Headline »

આપણી આસપાસ બનતી ધટનાઓની ચિંતા કરવી ખરી?

August 23, 2018 – 10:00 am | 601 views

આપણી આસપાસ બનતી ધટનાઓની ચિંતા કરવી ખરી?
* ચિંતા કરવાથી ધટનાઓ પર સારી અસર થતી હોય તો ચિંતા કરી વાજબી ગણાય; પણ ધટનાઓમાં રૂપાંતર ન થતુ હોય તો ચિંતા કરવાને બદલે કાંઈ નક્કર થઈ શકતું હોય તો કરવું પુરુષાર્થ કરતો રહેવો.ચિંતા કરવાથી કોઈ કામ ઊકલતુ નથી; ઊલટુ કામ બગડવાની શક્યતા વધારે રહે છે.

Read the full story »
યુવા જીવનશૈલી

યુવા જીવનશૈલી

બિઝનેશ જીવનશૈલી

બિઝનેશ જીવનશૈલી

આધ્યાત્મિક જીવનશૈલી

આધ્યાત્મિક જીવનશૈલી

સ્ત્રી જીવનશૈલી

સ્ત્રી જીવનશૈલી

અન્ય…

અન્ય…

ઉશનસ

September 3, 2010 – 11:52 am | 782 views

કદીક પૈગંબરે ઝાંખ્યું સમાધિમાં, ખ્વાબોમાં,
અરે, એ ખ્વાબ ખુલ્લી આંખથી જોવા કિતાબોમાં.
હ્રદય કાપલી ક્યાં ક્યાં કરી કૈં કેટલી મૂકવી –
જ્યહીં હર પૃષ્ઠ નોંધો મૂકવા જેવી કિતાબોમાં ?
– ઉશનસ

કલ્યાણનો માર્ગ

September 3, 2010 – 11:46 am | 724 views

કલ્યાણનો માર્ગ કોને  હાથવગો થાય ?
૦ નિસ્રયબળવાળાને.
૦ જેના હ્રદયમાં સ્રદ્ધાની સરવાની ફુટી હોય.
૦ જેને પવિત્રતાનો સ્પર્શ થયો હોય.
૦ જેનું મન સ્થિર,વાણી સાચી અને નિર્મળ,ઇદ્રિયો વિસ્વાસ મુકી શકાય તેવી અને મનોબળ મજબુત હોય.
********************************************************************
ઓમ શું છે ?
૦ સર્વ વેદોનો સાર.
૦ સર્વ મંત્રોનુ બીજ.
૦ સકળ પ્રાર્થનાઓનું સત્વ.
૦ ભૂત,વર્તમાન અને ભવિષ્યથી પરની સ્થિતી.
૦ જગ્રત,સ્વપ્ન અને સુષુપ્તિ એ ત્રણ અવસ્થાથી પરની સ્થિતી.
૦ અદ્યાત્મકની શરુઆત અને …

ગાયત્રીના ચોવીસ સિદ્ધ્ મંત્ર

September 3, 2010 – 11:00 am | 545 views

(૧) ॐ ગણેશ ગાયત્રીઃ ॐ એક દંતાય વિહ્મહે,વક્રતુંડાય ધીમહિ,તન્નો બુધ્ધિઃ પ્રચોદયાત્  |
(૨)નૃંસિહ ગાયત્રીઃ ॐ ઉગ્રનૃસિંહાય વિહ્મહે,વજ્ર નખાય ધીમહિ,ધીમહિ,તન્નો નૃસિંહ પ્રચોદયાત્  |
(૩) વિષ્ણુ ગાયત્રીઃ ॐ નારાયણાય વિહ્મહે,મહાદેવાય ધીમહિ,તન્નો વિષ્ણુઃ પ્રચોદયાત્  |
(૪) શિવ ગાયત્રીઃ ॐ પંચવકત્રાઈ વિહ્મહે,વાસુદેવાય ધીમહિ,તન્નો રુદ્રઃ પ્રચોદયાત્  |
(૫) કૃષ્ણ ગાયત્રીઃ ॐ દેવકીનંદાનાય વિહ્મહે,વાસુદેવાય ધીમહિ,તન્નો કૃષ્ણઃ પ્રચોદયાત્  |
(૬) રાધા ગાયત્રીઃ ॐ વૃષભાનુજાયં વિહ્મહે,કૃષ્ણપ્રિયાયૈ ધીમહિ,તન્નો રાધા પ્રચોદયાત્  |
(૭) લક્ષ્મી ગાયત્રીઃ ॐ …

