બિલીપત્રનું મહત્વ તથા તેના પ્રકારો

August 17, 2010 – 9:05 am | 621 views

બિલીપત્રનું ભગવાન શંકરના પૂજનમાં વિશેષ મહત્વ છે. ભગવાન શંકરને બિલીપત્ર અર્પણ કરવાથી દરેક પ્રકારની સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે અને કેટલાયે જન્મોનાં પાપમાંથી મુક્તિ મળે છે. સઘળી ઇચ્છાઓ પરિપૂર્ણ થાય છે અને અંતે મોક્ષની પ્રાપ્તિ થાય છે.
બિલ્વપત્ર ચાર પ્રકારના હોય છે. અખંડ બિલ્વપત્ર, ત્રણ પાનવાળું બિલ્વપત્ર, છથી એકવીસ સુધીના પાનવાળું બિલ્વપત્ર અને શ્વેત બિલ્વપત્ર. આ પાંચેય પ્રકારના બિલ્વપત્રનું પોતપોતાનું એક આગવું …

સ્વાસ્થવિશે જાણકારી

August 17, 2010 – 8:57 am | 617 views

* વધારે ઉધરસ થઈ હોય તો મીઠાનો ગાંગડો મોંમા રાખીને ચુસો.ખાંસી બિલકુલ બેસી જશે.
* કેરીની સુકાયેલી ગોઠલીનુ બારીક ચુર્ણ કરી તેને શરીરે ચોળીને માટલાના ઠંડા પાણીથી સવાર-સાંજ સ્નાન કરવાથી અળાઈ અને ગુમડા મટે છે
* તુવેરના પાન બાળી તેની રાખ દહીમાં મેળવી ચોપડવાથી ખસ,ખરજવું અને દાદર મટે છે.
* દાડમના દાણાના એક કપ રસમાં અડધી ચમચી મસુરનો શેકેલો લોટ મિકસ કરી પીવાથી …

સાર્થક

August 17, 2010 – 8:45 am | 495 views

દુઃખીને મદદ કરવા લંબાયેલો એક હાથ, પ્રાથના કરવા
જોડાયેલા બે હાથ કરતા વધુ સાર્થક છે.
-સ્વામી વિવેકાનંદ

Toll Free Number In India

August 17, 2010 – 8:13 am | 656 views

Airlines
Indian Airlines – 1800 180 1407
Jet Airways – 1800 22 5522
Spice Jet – 1800 180 3333
Air India — 1800 22 7722
Kingfisher – 1800 180 0101
============ =========
Banks
ABN AMRO – 1800 11 2224
Axis Bank Ltd. -Â 1860-425-8888
Canara Bank – 1800 44 6000
Citibank – 1800 44 2265
Corporation Bank – 1800 443 …

પિતાનું આપણાં જીવનમાં કેટલું મહત્વ?

August 10, 2010 – 6:53 am | 6 Comments | 1,271 views

માતા ઘરનું માંગલ્ય હોય છે, તો પિતા ઘર નું અસ્તિત્વ હોય છે. પણ ઘરના આ અસ્તિત્વને આપણે ક્યારેય સમજવાનો પ્રયત્ન કર્યો છે ખરો ? પિતાનું મહત્વ હોવા છતાં પણ તેના વિષે વધુ લખવામાં નથી આવતું કે નથી બોલવા માં આવતું.
કોઈપણ વ્યાખ્યાનકાર માતા વિષે બોલ્યા કરે છે, સંત મહાત્માઓ પણ માતાના મહત્વ વિશેજ વધારે કહે છે,દેવ-દેવીઓએ પણ માતાના જ ગુણગાન …

