહાલા પૈસા…પૈસા…પૈસા..
જન્મ થયો બાબાનો,ત્યાં નર્સે માગ્યા પૈસા.
સાંસરિયામાં કહેવા ગયા,ત્યાં વધામણીના પૈસા
જોષી જુએ જન્મકુંડળી દેવા પડતા પૈસા…પૈસા…પૈસા..
ભણવા માટે નિશાળે ગયો ડોનેશનના પૈસા
નોટ,પેન્સિલ,ચોપડીના દેવા પડતા પૈસા
ભણીગણિને પાસ થયા ત્યાં પાર્ટીના પણ પૈસા
ઊચે હોદે મળી નોકરી સાહેબને ખુશ કરવાના પૈસા
સ્કુટર લાવ્યા,ગાડી લાવ્યાદઈ પૈસા
લાડકોડમાં લાડી લાવ્યા,વરધોડાના પૈસા
તીરથધામે તીરથ કરતા પંડા માગે પૈસા
દર્શન કરતા દીનબંધુના,ભેટપુજાના …

ભારતીય ઔધોગિક જગતના રતનઃ-રતન ટાટા

January 11, 2013 – 12:33 pm | 1,692 views

ભારતીય ઔધોગિક જગતના રતનઃ-રતન ટાટા
* ભારતના ઔદ્યોગિક ક્ષેત્રના મહાન ઉદ્યોગપતિ, ગુજરાતનું ગૌરવ એવા રતન તાતાનો જન્મ ૨૮ ડિસેમ્બર ૧૯૩૭ના રોજ મુંબઈમાં થયો.
* અમેરિકામાં કોરનેલ યુનિવર્સિટીમાં એ આર્કીટેક્ચરનું ભણતા હતા ત્યાંથી પિતાના કહેવાથી એ મુંબઈ પાછા ફર્યા અને તાતામાં નોકરીએ લાગ્યા. એ વખતે તાતાની નેલ્કો નામની બિમાર કંપની હતી એનો હવાલો એમને સોંપવામાં આવ્યો.
* તેઓ ખૂબ ઓછું બોલે છે. કોઇ પાર્ટીમાં …

આળસુ નહીં, આતુર બનશો તો નસીબ બદલાશે

December 22, 2012 – 3:57 pm | 2,133 views

આજના યુવાનો એ સારી પેઠે જાણે છે કે હવે નોકરી મેળવવા અને તેને ટકાવી રાખવાનાં ધોરણો બદલાઈ ગયાં છે. તમામ બાબતોની માહિતી, બુદ્ધિચાતુર્ય, લોકસંપર્ક, લગન, પરિશ્રમ અને નેતૃત્વના ગુણની સાથે જ મેનેજમેન્ટમાં આજે જે જોવામાં આવે છે તે છે સામાન્ય બુદ્ધિ.આ બાબતે કેટલાંક ઉદાહરણ હનુમાનજીના પ્રસ્તુત કર્યા છે. લંકા જતા સમયે તેમને સિંહિકા નામની એક રાક્ષસી મળી, જેને તેમણે મારી …

આઠ સરળ મુદ્દા:ગ્રાહક સેવા

September 28, 2012 – 6:57 am | 1,293 views

તમારી કંપનીની જાહેરાત જ્યારે ગ્રાહક સંતોષના સ્મિત સાથે જુએ, ત્યારે સમજજો કે ગ્રાહક ખુશ છે, કંપનીની પ્રોડક્ટથી તથા સેવાથી પણ! આજકાલ ચારે તરફ \’કસ્ટમર સર્વિસ\’ની વાતો જોરશોરથી થાય છે. તમે જો સેલ્સના ક્ષેત્રે કાર્યરત હશો, તો તમે પણ ગ્રાહકને વધુ સારી સર્વિસ આપવાની અસંખ્ય રીત જાણતા જ હશો. આ વિષયમાં તમે વધુ ને વધુ માહિતી મેળવવાનો પ્રયત્ન ચાલુ જ રાખજો.
મારે તમારી સાથે સારી સર્વિસ \’શા\’ માટે …

