જસદણ
WhatsAppFacebook0Google+0Twitter0StumbleUpon0Pinterest0Reddit0

જસદણ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર પ્રદેશમાં આવેલા રાજકોટ જિલ્લાનાં જસદણ તાલુકામાં આવેલું નગર છે જે આ તાલુકાનું મુખ્ય મથક છે.જસદણ ખાતે ફેબ્રીકેશન ઉદ્યોગનો સારો વિકાસ થયો છે. મગફળી, મકાઈ, બાજરી અને ઘંઊના પાક માટેનાં થ્રેસર મશીન તથા હલર મશીનનું મોટાપ્રમાણમાં ઉત્પાદન થાય છે. અહીં ૩૫ જેટલાં કારખાનાંઓ અંદાજે પાંચેક હજાર જેટલાં યંત્રોનું વાર્ષિક ઉત્પાદન કરે છે. અહીંથી ભારતભરમાં આ યંત્રો મોકલવામાં આવે છે. આ ઉદ્યોગના કારણે લગભગ ૧૫૦૦ લોકોને રોજગારી મળે છે.

જસદણ – વિકિપીડિયા માં

By Jitendra Ravia

Jitendra RaviaIndian Journalist/Reporter, Editor of Daily News Paper, Writer/author of Magazine jeevanshailee, with responsibility of the Electronic media channel, GTPL.

jeevanshailee-requirement-ad
 
 
 
market decides
 
 
Spread the Word - jeevan shailee
 
market decides
 
Gujarati Social Network
કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે... અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી.... jeevanshailee-requirement-ad
 
Sponsors