Headline »

આપણી આસપાસ બનતી ધટનાઓની ચિંતા કરવી ખરી?

August 23, 2018 – 10:00 am | 232 views

આપણી આસપાસ બનતી ધટનાઓની ચિંતા કરવી ખરી?
* ચિંતા કરવાથી ધટનાઓ પર સારી અસર થતી હોય તો ચિંતા કરી વાજબી ગણાય; પણ ધટનાઓમાં રૂપાંતર ન થતુ હોય તો ચિંતા કરવાને બદલે કાંઈ નક્કર થઈ શકતું હોય તો કરવું પુરુષાર્થ કરતો રહેવો.ચિંતા કરવાથી કોઈ કામ ઊકલતુ નથી; ઊલટુ કામ બગડવાની શક્યતા વધારે રહે છે.

Read the full story »
યુવા જીવનશૈલી

યુવા જીવનશૈલી

બિઝનેશ જીવનશૈલી

બિઝનેશ જીવનશૈલી

આધ્યાત્મિક જીવનશૈલી

આધ્યાત્મિક જીવનશૈલી

સ્ત્રી જીવનશૈલી

સ્ત્રી જીવનશૈલી

અન્ય…

અન્ય…

Home » Archive by Category

Articles in Headline

કેવળજ્ઞાન કોને કહેવાય ?

May 22, 2015 – 12:54 pm | 412 views

કેવળજ્ઞાન કોને કહેવાય ?
* જેમાં માત્ર જ્ઞાન રહે અને જ્ઞાનીનો લોપ થઈ જાય.
* હું પણાના અને મારાપણાના ભાવમાંથી છૂટી જવાય.

જ્ઞાન કોને કહેવું ?

May 20, 2015 – 6:04 pm | 306 views

જ્ઞાન કોને કહેવું ?
*મૂળ વસ્તુને ઓળખવી તે.
* પદાર્થ અને પરિથિતિ માત્રનો આત્મદર્શન માટે યોગ્ય ઉપયોગ કરવાની આવડત તે જ્ઞાન.

અહં શું છે?

May 12, 2015 – 11:06 pm | 342 views

અહં શું છે?
* ક્રિયાશક્તિમાં વ્યાપેલો અન્તઃકરણનો એક વિભાગ.
-કાર્ય કરવાનું જે બળ તે અહં છે.
-જે બળનો પિંડના-દેહના હિત માટે ઉપયોગ થાય તે અભિમાન,બળનો અન્યના હિત માટૅ ઉપયોગ થાય ત્યારે અહં સહાયરુપ થાય છે.
-અહંનો સ્વભાવ વિષમતા ઉભી કરવાનો છે અહં સંવાદિતાથી વર્તવા દેતું નથી,સંવાદિતાને તોડી નાખનારુ બળ છે.
-સૌથી વધુ નુકશાન કારક શક્તિ.

મનુષ્યની અંતરની ઊંચાઈ કયારે સિધ્ધ કરી શકે?

May 9, 2015 – 8:25 am | 311 views

મનુષ્યની અંતરની ઊંચાઈ કયારે સિધ્ધ કરી શકે?
* ‘લધુતાસે પ્રભુતા મિલે’ એ સુત્રનો ઉપયોગ કરવાથી.
* અંતઃકરણથી જગતના સર્વ સજીવ અને નિર્જ પદાર્થોને નમસ્કાર કરતો રહે.
* સત્-ચિત-આનંદમાં રમમાણ રહે.
* કોઇપણ પ્રકારની નબળાઈથી પરાભુત ન થાય.
* ઇન્દ્રિયો સદૈવ ઢળેલી રાખી શકે.
* બહિર્મુખ વૃતિઓને વશ ન થતાં અન્તઃકરણ અને ઇન્દ્રિયોનો જાગ્રત રહી ઉપયોગ કર.

સાચુ જ્ઞાન કયું?સાચુ જ્ઞાન કયું?

