Headline »

આપણી આસપાસ બનતી ધટનાઓની ચિંતા કરવી ખરી?

August 23, 2018 – 10:00 am | 272 views

આપણી આસપાસ બનતી ધટનાઓની ચિંતા કરવી ખરી?
* ચિંતા કરવાથી ધટનાઓ પર સારી અસર થતી હોય તો ચિંતા કરી વાજબી ગણાય; પણ ધટનાઓમાં રૂપાંતર ન થતુ હોય તો ચિંતા કરવાને બદલે કાંઈ નક્કર થઈ શકતું હોય તો કરવું પુરુષાર્થ કરતો રહેવો.ચિંતા કરવાથી કોઈ કામ ઊકલતુ નથી; ઊલટુ કામ બગડવાની શક્યતા વધારે રહે છે.

Read the full story »
યુવા જીવનશૈલી

યુવા જીવનશૈલી

બિઝનેશ જીવનશૈલી

બિઝનેશ જીવનશૈલી

આધ્યાત્મિક જીવનશૈલી

આધ્યાત્મિક જીવનશૈલી

સ્ત્રી જીવનશૈલી

સ્ત્રી જીવનશૈલી

અન્ય…

અન્ય…

Home » Archive by Category

Articles in સ્ત્રી જીવનશૈલી

ગંગા દશેરા

July 25, 2012 – 4:12 am | 737 views

વિશ્‍વની મોટાભાગની માનવ સંસ્‍કૃતિઓ નદીના કિનારે વિકાસ પામી છે. ભારત વર્ષની જ વાત કરીએ તો મહાનદી ગંગાનો કિનારો ભારતીય સંસ્‍કૃતિનું કેન્‍દ્સ્‍થાન બન્‍યો. ગંગાજીએ ભારત વર્ષને બધુ જ આપ્‍યું. ભાગીરથના તપના પ્રતાપે માનવકલ્‍યાણ અર્થે ગંગાજી દેવાધિદેવ મહાદેવની જટામાં આવ્‍યા અને ત્‍યાંથી પોતાના અમૃત સમાન જળથી લોકોને ખેતીવાડીને પોષણ આપ્‍તી, તેના કિનારે વસેલ માનવસંસ્‍કૃતિઓને સમુધ્ધિ બક્ષતી, સાગરમાં સમાઈ જાય છે અને ત્‍યાંપણ …

ચોમાસામાં અમૂલ્‍ય વસ્‍તુની જાળવણી કેવી રીતે કરવી

June 29, 2012 – 11:25 am | 569 views

ચોમાસામાં અમૂલ્‍ય વસ્‍તુની જાળવણી
– સેલ ફોનઃ
આજના ગ્‍લોબેલાઈઝેશનના સમયમાં સેલફોન ખૂબ જ ઉપયોગી છે. જો સેલફોન વરસાદના પાણીમાં પલળે તો તે બગડી જવાનો ભય રહે છે, માટે વર્ષાઋતુમાં સેલફોનને પ્‍લાસ્ટિક બેગમાં પેક કરીને રાખવો જેથી તે ભીનો ન થાય. કયારેક બેદરકારીને કારણે મોબાઈલની એલ. સી.ડી. સ્‍ક્રીનમાં પાણી જતું રહે તો મોબાઈલ ખોલીને તેને સુકાવા મુકી દેવો.
-લેધરબેગઃ
વરસાદી વાતાવરણમાં બને ત્‍યાં સુધી લેધર …

ગણેશ ચતુર્થી

June 8, 2012 – 9:23 am | 1,016 views

ચોથ એટલે કે ચતુર્થીને ગણેશ ચતુર્થી કે ગણેશ ચોથ કહેવામાં આવે છે. આ દિવસે ગણપતિની આરાધના કરી તેને પ્રસન્‍ન કરવામાં આવે છે. કોઈપણ શુભ પ્રસંગ પછી તે લગ્‍નનો પ્રસંગ હોય કે કુંભ મૂકવાનો કે શિલારોપણનો લક્ષ્‍મીપૂજન હોય કે મંદિરમાં ભગવાનની પ્રાણ-પ્રતિષ્‍ઠા કરવાની હોય, ગણપતિનું પૂજન સૌ પ્રથમ કરવામાં આવે છે. કોઈપણ શુભ પ્રસંગમાં ગણપતિના પૂજન પાછળ એક પૌરાણિક પણ કથા …

બાળકોને સમજણ આપો તેમની મરજીથી…

June 6, 2012 – 1:07 pm | 1,393 views

આલ્બર્ટ આઈસસ્ટાઈને કહ્યુછે કે વિજ્ઞાન એ ઝીણવટપુર્વકની ખોજ અને મજાનોવિષય છે
પણ ખુબ ઓછી શાળાઓમાં આ વિષયને અપીલીગ બનાવી ભણાવાય છે એટલુ જ નહિ પણ બાળાકોને તેના માતાપિતા પણ વિજ્ઞાનને લગતી માહિતી ગમ્મત સાથે જ્ઞાનના ધોરણે આપતા નથી.પરંતુ મોટાભાગના બાળકો એવું માનવા પ્રરાય છે કે વિજ્ઞાનએ આઈસ્ટાઈન જેવા પ્રખર બુધ્ધિશાળી વ્યક્તિઓમાટેનો વિષય છે.
શૈશવકાળથી પસાર થતા બાળકને આખી દુનિયા અચંબા ભરી લાગે …

