About: Jitendra Ravia

Jitendra Ravia

Bio:Indian Journalist/Reporter, Editor of Daily News Paper, Writer/author of Magazine jeevanshailee, with responsibility of the Electronic media channel, GTPL.
Website:


કોડીનાર ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના જૂનાગઢ જિલ્લાના મહત્વના તાલુકા કોડીનારા તાલુકામાં આવેલું નગર છે, જે આ તાલુકાનું મુખ્ય મથક પણ છે. કોડીનાર – વિકિપીડિયા માંથી

કેશોદ તાલુકો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર પ્રદેશમાં આવેલા જૂનાગઢ જિલ્લાનો મહત્વનો તાલુકો છે. કેશોદ ખાતે આ તાલુકાનું મુખ્ય મથક આવેલું છે. કેશોદ – વિકિપીડિયા માંથી

કામરેજ તાલુકો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સુરત જિલ્લાનો મહત્વનો તાલુકો છે. કામરેજ આ તાલુકાનું મુખ્ય મથક છે. કામરેજ – વિકિપીડિયા માંથી

ધરમપુર ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના વલસાડ જિલ્લામાં અવેલું એક નગર છે, જેનું મુખ્ય મથક પણ છે. ધરમપુર નગર વલસાડથી પૂર્વ દિશામાં રાજ્ય ધોરી માર્ગ પર ૩૦ કિલોમીટરના અંતરે આવેલું છે. ભારત દેશને આઝાદી મળી તે સમયમાં ધરમપુર રજવાડું હતું અને એનો વહીવટ ધરમપુરના રાજા સંભાળતા હતા. ત્યારબાદ ધરમપુર રાજ્ય ભારત દેશમાં જોડાયું હતું. ધરમપુર – વિકિપીડિયા માંથી

જુનાગઢ  ગીરનારની તળેટીમાં વસેલું ગુજરાતનું સાતમું મોટું શહેર છે. પ્રાચીન કવિ દયારામે આ શહેરનો ઉલ્લેખ પોતાના કાવ્ય રસિકવલ્લભમાં \”જીર્ણગઢ\” તરીકે કર્યો છે. [૧] જુનાગઢનો સામાન્ય અર્થ \”જુનો ગઢ\” થાય છે.જૂનાગઢનો ૯મી નવેમ્બર,૧૯૪૭ના રોજ ભારત સંઘમાં સમાવેશ થયેલો. જુનાગઢ એ સૌરાષ્ટ્રનો એક મહત્વનો જીલ્લો છે. જુનાગઢ – વિકિપીડિયા માંથી

વિસાવદર તાલુકો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના જૂનાગઢ જિલ્લાનો મહત્વનો તાલુકો છે. વિસાવદર આ તાલુકાનું મુખ્ય મથક છે. વિસાવદર – વિકિપીડિયા માંથી

માર્ગ શોધવાનો ઉપાય શું? * ધ્વેય નક્કિ કરવું.

ચોર્યાસી તાલુકો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સુરત જિલ્લાનો મહત્વનો તાલુકો છે. સુરત આ તાલુકાનું મુખ્ય મથક છે. ચોર્યાસી – વિકિપીડિયા માંથી

બારડોલી  દક્ષિણ ગુજરાતનું મહત્વનું શહેર છે. આ શહેર નગરપાલિકાનો દરજ્જો ધરાવે છે. બારડોલી બારડોલી તાલુકો, સુરત જિલ્લો, રાજ્ય ગુજરાત, દેશ ભારતમાં આવેલું છે. બારડોલી – વિકિપીડિયા માંથી

લીમખેડા તાલુકો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના દાહોદ જિલ્લાનો મહત્વનો તાલુકો છે. લીમખેડા આ તાલુકાનું મુખ્ય મથક છે. લીમખેડા તાલુકામાં ૧૫૩ ગામો આવેલાં છે. ઇ. સ. ૨૦૦૧ના વર્ષમાં થયેલી વસ્તીગણતરી મુજબ લીમખેડા તાલુકાની વસ્તી ૨૩,૯,૩૫૭ જેટલી થાય છે. આ તાલુકાનો સાક્ષરતા દર સ્ત્રીઓમાં ૩૧.૪૦ ટકા, પુરુષોમાં ૬૩.૧૭ ટકા તેમ જ કુલ ૪૭.ર૯ ટકા જેટલો છે. લીમખેડા તાલુકાનો કુલ વિસ્તાર પ૯,૭૧૮.૪૮ હેક્ટર જેટલો છે. લીમખેડા ખાતેથી ગાંધીનગરથી ઇન્દૌર જતો રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. ૫૯ પસાર થાય છે. લીમખેડા – વિકિપીડિયા માંથી

jeevanshailee-requirement-ad
 
 
 
virtual follow
 
 
Spread the Word - jeevan shailee
 
market decides
 
Gujarati Social Network
કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે... અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી.... jeevanshailee-requirement-ad
 
Sponsors