Home » રસોઇ

લીલા વટાણા ના ભજીયા

by on June 23, 2018 – 7:06 pm No Comment | 46 views
1 Star2 Stars3 Stars4 Stars5 Stars (No Ratings Yet)
Loading...
WhatsAppFacebook0Google+0Twitter0StumbleUpon0Pinterest0Reddit0
bhajiyas
જરૂરી સામગ્રી : (૧) લીલા વટાણા : ૩૦૦ ગ્રામ (૨) લીલાં મરચાં : ૪ ઝીણાં સમારેલાં (૩) લીંબુનો રસ (૪) સોડા : ૧/૨ ચમચી (૫) મીઠું : પ્રમાણસર (૬) ચણાનો લોટ : ૩૦૦ ગ્રામ (૭) કોથમીર : ૨ મોટા ચમચા ઝીણી સમારેલી (૮)  તેલ : તળવા માટે.
બનાવવાની રીત : વટાણાના દાણાને અધકચરા વાટી તેમાં ચણાનો લોટ, મરચાં, મીઠું, લીંબુનો રસ, કોથમીર, અને એક ચમચો ગરમ તેલ તથા સોડા નાખી ખીરું તૈયાર કરવું અને ગરમ તેલમાં ભજિયાં કડક થાય ત્‍યાં સુધી તળી લઈ લેવાં. આ ભજિયાં આંબલી-ખજૂરની ચટણી સાથે ખાવાથી ખૂબ જ સ્વાદિષ્‍ટ લાગે છે.
Jitendra Ravia (1913 Posts)

Indian Journalist/Reporter, Editor of Daily News Paper, Writer/author of Magazine jeevanshailee, with responsibility of the Electronic media channel, GTPL.


 

Websites :
www.rajtechnologies.com (We build websites that make you money)
www.marketdecides.com (We mad a fresh business solutions)
www.jeevanshailee.com (Gujarati Vichar Sangrah)
www.brahmsamaj.org (Connecting Brahmins together )
www.virtualfollow.com ( Twitter - Get More Follows )

Get Articles in your Inbox: