Headline »

સફળતા પ્રાપ્ત કરવા માટેની ભુમિકા કઈ ?

July 4, 2018 – 6:05 pm | 108 views

સફળતા પ્રાપ્ત કરવા માટેની ભુમિકા કઈ ?
* હેતુની સ્થિરતા.
* દઢ નિશ્ચય.
* ધ્વેયની દિશામાં ગતિ.
* આત્મવિશ્વાસ.
* આળસ અને બેદરકારીપણાનો.ત્યાગ.

Read the full story »
યુવા જીવનશૈલી

યુવા જીવનશૈલી

બિઝનેશ જીવનશૈલી

બિઝનેશ જીવનશૈલી

આધ્યાત્મિક જીવનશૈલી

આધ્યાત્મિક જીવનશૈલી

સ્ત્રી જીવનશૈલી

સ્ત્રી જીવનશૈલી

અન્ય…

અન્ય…

વાગોળવા જેવા વિચાર – સંકલિત

July 16, 2010 – 6:15 am | 766 views

સુરતથી પ્રકાશિત થતા ‘જીવનયાત્રી’ સામાયિકમાંથી સાભાર.]
[1] હે ભગવાન ! જગતને તું જ સુધારજે પણ એની શરૂઆત મારાથી કરજે.
[2] જિંદગીમાં જે માગીએ છીએ તે બધું જ નથી મળતું અને મળે છે તેમાનું ઘણું જ માગેલું પણ નથી હોતું.
[3] પોતાની જવાબદારીઓમાંથી છટકી શકાય પણ પરિણામોથી નથી છટકી શકાતું.
[4] દુ:ખી થયેલો માણસ પરિસ્થિતિ અથવા પ્રારબ્ધને દોષ દઈ દે છે, પરંતુ પોતાનાં કર્મ દોષને …

આશ્ચર્ય સર્જી શકે છે યુવા (યુથ વર્લ્ડ)

July 15, 2010 – 1:51 pm | 665 views

– આરતી ઓઝા
\”કોઈનાં ભીનાં પગલાં થાશે, એવો જ એક વરતારો છે,
સ્મિત અને આંસુ બંનેમાંથી જોઈએ કોનો વારો છે ?\”
આ કાવ્યપંક્તિ ડિસેમ્બર અને જાન્યુઆરીનાં વર્તમાનપત્રો તેમ જ સામયિકો વાંચીને યાદ આવી. ભારત જેવા અતિ પ્રાચીન રાષ્ટ્રના નવયુવકો-યુવતીઓ \’ગુડ બાય ૨૦૦૯, વેલકમ ૨૦૧૦\’ માટે પાગલ બની ઊઠે તે માનવામાં આવતું નથી અને છતાં પશ્ચિમના ભૌતિકવાદી વાવાઝોડાં સામે અડીખમ ન ઊભા રહી શકનાર …

સ્વતંત્ર સ્ત્રીઓની સ્વતંત્રતા

July 15, 2010 – 1:47 pm | 742 views

સ્ત્રીઓના બદલેલા રૂપને જો આઝાદીનુ નામ આપવામાં આવે છે તો તેની પાછળ તર્ક છે. તેમા સૌથી પ્રથમ આવે છે સ્ત્રીઓના વિકસિત હોવાની તર્ક-ક્ષમતા. બે દસકા પહેલાની તુલનામાં આજે સ્ત્રીઓ શિક્ષા પ્રત્યે ઘણી જ જાગૃત છે. સ્ત્રીઓમાં શિક્ષાનુ સ્તર વધવાથી તેમના સમજવા-વિચારવાની ક્ષમતાનો પણ વિકાસ થાય છે.
આ વિકાસે જ તેમને દીન-દુનિયાની માહિતી આપી અને પોતાને માટે વિચારવાની સમજ વિકસિત કરી …

વ્યવસ્થિત જીવન માટે સિદ્ધાંત

July 15, 2010 – 1:34 pm | 990 views

વ્યવસ્થિત જીવન માટે સૌ પ્રથમ સિદ્ધાંત અને તેના વ્યાવહારિક નિરૂપણની જરૂર છે. ‘કર્તવ્ય’ તેમાં સૌ પ્રથમ આવે છે. પોતાના કાર્યમાં મગ્ન રહેવું અને બીજાના કાર્યમાં ખલેલ ન પહોંચાડવી એ કર્તવ્યની સ્પષ્ટ વ્યાખ્યા છે. જે માણસ હંમેશા બીજાને બતાવવાનો દાવો કરે છે  તે સ્વયં પોતાનો જ રસ્તો નથી જાણતો હોતો.        ઈમાનદારી જીવનનો બીજો સિદ્ધાંત છે. જે કરો તે જ કહો અને જે કહો તે …

મનુષ્ય અવતારમાં મુલ્યવાન શું છે ?

July 9, 2010 – 1:12 pm | 2 Comments | 1,982 views

મનુષ્ય અવતારમાં મુલ્યવાન શું છે ?
૦ ભક્તિ.
૦ શરીર.
૦ સમય.

Contact Us

July 7, 2010 – 12:43 pm | 1,894 views

Address:
Niharika J. Ravia
2, 2nd Floor Harshiddi Chamber
opp. Kalupur Commercial bank
Incometax Cross Road ,
Ashram Road
Ahmedabad. 380 014.
Gujarat,
India
Contactl No: 0091 9824932064,0091 9426051111, 079-22841219
Join Me on Social Media
my Facebook page
 
 

About Jeevanshailee

July 7, 2010 – 7:16 am | 1,823 views

ભારત અત્યારે વૈશ્વિક સ્તરે ઉભરી રહ્યું છે. વિકાસની સાથો-સાથ ભારતીયોની જીવનશૈલી, વ્યાપારિક પધ્ધતિ અને અભ્યાસ, જ્ઞાનની પ્રાપ્તિ અને તેના માધ્યમોમાં આમૂલ પરિવર્તન જણાયું છે. સમય સાથે કદમ મેળવીને ચાલે તે માનવી પ્રગતિના સર્વોત્તમ શિખરે પહોંચે છે, આ ઉક્તિને સાર્થક કરતા હોય તેમ ભારતીયો વધુ કોર્પોરેટ બની રહ્યા છે અને આધુનિક વિજ્ઞાનની સાથે જોડાઇને વિકાસ સાધી રહ્યા છે.
મીડિયા જગતને વિશ્વની ચોથી …