\”સુવિચાર\”
WhatsAppFacebook0Google+0Twitter0StumbleUpon0Pinterest0Reddit0

* કુદરતી દુઃખ એક કસોટી છે,જયારે ઊભુ કરેલુ  દુઃખ એક શિક્ષા છે. શ્રી અરવિંદ…
* સમર્પણ એક અતિશુધ્ધ અંતઃકરણીય કર્મ છે.
* અંદરની યોગ્યતાને પ્રકાશિત કરવા ગુરૂનો સ્પર્શ જરુરી છે.
* ત્યાગ અને મહેનતથી જ સાચા સમજનું નિર્માણ થાય છે.
* જીવનમાં તક ગમે ત્યારે આવી શકે છે,વ્યકિત એ તકને પારખી શકતો નથી અન પાછળથી પસ્તાય છે.

By Jitendra Ravia

Jitendra RaviaIndian Journalist/Reporter, Editor of Daily News Paper, Writer/author of Magazine jeevanshailee, with responsibility of the Electronic media channel, GTPL.