વિવિધ ભાષાઓના પ્રખ્યાત લેખકો
વિવિધ ભાષાઓના પ્રખ્યાત લેખકો
અસમી :
હેમચંદ્ર બરૂઆ, માધવ કોંડાલી, હેમચંદ્ર ગોસ્વામી, બીરેન્દ્રકુમાર ભટ્ટાચાર્ય.
બંગાળી :
રવીન્દ્રનાથ ટાગોર, બંકિમચંદ્ર ચેટરજી, તારાશંકર બંદોપાધ્યાય, શરદચંદ્ર, વિષ્ણુદેવ, આશાપૂર્ણાદેવી, સુભાષ મુખોપાધ્યાય, શ્રીમતી મહાશ્ર્વેતા દેવી.
ગુજરાતી :
નરસિંહ મહેતા, મીરાંબાઇ, અખો, પ્રેમાનંદ, નર્મદ, ગોવર્ધનરામ ત્રિપાઠી, ક.મા. મુનશી, સુન્દરમ્, ઉમાશંકર જોષી, ધૂમકેતુ, ઝવેરચંદ મેઘાણી, પન્નાલાલ પટેલ.
હિન્દી :
મલિક મોહમદ જાયસી, તુલસીદાસ, સૂરદાસ, કબીર, કેશવદાસ, બિહારી, ભારતેન્દુ, હરિશ્ર્ચંદ, સુમિત્રાનંદન પંત, જયશંકર પ્રસાદ, મંથીલીશરણ ગુપ્ત, મુનશી પ્રેમચંદ, સુદર્શન, જૈનેન્દ્રકુમાર જૈન, રામધારીસિંહ ‘દિનકર’, એચ. એસ. વાત્સ્યન, મહાદેવી વર્મા, સૂર્યકાન્ત ત્રિપાઠી ‘નિરાલા’, ઉપેન્દ્રનાથ ‘અશ્ક’, ભગવતીચરણ વર્મા, યશયાલ, હશ્રિવંશરાય બચ્ચન, સુભદ્રાકુમારી ચૌહાણ.
કન્નડ : કંબન, કે. વી. પૂટ્ટાયા, શ્રીકાન્ત રાના, દત્તત્રેય રામચંદ્ર બાન્દ્રે, શીવરામ કરંથ, માસ્ટી વેંકટેશ લેંગર, વી. કે. ગોકાક, પુરન્દર દાસ.
મલયાલમ :
ઓ. ચંદુ મેનન, કે. વી. રામન પીલ્લાઇ, જી. શંકરકુરુપ, નારાયણ મેનન, એસ. કે. પોટેક્કટ, શિવશંકર પિલ્લાઇ.
મરાઠી :
હરિનારાયણ આપ્ટે, તુકારામ, વી. એસ. ખાંડેકર, શ્રીવાડકર, એકનાથ.
ઉડિયા :
ગોપાલબંધુદાસ, રાધાનાથ રૉય, ગોપીનાથ મોહંત, ડૉ. સચ્ચિદાનંદ રૌતરાય.
પંજાબી :
ધનીરામ ચરિત્ર, ભાઇવીર સિંગ, અમૃતા પ્રિતમ, વરીસ શાહ, બલવંત ગાર્ગી, નાનકસિંઘ.
સંસ્કૃત :
વ્યાસ, વાલ્મીકિ, ભાસ, કાલિદાસ, બાણભટ્ટ, ભવભૂતિ, કલ્હણ, જયદેવ, વિશાખદત્ત, અશ્ર્વઘોષ, ભર્તૃહરિ.
તેલુગુ :
વિશ્ર્વનાથન, સત્ય નારાયણ, તિરુપતિ, સી. એન. રેડ્ડી, શ્રીનાથ, રામક્રિષ્ના રાવ.
ઉર્દુ :
મહંમદ ઇકબાલ, મિરઝા ગાલિબ, રઘુવીર સહાય, ફીરાક, અલ્તાફ હુસેન, ગ્યાનચંદ જૈન, કૈફી આઝમી, ફૅઝ અહમદ ફૅઝ, જોશ મલીહાબાદી.
અંગ્રેજી :
રવીન્દ્રનાથ ટાગોર, કે. એમ. મુનશી, બંકિમચંદ્ર ચેટરજી, સરોજિની નાયડુ, ટોરૂદત્ત, મુલ્કરાજ આનંદ, આર. કે. નારાયણન્, લાલા હરદયાલ, મોહનદાસ કરમચંદ ગાંધી, જવાહરલાલ નેહરુ, સી. રાજગોપાલચારી, અશોક મહેતા, પી. શેશાદ્રી, રમેશચંદ્ર દત્ત, કે. એ. અબ્બાસ, ખુશવંતસિંગ, અરુંધતી રૉય, સલમાન રશ્દી, નીરદ ચૌધરી, ડૉ. એસ. રાધાકૃષ્ણન, વિક્રમ સેઠ, રોમીલા થાપર.
Websites :
www.rajtechnologies.com (We build websites that make you money)
www.marketdecides.com (We mad a fresh business solutions)
www.jeevanshailee.com (Gujarati Vichar Sangrah)
www.brahmsamaj.org (Connecting Brahmins together )
www.virtualfollow.com ( Twitter - Get More Follows )