May 5, 2015 – 9:05 pm | 339 views

સાચુ જ્ઞાન કયું?
* જે જ્ઞાન અભેદનું દર્શન કરાવે તે.
* પોતે કોણ છે-આત્મા કે શરીર તે જાણી અને તે પ્રમાણે વર્તવું.-અથવા નિત્ય- અનિત્યનો વિવેક કરી નિત્યમાં સ્થિર થવું.
* જેવી રીતે શરીરમાં પોતે છે તેમ જ સમષ્ટિમાં પરમાત્મા છે તેમ સમજવું તે સાચુ જ્ઞાન.
* પોતાને પોતાની ઓળખાણ કરાવનાર.
* માયાના બંધનમાથી મુકત કરનાર.
* અજ્ઞાનરૂપી અંધકારને દૂર કરનાર.
* પ્રકાશમાં સ્થિર કરી પરમાત્મા સાથે જોડનાર.
* …

ત્યાગ કોને કહેવાય ?

April 28, 2015 – 11:28 am | 408 views
tyaag

ત્યાગ કોને કહેવાય ?
* મારાપણાની ભાવનાને દેહ અને દશ્ય વિભાગમાંથી ટાળવી
* ઇચ્છાજનિત અને ઇચ્છારહિત બધા કર્મોનાં ફળ પરમાત્માને અર્પણ કરવા<.
* દુઃખી અને નિરાધાર લોકોના કલ્યાણ અને સેવા માટે પોતાનાં સુખ-સગવડોની ચિંતા ન કરવી.
* કશુંક છોડતી વેળા અભિમાન કે અંગત લાભની ગંધ સરખી ન હોય ભાગેટુ વૃતિ ન હોય પ્રેમની નિરંતર હાજરી હોય એને ત્યાગ કહેવાય.

શ્રેયાર્થી કોને કહેવાય ?

April 10, 2015 – 9:01 am | 591 views

શ્રેયાર્થી કોને કહેવાય ?
* જે વિચારશીલ છે.
* પવિત્ર વૃતિઓમાં જેનું મન સતત રમમાણ રહે છે.
* સદાચાર,કરુણા,ન્યાય વગેરે જેના જીવનમાં વણાઈ ગયા છે.
* જે પોતાનો લાભ કદી શોધતો નથી,પણ અન્યનું હિત ધ્યાનમાં રાખી પ્રવૃતિશીલ રહે છે.
* જે સમાજને કદી બોજારુપ બનતો નથી.

કઈ પ્રવૃતિઓ હાનિકારક?

April 8, 2015 – 11:07 am | 281 views

કઈ પ્રવૃતિઓ હાનિકારક?
* પોતાને અને બીજાને નુકશાન પહોચાડે તે.
* જે પ્રવૃતિના મુળમાં લોભ,દ્રેષ અને મોહ છે તે

સ્વચ્છંદી કોને કહેવો ?

April 2, 2015 – 4:20 pm | 345 views

સ્વચ્છંદી કોને કહેવો ?
* જે સંપતિનો,સગવડનો,કે સત્તાનો અથવા સ્વતંત્રતાનો દુરુપયોગ કરે વિવેકરેખા ચુકી જાય.
* બીજાને બોજારૂપ બને,
* અન્યને નુકશાન પહોચાડે(પોતાનેતો પહોચાડે જ છે)

ચિત્ત સંધર્ષ કેમ થાય છે?

March 19, 2015 – 9:14 am | 371 views

ચિત્ત સંધર્ષ કેમ થાય છે?
* લાગણીઓન અતિરેકથી.
* વિકલ્પોને અવકાશ છે એટલે.
* અહં ધવાય છે એ કારણે.
* તાણ ચિત્તને ધેરી વળૅ છે તેથી.
* ઇચ્છાઓની ઇમારતો તુટી પડે છે માટે.
* પુર્વગ્રહો,પ્રમાણે પગલાં મંડાય છે તેથી.
* અપુર્ણતાઆધુરપ જીવનનો ભાગ બની જાય છે એટલે.