Headline »

આપણી આસપાસ બનતી ધટનાઓની ચિંતા કરવી ખરી?

August 23, 2018 – 10:00 am | 601 views

આપણી આસપાસ બનતી ધટનાઓની ચિંતા કરવી ખરી?
* ચિંતા કરવાથી ધટનાઓ પર સારી અસર થતી હોય તો ચિંતા કરી વાજબી ગણાય; પણ ધટનાઓમાં રૂપાંતર ન થતુ હોય તો ચિંતા કરવાને બદલે કાંઈ નક્કર થઈ શકતું હોય તો કરવું પુરુષાર્થ કરતો રહેવો.ચિંતા કરવાથી કોઈ કામ ઊકલતુ નથી; ઊલટુ કામ બગડવાની શક્યતા વધારે રહે છે.

Read the full story »
યુવા જીવનશૈલી

યુવા જીવનશૈલી

બિઝનેશ જીવનશૈલી

બિઝનેશ જીવનશૈલી

આધ્યાત્મિક જીવનશૈલી

આધ્યાત્મિક જીવનશૈલી

સ્ત્રી જીવનશૈલી

સ્ત્રી જીવનશૈલી

અન્ય…

અન્ય…

મનુષ્ય

August 25, 2010 – 8:33 am | 789 views

મનુષ્યની નિંરાંત કોણ ઝુંટવી લે છે ?
૦ ત્રુષ્ણા.
૦ લોભવ્રુતિ.
૦ સંગ્રહવ્રુતિ.
૦ કીર્તિની લાલસા.
૦ અસંતોષીનો સહવાસ.
૦ મહત્વકાંક્ષા.
૦ અહંકાર.

સુવિચાર

August 25, 2010 – 8:27 am | 765 views

* મનુષ્યનું જીવન વિચારોથી જ ચાલે છે જો સારા વિચારો હોય તો જીવન સારું બનશે.જો વિચાર ખરાબ તો જીવન ખરાબ બની જશે.
* ઉન્નતિની પરખ કરવાની સાચી રીત છે તુલના. આ તુલના બીજાની સાથે ન કરવી, બલકે તમારા ગઈ કાલના દિવસ સાથે આજના દિવસની કરવી.
* જયારે તમે દુઃખી થાવ છો ત્યારે બીજાઓથી પ્રેમ ઇચ્છો છો.જયારે બીજા દુઃખી થાય છે ત્યારે શું …

\”રાખું છું\”

August 25, 2010 – 8:12 am | 843 views

રોજ મળુ  સ્વપનમાં હું તને ,
છતાંય મિલનની આશા રાખું છું.
તારાં એ હાસ્યની લહેરોને,
હું મારા અશ્રુનાં સમંદારમાં રાખું છું.
નજર લાગે નહિ કોઈની તને,તેથી
હું તને મારી નજરોમાં રાખુ છું.
તારો પડછાયો બનીને રહી શકું,તેથી
તેને હ્રદયના પાલવમાં રાખુ છું.
મારી દષ્ટિને પારખી શકે તું.તેથી
મારી જાતને એકાંતમાં રાખું છું.
જાણ થાયનહિ તને મારી પ્રિતની,
તેથી મારા હાલને ગઝલમાં રાખુ છું.
દુઃખી થાવ નહિ કયારેય તેથી  જ,
હું ખુશીનું સ્મરણ મનમાં …

જીવનના સાત પગલા

August 20, 2010 – 11:31 am | 891 views

જીવનના સાત પગલા
(૧) જન્મ….
એક અણમોલ સોગાદ છે,
જે ભગવાનની ભેટ છે…..
(૨) બચપણ
મમતાનો દરિયો છે જે પ્રેમથી ભર્યો છે,
જે ડુબી શક્યો તે તરી ગયો છે….
(૩) તરુણાવસ્થા
કંઇ વિચારો, કંઇ આશાઓનો પહાડ છે.
મેળવવાની અનહદ આશા અને લુટવાની તમન્ના છે.
તરુણાવસ્થા એટલે તરવરાટ, થનગનાટ…
અને અનેક નવી મૂંઝવણો….
(૪) યુવાવસ્થા
બંધ આંખોનું એ આંધળુ સાહસ છે…
તેમા જોશ છે, ઝનુન છે, ફના થવાની ઉમ્મીદો ..
અને કુરબાન થવાની આશા છે.
(૫) પ્રૌઢાવસ્થા
ખુદને …

જાણવા જેવું.

August 20, 2010 – 11:20 am | 823 views

*  પ્રાર્થના એટલે આત્માના અવાજને પરમાત્મા સુધી લઈ જનાર સંદેશા વાહક.
દયાનંદ સરસ્વતી
* દરરોજ ઇશ્વરની પ્રાર્થના કરવાથી અંતઃકરણ પવિત્ર બને છે.
સ્વામી રામતીર્થ.
* પ્રાર્થના ધર્મનો સ્તંભ અને સ્વર્ગની ચાવી છે.
મુહમ્મદ સાહેબ
* પરમાત્માની પ્રાર્થના આત્માની અનંત શકિતઓને જગાડનાર દૈવી બળ છે.
મહાભારત.
* નમ્રતા અભિમાનને ઓગાળી નાખે છે.
વિષ્ણુ પુરાણ

જાણવા જેવું.