જ્યારે પ્રણયની જગમાં…

August 2, 2010 – 10:19 am | 613 views

એ આંખ ઉઘાડે અને શરમાય ગઝલ,
એ કેશ ગુંથે અને બંધાય ગઝલ;
કોણે કહ્યું કે લય ને આકાર નથી હોતા,
એ અંગ મરોડે અને વળ ખાય ગઝલ.
જ્યારે પ્રણયની જગમાં શરૂઆત થઈ હશે,
ત્યારે પ્રથમ ગઝલની રજૂઆત થઈ હશે.
પહેલા પવનમાં ક્યારે હતી આટલી મહેક,
રસ્તામાં તારી સાથે મુલાકાત થઈ હશે.
ઘૂંઘટ ખુલ્યો હશે ને ઊઘડી હશે સવાર,
ઝુલ્ફો ઢળી હશે ને પછી રાત થઈ હશે.
ઊતરી ગયા છે ફૂલના …

યાદ છું

August 2, 2010 – 9:13 am | 693 views

રણમાં ભુલી પડી.ગયેલ હું રાહદાર છું.
પ્યારની એક બુંદ. માટે તરસી રહેલ
પ્યાસ છું હું.
હવાની લહેરખીના મળે એ પાનખર છું
પામ્યા પછી મૂલ્ય ન મળે તે મૃગજળ છું
ખરી જાય વસંતના પાન જયાં,એ પળ છું.
ના તપાસો મારી આ નિરજ જીદગી ને
ભરચોમાસે અટવાયેલ અનાવૃષ્ટિ છું.
ન આવશો કોઈ મારી આ ખાલી દુનિયાની ભીતરમાં,
દિલાસાનો આધઆર લઈ જીવવાનો આત્મા છું.
મને શોધવા આમતેમ ફાફા ન મારશો,
તમારા જ દિલમાં જડી …

અદેખાઈ

August 2, 2010 – 9:00 am | 1,129 views

-\’ખાઈ\’માં પડેલો બચીને ઉપર આવી શકે પણ \’અદેખાઈ\”માં પડેલો માનવી કયારેય ઉપર આવી શકતો નથી.
સ્વામી પીયુષાનંદ સરસ્વતી

જીવનના સાત પગલા

August 2, 2010 – 8:52 am | 729 views

જીવનના સાત પગલા
(૧) જન્મ….
એક અણમોલ સોગાદ છે,
જે ભગવાનની ભેટ છે…..
(૨) બચપણ
મમતાનો દરિયો છે જે પ્રેમથી ભર્યો છે,
જે ડુબી શક્યો તે તરી ગયો છે….
(૩) તરુણાવસ્થા
કંઇ વિચારો, કંઇ આશાઓનો પહાડ છે.
મેળવવાની અનહદ આશા અને લુટવાની તમન્ના છે.
તરુણાવસ્થા એટલે તરવરાટ, થનગનાટ…
અને અનેક નવી મૂંઝવણો….
(૪) યુવાવસ્થા
બંધ આંખોનું એ આંધળુ સાહસ છે…
તેમા જોશ છે, ઝનુન છે, ફના થવાની ઉમ્મીદો ..
અને કુરબાન થવાની આશા છે.
(૫) પ્રૌઢાવસ્થા
ખુદને …

તારી આંખનો અફીણી

July 29, 2010 – 12:51 pm | 688 views

તારી આંખનો અફીણી, તારા બોલનો બંધાણી
તારા રૂપની પૂનમનો પાગલ એકલો (2)
આજ પીઉં દરશનનું અમૃત, કાલ કસુંબલ કાવો,
તાલ પુરાવે દિલની ધડકન, પ્રીત બજાવે પાવો,
તારી મસ્તીનો મતવાલો આશક એકલો… હે તારા રૂપની….
તારી આંખનો અફીણી….
પાંખોની પરખે પરબડી આંખો જુએ પીયાવો
અદલ બદલ તનમનની મૌસમ ચાતકનો ચકરવો
તારા રંગ નગરનો રસિયો નાગર એકલો…હે તારા રૂપની…
તારી આંખનો અફીણી….
ધીમી ધીમી પગલી તારી ધીમી કંઇક અદાઓ
કમર કરે છે લચક …