હેલ્પલાઇન નંબર: મહિલાઓને પુરી પાડશે જરૂરી માહિતી અને સલાહ

June 6, 2012 – 11:46 am | 2,056 views

મહિલાઓના અધિકારો વિશેની જ્યારે વાત કરીએ છીએ ત્યારે મહિલાઓ અંગેના કાયદાઓ, મહિલાઓ માટે સુરક્ષાની વ્યવસ્થા અને મહિલાઓના સશક્તિકરણની વાત આવતી હોય છે. ગત બે દાયકાથી મહિલાઓના અધિકાર વિશે જાગૃતિ લાવવાની એક ઝુંબેશ ચાલે છે અને એના પરિણામે આપણે જોઇ રહ્યાં છીએ કે મહિલાઓ હવે પોતાના અધિકાર વિશે જાગૃત થઇ ગઇ છે અને અધિકાર મેળવવા લડત પણ આપે છે.
મહિલા જાગૃતિ અભિયાનમાં …

દિવાળીબેન ભીલ

May 25, 2012 – 5:56 pm | 2,075 views

લોકગાયક-દિવાળીબેન ભીલ

એક સારા ગાયક કે ગાયિકા બનવું હોય તો સંગીતની તાલીમ લેવી ખૂબ આવશ્યક છે. પરંતુ કેટલીક ગણીગાંઠી વ્યક્તિઓને એવી કુદરતી બક્ષિ‍સ મળી હોય છે, જેના કારણે કોઈ પણ જાતની તાલીમ લીધા વિના પણ તેઓ ખૂબ સૂરીલું ગાઈ શકતી હોય છે. સ્વ. કિશોરકુમારનો દાખલો જગજાણીતો છે.
ગુજરાત પાસે પણ આવા એક ઉત્તમ ગાયિકા છે, જેણે સંગીતનું કોઈ પાયાનું શિક્ષણ નથી લીધું, …

मुल्तानी मिट्टी

May 20, 2012 – 9:30 am | 1,170 views

मुल्तानी मिट्टी
अगर आप महंगे-महंगे ब्यूटी प्रोडक्ट, शैम्पू, ऑलिव ऑयल का इस्तेमाल क रते हुए थक चुकी हैं, फिर भी आपको कोई फायदा नहीं हुआ है तो एक बार मुल्तानी मिट्टी जरूर इस्तेमाल करके देखें । जानी-मानी सौन्दर्य विशेषज्ञ भारती तनेजा का कहना है कि मुल्तानी मिट्टी सौन्दर्य का खजाना है। ये नेचुरल कंडीशनर भी है और ब्लीच भी। ये सौन्दर्य …

सौन्दर्य और स्वास्थ्य एक दूसरे के पूरक

May 20, 2012 – 9:25 am | 1,651 views

सौन्दर्य और स्वास्थ्य एक दूसरे के पूरक
सौन्दर्य और स्वस्थ्य दोनो एक ही सिक्के के दो पहलू हैं लेकिन इसके बावजूद भी हम में से ज़्यादातर महिलाऐं सिक्के के एक ही पहलू यानि सिर्फ खूबसूरती पर ही ध्यान देती हैं । और स्वस्थ्य को जाने – अनजाने दरकिनार करती चली जाती हैं । बहुत सी महिलाओं की नज़र में खूबसूरती के …

ગરમીની ઋતુમાં ઘરે બનાવો ફ્ર્ટુ સ્ક્રબ

April 28, 2012 – 5:14 pm | 964 views

ઋતુગત ફળો માત્ર સ્વાસ્થ્ય માટે જ નહીં પણ ત્વચાની ગુણવત્તા માટે પણ ઘણાં સારા હોય છે. તેના વ્યવસ્થિત ઉપયોગથી તમે તમારી ત્વચાને નિખારી શકો છો. માટે ફ્રુટ સ્ક્રબ પણ ઋતુ અનુસાર કરવા જોઇએ. સૌથી મહત્વની વાત તો એ છે કે આ સ્ક્રબને ઘરે જ તૈયાર કરી શકાય છે. તેના માટે તમારે કોઇ ખાસ ઝંઝટ કરવાની જરૂર નહીં પડે. જાણીએ તે …

જાણો કંદમુળ વિશે – સૂરણ

April 27, 2012 – 5:22 am | 1,546 views

સૂરણના કંદ શાકમાં શ્રેષ્‍ઠ ગણવામાં આવે છે, પરંતુ આપણે ત્યાં તેનો ફરાળ સિવાય ભાગ્યે જ ઉપયોગ થાય છે. તેની બે જાત છે. જંગલી એટલે વવળતું સૂરણ, જેમાં ઔષધીય ગુણો વિશેષ હોય છે. બીજું, સાદું સૂરણ જે શાકમાં વપરાય છે.
સૂરણ સ્વાદે તીખાશ પડતું તૂરું છે. તાસીરે ગરમ અને ગુણમાં લૂખું, મળશોધક, વાત- કફનાશક છે.
તે હરસ, કૃમિ, બરોળ રોગ, ગોળો, વાયુના રોગ, …