ઇશ્વર અને જીવ વચ્ચે નજરે ચડે એવો ભેદ કયો ?
WhatsAppFacebook0Google+0Twitter0StumbleUpon0Pinterest0Reddit0

ઇશ્વર અને જીવ વચ્ચે નજરે ચડે એવો ભેદ કયો ?

* ઇશ્વરને દેહ પ્રત્યે મમત્વ નથી, જયારે જીવને છે.

* ઇશ્વરમાં સામર્થ્ય છે,પણ ઇચ્છા નથી. જીવમાં ઇચ્છા છે, પણ સામર્થ્ય નથી.

\"\"

By Jitendra Ravia

Jitendra RaviaIndian Journalist/Reporter, Editor of Daily News Paper, Writer/author of Magazine jeevanshailee, with responsibility of the Electronic media channel, GTPL.