મઠિયા
મઠિયાઃ
સામગ્રીઃ
૫૦૦ ગ્રામ મઠનો લોટ,૩૦૦ ગ્રામ અડદનો લોટ,૬ ટેબલ સ્પૂન મીઠું,૧૫૦ ગ્રામ ખાંડ,અજમો ૨ ટી સ્પૂન,ચપટી હળદર,૨ ટે. સ્પૂન સફેદ મરચું.
રીત :
મીઠું તથા ખાંડ જુદા જુદા ઉકાળવા, લોટમાં ઉપર મુજબનો મસાલો નાખવો, મીઠું અને ખાંડના પાણીને ભેગા કરી તેનાથી કઠણ લોટ બાંધવો. તેમ જ બરાબર કૂટવો. એક સરખા લુઆ પાડવા. ઘી અને લોટને ફીણી લુઆને તેમાં રગદોડવા. પછી તપેલીમાં ભરી લેવા. મઠિયા પાતળા વણી લેવા. તેને ઉપરાઉપરી મૂકવા જેથી સૂકાઈ જાય નહીં. પછી તેને તેલમાં તળી લેવા.
Websites :
www.rajtechnologies.com (We build websites that make you money)
www.marketdecides.com (We mad a fresh business solutions)
www.jeevanshailee.com (Gujarati Vichar Sangrah)
www.brahmsamaj.org (Connecting Brahmins together )
www.virtualfollow.com ( Twitter - Get More Follows )