August 20, 2010 – 11:15 am | 887 views

* નાગારવેલના પાનમાં બે લવિંગ મૂકી તેને ખુબ ચાવીને સવાર-સાંજ ખાવથી શ્વાસનળીનો સોજો ઊતરે છે.
* રાત્રે ઉંધ ન આવતી હોય તો ગોળમાં ચિત્રકનું ચુર્ણ લેવાથી ધસધસાટ ઉધ આવી જાય છે.
* લીલા પપૈયાનો છુંદો તપેલામાં નાખી તેને બાફી હાથના તળિયે પાંચ દિવસ બાંધવાથી ગરમી મટે છે.
* ઇન્દ્ર જવની છાલ અને સિંધવ ગૌમુત્રમાં વાટી લેપ કરવાથી ખોડાનો નાશ થાય છે.
* ઇન્દ્રવરણીના મુળ,લીંડીંપીપર …

ઝંખના!!

August 20, 2010 – 8:39 am | 843 views

ઝંખના!!
તને મળવાની એક ઝંખના,
મળતી નથી તું, મને થાય છે વેદના.
સમયે તું ન આવતાં,નિરાશ થાઉં છું,
શું થયું હશે?થાય છે તારી ખેવના.
રમૂજી સ્વભાવ તારો હજી બદલ્યો નથી,
દૂરથી આવતી જોઈ તને,જાગે સંવેદના
કયારેય હતાશ કરતી નહિમને
\’સાગર\’,
પ્રેમ અખંડિત રહે,એવી ભાવના.
કવિતા:  જયસુખલાલ મહેતા

બિલીપત્રનું મહત્વ તથા તેના પ્રકારો

August 20, 2010 – 8:26 am | 775 views

=બિલીપત્રનું મહત્વ તથા તેના પ્રકારો=
===========================
બિલીપત્રનું ભગવાન શંકરના પૂજનમાં વિશેષ મહત્વ છે. ભગવાન શંકરને બિલીપત્ર અર્પણ કરવાથી દરેક પ્રકારની સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે અને કેટલાયે જન્મોનાં પાપમાંથી મુક્તિ મળે છે. સઘળી ઇચ્છાઓ પરિપૂર્ણ થાય છે અને અંતે મોક્ષની પ્રાપ્તિ થાય છે.
બિલ્વપત્ર ચાર પ્રકારના હોય છે. અખંડ બિલ્વપત્ર, ત્રણ પાનવાળું બિલ્વપત્ર, છથી એકવીસ સુધીના પાનવાળું બિલ્વપત્ર અને શ્વેત બિલ્વપત્ર. આ પાંચેય પ્રકારના …

પ્રેમ કરવાની રીત

August 17, 2010 – 1:11 pm | 913 views

ફાગણની કુખે જન્મી હતી પ્રિત આપણી
વૈશાખમા કાળજાળ ઉનાળાસી તપતી હતી
રંગ કેસુડાના ઉડયા હતા અબોલ નયનોમાં
વંસતની વાટ પણ ક્યાં જોઇ હતી ઢળવામાં
કોરા મન કેરા આકાશમાં છવાયા વાદળૉ બની
અષાઢી મૌસમ છલકાય હતી પુરબહારમા
શ્રાવણમાં છલકાણા નદીનાળાને તળાવો
કેવા ભીંજાયા હતા બે અબોલ જીવ પ્રેમથી
ભાદરવામાં જાણે ગાંડો થયો પ્રેમનો હાથીયો
સૃષ્ટીને છોડીને વરસી પડયો આપણા બે પર
આસોના આગમનના વધામણા થયા ઉજાગરાથી
નવરાત્રીની રાત્રીમાં ફરી શરૂ થયા ફાગુ …

નારી તારી નજાકત

August 17, 2010 – 1:01 pm | 924 views

મલપતિ ચાલે રાતે આવીને અચાનક મેઘ
ભીંજવી ગયો ધરતીને જે હતી કોરીકાટ
જો તો ખરી ધરતીએ કેવા ધીંગા રૂપ ધર્યા
અધરોમાં છલક્યા શબનમી ખુશીના જામ
લીલા રૂપને જોઇને આંખોમા જોબન છલકે
મલકે ને ટહુકે દિલડાના મોર એક સામટા
જોબનની જાણે લાગી કુંપળૉની વણજાર
ઘટાટોપ ઝાડને જાણે લાગી નવી રંગત
ફુટી નીકળી છે તકદીરની તકરીર કરતી
લીલા ઘાસની મજલીસો જયા જુઓ ત્યાં
ફુલોને પાનને જાણે લાગ્યો જવાનીનો રંગ
સુહાગરાત પછી નવોઢાના જાણે …