સુવિચાર

September 2, 2010 – 11:22 am | 560 views

સ્વામી રામતીર્થે કહ્યું છે, “મનુષ્યના વિચાર જેવા હોય છે તેવું જ તેનું જીવન બને છે.
-સ્વામી વિવેકાનંદે કહ્યું હતું, “સ્વર્ગ અને નરક બીજે ક્યાંય નથી. એમનો નિવાસ આ૫ણા વિચારોમાં જ છે.
“ભગવાન બુદ્ધે પોતાના શિષ્યોને ઉ૫દેશ આ૫તા કહ્યું હતું, -ભિક્ષાઓ, અત્યારે આ૫ણે જે કંઈ છીએ તે પોતાના વિચારોના કારણે છીએ અને ભવિષ્યમાં જેવા બનીશું તે ૫ણ આ૫ણા વિચારોને કારણે …

શ્રી હનુમાન ચાલીસા

September 2, 2010 – 9:36 am | 1,549 views

(દોહરા)
શ્રી ગુરુચરન સરોજ રજ,નિજ મન મિકિરુ સુધારિ,
બરનઊ રધુવર વિમલ જસુ,જો દયકુ ફલ ચારિ
બુધ્ધિહીન તનુ જનિકે,સુમિરૌ પવનકુમાર
બલ બુધ્ધિ વિધા દેહુ મોહિં,હરહુ કલેશવિકાર
ગુજરાતી અનિવાદઃ હું મારી જાતને બુધ્ધિહીન ગણીને શ્રી હનુમાનજી! આપનું સ્મરણ કરુ છું.હે
પ્રભુ આપ મને બુધ્ધિ,બળ તથા વિધા આપો અને મારા વિકારો  નાશ કરો.
(ચોપાઈ)
જય હનુમાન જ્ઞાન ગુનસાગર,જય કપીલ તિહું લોક ઉજાગર
ગુજરાતી અનિવાદઃ જ્ઞાન અને ગુણોના સાગર શ્રી હનુમાનજી! આપનો …

સારામા સારી જીવનશૈલી કઈ છે?

August 31, 2010 – 10:02 am | 2,336 views

સારામા સારી જીવનશૈલી કઈ છે? દુનિયામાં રહેવાથી જ્યારે આપણે જીવવાંના એક ઢંગથી કંટાળી જઈએ છીએ ત્યારે આપણે બીજા જીવન ચર્યામાં પ્રવેશ કરી જઈએ છીએ. ચેંજના ચક્કરમાં માણસ ચક્કરધિન્ની થઈ જાય છે. આવી રીતે પણ જીવી શકાય છે. તેને જોઈને જીવીયે જે બધાને જોઈ રહ્યો છે. આને સીધી ભાષામાં એમ કહી શકાય કે ભક્ત બની જાવ અને પોતાના …

સંકટ સમયે

August 28, 2010 – 8:39 am | 818 views

સંકટ સમયે કઈ બાબતો મનુષ્યને મદદરુપ થાય બને ?
૦ સ્વાનુભવ
૦ સાચી સમજદારી.
૦ એણે પ્રાપ્ત કરેલુ જ્ઞાન.
૦ એને કરેલું તપ અથવા એની સાધના.
૦ આચરેલો ધર્મ.
૦ આપેલું દાન.
૦ જીવનમાં વણાયેલું સત્ય.
૦ એણે કરેલી સમજપૂર્વકની તીર્થયાત્રા અને સૌથી મહત્વનું એણે કરેલો સત્સંગ.

