Headline »

આપણી આસપાસ બનતી ધટનાઓની ચિંતા કરવી ખરી?

August 23, 2018 – 10:00 am | 1,193 views

આપણી આસપાસ બનતી ધટનાઓની ચિંતા કરવી ખરી?
* ચિંતા કરવાથી ધટનાઓ પર સારી અસર થતી હોય તો ચિંતા કરી વાજબી ગણાય; પણ ધટનાઓમાં રૂપાંતર ન થતુ હોય તો ચિંતા કરવાને બદલે કાંઈ નક્કર થઈ શકતું હોય તો કરવું પુરુષાર્થ કરતો રહેવો.ચિંતા કરવાથી કોઈ કામ ઊકલતુ નથી; ઊલટુ કામ બગડવાની શક્યતા વધારે રહે છે.

Read the full story »
યુવા જીવનશૈલી

યુવા જીવનશૈલી

બિઝનેશ જીવનશૈલી

બિઝનેશ જીવનશૈલી

આધ્યાત્મિક જીવનશૈલી

આધ્યાત્મિક જીવનશૈલી

સ્ત્રી જીવનશૈલી

સ્ત્રી જીવનશૈલી

અન્ય…

અન્ય…

Home » આધ્યાત્મિક જીવનશૈલી, બિઝનેશ જીવનશૈલી, યુવા જીવનશૈલી, સ્ત્રી જીવનશૈલી

ઉત્તમ વસ્તુઓ

by on May 24, 2011 – 7:56 am No Comment | 4,010 views
1 Star2 Stars3 Stars4 Stars5 Stars (No Ratings Yet)
Loading...
WhatsAppFacebook0Google+0Twitter0StumbleUpon0Pinterest0Reddit0

ઉત્તમ વસ્તુઓ
હિન્દુ ધર્મની ઉત્તમ વસ્તુઓ
પુસ્તકોમાં ; ગીતા
પ્રાણીઓમાં ; ગાય
પક્ષીઓમાં ; ગરુડ
પ્રવાહીમાં ; ગંગાજળ
દેવોમાં ; ગણપતિ
ભોજનમાં  ; કંસાર
પહાડમાં ; હિમાલય
વાહનમાં ; રથ
તીર્થમાં ; કાશી
ફળોમાં ; નાળિયેર
નદિમાં ; ગંગા
છોડમાં ; તુલસી
શુકનમા ; કંકુ
ધર્મનું પ્રતીક ;ઓમ્

કોણ શુ કહે છે ?
ધડીયાળ ;સમય ચુકશો નહિ.
ધરતી ; સહનશીલ બનો.
દરિયો ; વિશાળ દિલ રાખો.
વૃક્ષ ; પરોપકારી બનો.
કીડી ; સંગઠનબળ કેળવો.
કુકડો ; વહેલા ઊઠી કામે લાગો.
બગલો ; કાર્યમાં ચિત પરોવો.
સુર્ય ; નિયમિત બનો.
મધમાખી ; ઉધમી બનો.
કોયલ ; મીઠા વચન બોલો.
કુતરો ; ધંધામાં વફાદાર રહો.
કાગડો  ચતુર બનો.
ગુલાબ ; દુઃખમાં હસતા રહો.
દિવડો ; પોતે બળી બીજાને ઉજાશ આપો.

કોની આંખમાં શું?
માતાની આંખમાં ; વાત્સલ્ય
પિતાની આંખમાં  ; કર્તવ્ય
ગુરુની આંખમાં  ; જ્ઞાન
વીરની આંખમાં  ; નિડરતા
મિત્રની આંખમાં  ; સહાયતા
વિધવાની આંખમાં  ; ત્યાગ
બાળાકની આંખમાં ; નિર્દોષતા
સંતની આંખમાં  ; ક્ષમા
પત્નિની આંખમાં  ; પ્રેમ
ભાઈ ની આંખમાં ; દયા
બહેનની આંખમાં ; હેત
કવિની આંખમાં ; કલ્પના

કોનું શુ વચન
વચન ; શ્રી રામનુ<
બળ ; ભીમનું
બાણ ; અર્જુનનું
દાન ; કર્ણનું
પ્રકાસ ; સુર્યનો
શીતળાતા ; ચંદ્રની
સત્ય ; હરિચંદ્રનુ
યુધ્ધ ; મહાભારતનુ
ક્રોધ ; દુર્વાષામુનિનો
વૈરાગ્ય ; ભગવાન બુધ્ધનુ
ઝેર ; નાગનુ
દુષ્ટતા ; રાવણની
વફાદારી ; કુતરાની
સહવાસ ; સંત ફકીરોનો

સ્મરણની બે વાતો
બે વસ્તુ માટે મરો ; મિત્ર, દેશ
બે વ્યક્તિની મશ્કરીના કરો ; અપંગ,ગરીબ
બે  વસ્તુથી દુર રહો ; અભિમાન, ખોટૉ દેખાવ
બે વાતથી હંમેશા બચો ; આપણા વખાણ,બીજાની નિંદા
બે વાતમાં અડગ રહો ; સત્ય, અહિંસા
બે વસ્તુ પર કાબુ રાખો ; ટેવ,ગુસ્સો
બે વસ્તુ કોઇની રાહ જોતી નથી ; સમય,મરણ
બે વસ્તુને દુશ્મન માનો ; આળાશ,નિષ્ઠુરતા
બે વસ્ત્ય્ને વિકસાવો ; બુધ્ધિ,શરીર(સ્વાસ્થની બાબત)
બે વાત કદી ના ભુલો ; ઉપકાર,ઊપદેશ

Jitendra Ravia (1914 Posts)

Indian Journalist/Reporter, Editor of Daily News Paper, Writer/author of Magazine jeevanshailee, with responsibility of the Electronic media channel, GTPL.


 

Websites :
www.rajtechnologies.com (We build websites that make you money)
www.marketdecides.com (We mad a fresh business solutions)
www.jeevanshailee.com (Gujarati Vichar Sangrah)
www.brahmsamaj.org (Connecting Brahmins together )
www.virtualfollow.com ( Twitter - Get More Follows )

Get Articles in your Inbox: