Headline »

આપણી આસપાસ બનતી ધટનાઓની ચિંતા કરવી ખરી?

August 23, 2018 – 10:00 am | 1,007 views

આપણી આસપાસ બનતી ધટનાઓની ચિંતા કરવી ખરી?
* ચિંતા કરવાથી ધટનાઓ પર સારી અસર થતી હોય તો ચિંતા કરી વાજબી ગણાય; પણ ધટનાઓમાં રૂપાંતર ન થતુ હોય તો ચિંતા કરવાને બદલે કાંઈ નક્કર થઈ શકતું હોય તો કરવું પુરુષાર્થ કરતો રહેવો.ચિંતા કરવાથી કોઈ કામ ઊકલતુ નથી; ઊલટુ કામ બગડવાની શક્યતા વધારે રહે છે.

Read the full story »
યુવા જીવનશૈલી

યુવા જીવનશૈલી

બિઝનેશ જીવનશૈલી

બિઝનેશ જીવનશૈલી

આધ્યાત્મિક જીવનશૈલી

આધ્યાત્મિક જીવનશૈલી

સ્ત્રી જીવનશૈલી

સ્ત્રી જીવનશૈલી

અન્ય…

અન્ય…

Home » Archive by Category

Articles in સ્ત્રી જીવનશૈલી

નખની માવજત કેવી રીતે કરશો ?

April 21, 2012 – 4:42 pm | 979 views

નખની સારવાર માટે મેનીક્યોર ખૂબ જ આવશ્યક છે પરંતુ અણઘડ મેનીક્યોરીંગને લીધે હેંગનેઇલ્સ કે વ્હાઇટ સ્પોટસ જેવી નખની તકલીફો થાય છે.
જો મેનીક્યોર માટે ઉત્તમ સાધનોનો ઉપયોગ કરવામાં આવે નહિ તો નખને નુકસાન થાય છે. ક્યુટીકલ એટલે નખની ધારીને નુકસાન થતાં રીજીંગનો પ્રશ્ન ઊભો થાય છે.
ક્યુટીકલ ઇન્ફેકશન નખના મૂળ પાસે આવેલી ત્વચાનો રોગ છે. નખને પાણીમાં બોળી રાખવાથી, ઘરકામ કરવાથી, સાબુને …

દેવશયની એકાદશી

April 20, 2012 – 11:44 am | 875 views

ભગવાન અને ભકત વચ્‍ચેનો સંબંધ અલોક્કિ છે. ભકત ભગવાનની પૂજા અર્ચના કરે છે. તેમને સ્‍નાન કરાવે છે. તેમને સુંદર વસ્‍ત્રો પરિધાન કરાવે છે. સાથે સાથે દિનચર્યા દરમ્‍યાન પોતાના સાંસારીક કાર્યો પણ કરે છે અને પોતાના વહેવારો પણ ચલાવે છે. આ બધા કર્મો કરતા તેનું શરીર આરામની માંગણી કરે છે, અને તે ઉંઘી જાય છે. એકક્ષણ ભક્તને વિચાર આવે છે કે …

ધાણા

April 19, 2012 – 9:38 am | 1,734 views

શુભ પ્રસંગોમાં શુકન તરીકે ગોળ-ધાણા વહેંચાય છે.
ધાણા કૃમિનાશક, દુર્બળતા ઘટાડનાર અને પિત્તનાશક છે તથા શરીરની તજા ગરમી મટાડે છે.
આખા ધાણાને અધકચરા કૂટી, એક કપ પાણીમાં ઉકાળી, સાકર અને દૂધ નાખીને પીવાથી મંદાગ્નિ દૂર થાય છે.
અર્ધી ચમચી ધાણા, પા ચમચી મરી અને પા ચમચી એલચીનું ચૂર્ણ બે ચમચી પાણી સાથે પીવાથી અરુચિ મટે.
શરીરના દાહ ઉપર : ધાણા એક ચમચી રાતે એક …

ગૂડી-પડવો

April 19, 2012 – 8:48 am | 702 views

સીતાજીની શોધમાં નીકળેલા શ્રી રામે બળવાન પરંતુ દુષ્‍ટ વૃત્તિવાળા વાલીનો નાશ કરી તેની પ્રજાને તેના અત્‍યાચારોમાંથી ચૈત્ર સુદ પ્રતિપદાના આ દિવસે છોડાવતા આનંદીત પ્રજા પોતપોતાને ઘેર ઘજાઓ (ગૂડીઓ) લહેરાવી ઉત્‍સવ મનાવવા લાગ્‍યા ત્‍યારથી આ દિવસે ગૂડી પડવો તરીકે જાણીતો થયો. શ્રી રામે વાલી પાસેથી છોડાવેલી ભૂમિ હાલના મહારાષ્‍ટ્રમાં આવતી હોય ત્‍યાં મરાઠી લોકોમાં ગૂડી પડવાની ઉજવણી વધુ જોવા મળે છે. …

ક્યારેય બાળકની ટીકા કરશો નહી..

April 18, 2012 – 12:13 pm | 755 views

સામાન્ય સંજોગોમાં પણ આપણે બાળકોની ટીકા કરતાં હોઇએ છીએ. જેમ કે, તે જિદ્દી છે, તેને માત્ર રમવું જ ગમે છે, ભણવું ગમતું નથી વગેરે.
તમારી ટીકાને બાળકો ગંભીરતાપૂર્વક લે છે. તેઓ તેમના વર્તન માટે ચોક્કસ મંતવ્યોા ધરાવતાં હોય છે.
વધુ પડતી ટીકા બાળકોને જિદ્દી બનાવશે. ટીકાથી તેઓ ટેવાઇ જશે અને તેમના વર્તનમાં કોઇ નોંધપાત્ર ફેરફાર નહીં થાય.
ટીકા કરવાથી ‘આપણાં બાળકો સારા નાગરિક …

જાણો ફળ વિશે:શેતૂર

April 18, 2012 – 12:13 pm | 1,063 views

શેતૂર
શેતૂરના પાન ઉપર રેશમના કીડા ઉછેરાય છે તેથે તેને વાવવામાં આવે છે. શેતૂરનું ઝાડ ઘર આંગણે ઉગાડી શકાય. તે સહેલાઈથી અને ઝડપથી વધે છે.
શેતૂર મીઠા, ખાટા અને સહેજ તૂરા હોય છે. તાસીરે તે ગરમ, પચવામાં ભારે, સહેજ ચીકાશવાળા, ઝાડાને કરનાર, ત્રિદોષનાશક અને રોચક છે. કાચાં શેતૂર ખાટા, ગરમ અને પિત્ત-પોષક છે. માટે પાકેલાં શેતૂર ખાવા. શેતૂરનાં ફળ ખટમીઠા હોઈ ખૂબ …

જાણો ફળ વિશે:રાયણ

April 18, 2012 – 12:10 pm | 1,426 views

રાયણ
પીળો આકર્ષક રંગ ધરાવતી રાયણ ઉનાળું ફળ છે. તે બહુ ખાવાથી ડચૂરો બાજે છે અને ગભરામણ થાય છે. તેથી તેને પ્રમાણસર જ ખાવી.
રાયણ સ્વાદે મીઠી, સહેજ તૂરી, તાસીરે ઠંડી, પચવામાં ભારે, ચીકણી, ઝાડાને બાંધનાર, ત્રિદોષનાશક અને પથ્ય છે. તે બળપ્રદ અને પોષક છે. તરસ, મૂર્છા, મદ, ભ્રાંતિ, ક્ષય, લોહી બગાડ, પ્રમેહ, ડાયાબિટીસ, શુક્રક્ષય, માંસશોષ વગેરેમાં સારી છે.
રાયણ સૂકાઈ જતાં તેની …

જાણો ફળ વિશે:કોઠાં – બીલાં

April 18, 2012 – 12:07 pm | 710 views

કોઠાં – બીલાં
આ બંને ફળોને આપણે ફળો તરીકે સ્વીકાર્યા નથી. છતાં ગ્રામ્યજનો તેનો ઉપયોગ કરતા હોય છે.
કોઠાંનાં કાચાં ફળ સ્વાદે તૂરાશ પડતા ખાટા, તાસીરે ગરમ, પચવામાં હલકાં, ઝાડાને રોકનાર, લૂખા, મેદને ખોતરી ઘટાડનાર, વાત – પિત્તવર્ધક, કફહર, રોચક, ઝેર અને તાવમાં સારા છે. પાકાં ફળ મીઠા, ખાટા તૂરા છે. તે સ્વભાવે ઠંડા, પચવામાં ભારે, મળને રોકનાર, વાજીકર, કંઠ શુદ્ધિકર અને …

જાણો ફળ વિશે:સીતાફળ – રામફળ

April 18, 2012 – 12:04 pm | 2,074 views

સીતાફળ – રામફળ
સીતા અને રામના નામવાચક આ ફળોમાં આપણે ત્યાં સીતાફળ વધુ પ્રચલિત છે. રામફળ જોવા ય મળતાં નથી.
સીતાફળમાં મોટા કાળા બી ફરતે રહેલો મીઠો, સ્વાદિષ્‍ટ ગલ ખાવાની મઝા આવે છે. સીતાફળ સ્વાદે મીઠું, સહેજ તૂરું, તાસીરે ઠંડુ, પચવામાં ભારે, ચીકાશયુક્ત, પિત્તશામક, વાત- વર્ધક અને રોચક છે. વળી તે પૌષ્ટિક, વીર્યવર્ધક, વાયડાં, તૃષાશામક અને ઊલટી રોકનાર છે.
સીતાફળ ખૂબ ઠંડા છે. …

જાણો ફળ વિશે:જામફળ

April 18, 2012 – 12:02 pm | 2,016 views

શિયાળાનું મીઠું ફળ જામફળ
જામફળને જમરૂખ પણ કહે છે. તેનો ગર્ભ ખૂબ પોચો અને મીઠો હોય છે, પરંતુ તેની અંદરના કઠણ બી તેની ખાવાની મઝા બગાડે છે.
જામફળ મીઠા, સહેજ ખાટા અને તૂરા હોય છે. તાસીરે ઠંડા, પચવામાં ભારે, સહેજ ચીકણા, મળને રોકનાર, વાત – પિત્તશામક અને કફવર્ધક છે. તે વીર્યવર્ધક, પોષક, સ્વાદિષ્‍ટ, રોચક અને હિતકર છે. કૃમિ, શોષ, તરસ, દાહ, ભ્રમ, …