આધુનિક ભારતના ધડવૈયા

August 27, 2010 – 11:42 am | 1,200 views

||  મળીને શોધીએ આધુનિક ભારતના ધડવૈયા આજની આઝાદીના લડવૈયા ||
દેશને આઝાદી મળી પરંતુ દેશવાસીઓ હજી ગરીબી,મોંધવારી.બેકારી,કુપોષણ,મહિલાઓનું શોષણ.પ્રદુષણ,ભ્રષ્ટાચાર અને વહિવટીતંત્રની લાલફીતાશાહી-લાસરીયાવૃતિમાંથી આઝાદ થયા નથી.ભારતીય લોકશાહી પુખ્ત બની છે,પરંતુ નેતાઓ નહિ. આઝાદી સમયે ધર્મના નામે ભારત અને પાકિસ્તાનના બે ભાગલા થયા.વામણા નેતાઓ આજે ૬૩ વર્ષ બાદ જ્ઞાતીવાદ,ધર્મવાદ,ભાષાવાદ,પ્રાતવાદ,કોમવાદના નામે સતત દેશનું વિભાજન કરી રહ્યા છે.દેશનું બજેટ પ્રજા …

શિવમહિમ્ન સ્તોત્ર

August 27, 2010 – 11:18 am | 814 views

શિવમહિમ્ન સ્તોત્ર -પુષ્પદંત
પુષ્પદંત ઉવાચ ||
મહિમ્ન: પાર તે પરમ વિદુષો યદ્યયસદશો
સ્તુતિ બ્રહ્માદિનામપિ તદવસન્નાસ્ત્વયિ ગિર: |
અથાડવાચ્યા: સર્વ: સ્વમતિ પરિમાવધિ ગૃણન્
મમાપ્યેવ સ્તોત્રે હર: નિરપવાદ: પરિકર: || 1 ||
ગુજરાતી અનુવાદઃ હે ભગવાન ! આપના નિર્ગુણ સ્વરૂપના મહિમાનો પાર પુરુષો જાણતા નથી, કારણકે આપના નિર્ગુણ સ્વરૂપ મનવાણીથી પર છે, તેમજ આપને પુરુષોએ કરેલી સ્તુતિ પણ વર્ણવી શકતી નથી. બ્રહ્માદિનો સંસ્કૃતભાષાનો શબ્દભંડાર પણ આપનું નિર્ગુણ સ્વરૂપ …

શિવજીનું રુદ્રાષ્ટકમ

August 27, 2010 – 9:53 am | 1,001 views
શિવજીનું રુદ્રાષ્ટકમPlay

શિવજીનું રુદ્રાષ્ટકમ
नमामीशमीशान निर्वाणरूपं विभुं व्यापकं ब्रह्मवेदस्वरूपम् ।
निजं निर्गुणं निर्विकल्पं निरीहं चिदाकाशमाकाशवासं भजेऽहम् ॥१॥
ગુજરાતી ભાષાંતરઃ હે મોક્ષ સ્વરૂપ, વિભુ, વ્યાપક, બ્રહ્મ અને વેદ સ્વરૂપ, ઈશાન દિશાના ઈશ્વર તથા સૌના સ્વામી શ્રી શિવજી! હું આપને નમસ્કાર કરું છું. નિજસ્વરૂપમાં સ્થિત (અર્થાત્ માયા આદિ રહિત), (માયા આદિ) ગુણોથી રહિત, ભેદ રહિત, ઇચ્છા રહિત, ચેતન આકાશ સ્વરૂપ તથા આકાશને જ વસ્ત્ર રૂપ ધારણ …