ગુજરાતની મુખ્‍ય સાહિત્‍ય સંસ્‍થાઓ

May 12, 2012 – 11:52 am | 2,718 views

(૧) ગુજરાત વર્નાકયુલર સોસાયટી (ગુજરાત વિદ્યાલય) :
આ સંસ્‍થાની સ્‍થાપના ૨૬ ડિસેમ્‍બર, ૧૮૪૮ના રોજ ફાર્બસ સાહેબે અમદાવાદમાં કરી હતી. ૪ એપ્રીલ, ૧૮૪૯ના રોજ આ સંસ્‍થાએ ‘વરતમાન’ (અઠવાડિક) પ્રગટ કર્યું. ૧૫ મે, ૧૮૫૦ના રોજ ‘બુદ્ઘિપ્રકાશ’ (પખવાડિક) શરૂ કર્યું. આજે પણ ‘બુદ્ઘિપ્રકાશ’ (માસિક) પ્રગટ થાય છે.ઇ.સ. ૧૮૪૯માં ‘નેટિવ લાઇબ્રેરી’ની સ્‍થાપના કરવામાં આવી. અમદાવાદના ભદ્ર વિસ્‍તારમાં આવેલું આ પુસ્‍તકાલય હિમાભાઇ ઇન્સ્ટિટયૂટ તરીકે પ્રખ્‍યાત છે. …

વાસ્‍તુ અને વાસ્‍તુપુરુષ

May 12, 2012 – 11:44 am | 1,224 views

આપણા રૈવાજિક વાસ્‍તુશાસ્ત્રનો કન્‍સેપ્‍ટ એટલો ઓરિજિનલ અને વૈજ્ઞાનિક છે કે આપણે આશ્ચર્યચકિત થઈ જઈએ. ભારતીય પરંપરામાં વાસ્‍તુપુરુષની કલ્‍પના કરવામાં આવી છે, તથા તેના આધારે વાસ્‍તુમંડલ તૈયાર કરવામાં આવે છે. આપણી જરૂરિયાત મુજબ આપણે અલગ-અલગ પદના વાસ્‍તુ-મંડલનો ઉપયોગ કરી શકીએ. પરંતુ સર્વ સામાન્‍ય ઉપયોગ માટે તથા ગુણધર્મ ચકાસણીમાં પૂરવાર થયેલ વાસ્‍તુમંડલ ૮૧ પદનું છે. વાસ્‍તુમંડલમાં દરેકે-દરેક ભાગને દેવોના નામ સાથે સાંકળવામાં …

ચાણક્ય – સંસારમાં રહીને સુખી થવા માટેની કળા

May 1, 2012 – 11:41 am | 6,120 views

1. ઘણા માણસો માને છે કે પૈસાથી સુખ મળે છે. બીજા કેટલાક લોકો માને છે કે સમાજમાં પ્રસિદ્ધિથી અને સત્તાથી સુખ મળે છે. ઘણા લોકોને જમીનજાગીરમાં અને જરજવેરાતમાં સુખ દેખાય છે, પણ જેમની પાસે આ બધું છે, તેઓ પણ ખરેખર સુખી નથી. તો પછી સાચા સુખની પ્રાપ્તિ કોને કહેવાય ? આ સવાલનો જવાબ આપણને \’ચાણકયનીતિ\’ માંથી મળે છે.
2. હકીકતમાં સુખની …

ચાણક્યનાં વ્યવહાર સૂત્રો

April 30, 2012 – 5:23 pm | 2,172 views

 
મૂર્ખ શિષ્યને ઉપદેશ આપવો નહિ.
દુષ્ટ સ્ત્રીનું ભરણપોષણ કરવું જોઈએ નહિ.
દુઃખી લોકોનો સંગ કરવો નહિ.
પત્ની પતિવ્રતા, મિત્ર સમજુ, અને સેવક આજ્ઞાકારી હોવાં જોઈએ.
ખરાબ દિવસો માટે ઘનસંચય (બચત) કરવો જોઈએ.
જે દેશમાં સન્માન ન મળે, આજીવિકા ન મળે, ભાઈ-ભાંડું રહેતા ન હોય, અભ્યાસની સગવડન હોય ત્યાં રહેવું નહિ.
પત્નીની પવિત્રતા, મિત્રની મિત્રતા, સેવકોની નિષ્ઠા – સૌની કસોટી કરી લેવી જોઈએ.
પત્ની તરીકે કન્યા પસંદ કરવામાં, …

ADDRESSES OF GUJARATI SAMAJ: rajasthan,ગુજરાતી સમાજ,રાજસ્થાન

April 22, 2012 – 1:02 pm | One Comment | 17,711 views

ADDRESSES OF GUJARATI SAMAJ: rajasthan
ગુજરાતી સમાજ,રાજસ્થાન
Rajasthan Back to Address
Sr.No    Samaj Name    Address    Office Phone    Email
1         1/1923 motilal tejawat nagar, dewali, udipuar
Designation : Association
City : Udaipur
State : Rajasthan
Country : India     0294-2457224     pinakin.shikari@gmail.com
2         Shree Gujarati Samaj Chhitod
Designation : Association
City : Chhitod
State : Rajasthan
Country : India     –     –
3     BIKANER GUJARATI SAMAJ     BIKANER GUJARATI …